________________
5
५० * आवश्यनियुस्ति.रिमद्रीयवृत्ति समाषांतर (भाग-५) इति चान्ये, तत्थ सव्वेऽवि सव्वभावाणं जाणगा पासगा यत्ति सामण्णं, विसेसो पुण
सप्पं सयणे जणणी तं पासइ तमसि तेण पासजिणो । व्याख्या (गाहद्धं) गब्भगए भगवंते तेलोक्कबंधवे सत्तसिरं णागं सयणिज्जे णिविज्जणे माया से सुविणे दिट्ठत्ति, तहा अंधकारे सयणिज्जगयाए गब्भप्पभावेण य एतं सप्पं पासिऊणं रण्णो सयणिज्जे णिग्गया बाहा चडाविया भणिओ य-एस सप्पो वच्चइ, रण्णा भणियंकहं जाणसि ?, भणइ-पेच्छामि, दीवएण पलोइओ, दिट्ठो य सप्पो, रण्णा चिंता-गब्भस्स एसो अइसयप्पहावो जेण एरिसे तिमिरांधयारे पासइ, तेण पासोत्ति णामं कयं । इदाणी वद्धमाणो, तत्रोत्पत्तेरारभ्य ज्ञानादिभिर्वर्द्धत इति वर्द्धमानः, तत्थ सव्वेवि णाणाइगुणेहिं वड्डइत्ति, विसेसो पुण
वड्डइ नायकुलंति अ तेण जिणो वद्धमाणुत्ति ॥१०९१॥ व्याख्या-गब्भगएण भगवया णायकुलं विसेसेण धणेण वड्डियाइयं तेण से णाम कयं वद्धमाणेत्ति, गाथार्थः ॥१०९१॥ છે. કેટલાક પશ્યક શબ્દ કહે છે. તેમાં સર્વ તીર્થકરો સર્વ ભાવોને જાણનારા અને જોનારા છે તેથી આ સામાન્ય કારણ છે. માટે હવે વિશેષને કહે છે ?
थार्थ :- (पूर्वाध) टीआई प्रमाण जावो.
ટીકાર્થ :- ત્રણ લોકના બંધુ સમાન પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાએ નિર્જન શધ્યાને વિષે રહેલા સપ્તફણાવાળા સાપને સ્વપ્નમાં જોયો. તથા શય્યાને વિષે રહેલી માતાએ અંધકારમાં ગર્ભના પ્રભાવે પોતાની તરફ આવતા સાપને જોઈને શય્યામાંથી બહાર નીકળેલા રાજાના હાથને પાછો ઉપર ચઢાવ્યો અને કહ્યું કે - “સાપ જાય છે.” રાજાએ પૂછ્યું “કેવી રીતે તે
यु ?" हेवीमे युं - "भने हेपाय छे.” २%ामे ही५४नो शरीने सापने यो. રાજાને વિચાર આવ્યો કે - “આ ગર્ભનો જ વિશિષ્ટ પ્રભાવ છે કે જે આવા ગાઢ અંધકારમાં પણ જુએ છે.” તેથી પ્રભુનું નામ પાર્શ્વ પડ્યું.
હવે વર્ધમાન - જન્મથી લઈને જે જ્ઞાનાદિવડે વધે તે વર્ધમાન. સર્વ તીર્થકરો જ્ઞાનાદિગુણોવડે વૃદ્ધિ પામે છે. તેથી વિશેષ જણાવે છે કે :
थार्थ :- (पश्चाध) टीअर्थ प्रभा वो.. ટીકાર્થ :- પ્રભુના ગર્ભમાં આવતાં ધનવડે જ્ઞાનકુલ વિશેષ કરીને વધવા લાગ્યું. તેથી
15
20
25
६९. तत्र सर्वेऽपि सर्वभावानां ज्ञायकाः पश्यकाश्चेति सामान्यं, विशेषः पुनः । ७०. (गाथा)) गर्भगते भगवति त्रैलोक्यबान्धवे सप्तशिरसं नागं शयनीये निर्विजने माता दृष्टवती तस्य स्वप्न इति, तथाऽन्धकारे
शयनीयगतया गर्भप्रभावेण चागच्छन्तं सर्प दृष्ट्वा राज्ञः शयनीयान्निर्गतो बाहुश्चटापितो भणितश्च-एष सर्पो 30 व्रजति, राज्ञा भणितं-कथं जानासि ?, भणति-पश्यामि, दीपेन प्रलोकितः, दृष्टश्च सर्पः, राज्ञश्चिन्ता-गर्भस्य
एषोऽतिशयप्रभावो येनेदृशे तिमिरान्धकारे पश्यति, तेन पार्श्व इति नाम कृतम् । इदानीं वर्धमानः । ७१. तत्र सर्वेऽपि ज्ञानादिगुणैर्वर्धन्त इति विशेषः पुनः- ७२. गर्भगतेन भगवता ज्ञातकुलं विशेषेण धनेन वर्धितं तेन तस्य नाम कृतं वर्धमान इति ।