SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ નમિ વિગેરે તીર્થંકરોના નામનું કારણ (નિ.-૧૦૯૦) पणया पच्चंतनिव्वा दंसियमित्ते जिणंमि तेण नमी । ६५ व्याख्या - ( गाहद्धं ) उल्ललिएहिं पच्चंतपत्थिवेहिं णयरे रोहिज्जमाणे अण्णराईहिं देवी कुच्छिए णमी उववण्णो, ताहे देवीए गब्भस्स पुण्णसत्तीचोइयाए अट्टालमारोढुं सद्धा समुप्पण्णा, आरूढा य दिट्ठा परपत्थवेहिं, गब्भप्पभावेण य पणया सामंतपत्थिवा, तेण से णमित्ति णामं कयं । इदाणीं णेमी, तत्र धर्मचक्रस्य नेमिवन्नेमिः सव्वेवि धम्मचक्कस्स मीभूयत्ति सामण्णं, विसेसो रिवरयणं च नेमिं उप्पयमाणं तओ नेमी ॥ १०९० ॥ ६७ व्याख्या—( पच्छ्द्धं ) गब्भगए तस्स मायाए रिद्वरयणामओ महइमहालओ गेमी उप्पयमाणो सुमिणे दिट्ठोत्ति, तेण से रिठ्ठणेमित्ति णामं कयं, गाथार्थः ॥१०९०॥ ६८ "इदाणीं पासोत्ति, तत्र पूर्वोक्तयुक्तिकलापादेव पश्यति सर्वभावानिति पार्श्वः पश्यक 10 1 , * ४८ 5 गाथार्थ :- (पूर्वार्ध) टीडार्थ प्रमाणे भावो. टीडार्थ :- दुष्ट, अत्यन्त ( सीमा प्रहेशे रहेनारा) सेवा अन्य राभखोवडे नगर रुघायुं. તે સમયે નમિપ્રભુ માતાના ગર્ભમાં હતા. ગર્ભની પુણ્યશક્તિથી પ્રેરાયેલ માતાને કિલ્લાની ઉપર ચઢવાની ઇચ્છા થઈ. અને માતા કિલ્લા ઉપર ચઢ્યા. અન્ય રાજાઓએ માતાને જોઈ. - ગર્ભના પ્રભાવે (દર્શનમાત્રથી જ) સામંત રાજાઓ નમી પડ્યા. તેથી પ્રભુનું નામ નમિ પડ્યું. 15 હવે નૈમિ ધર્મરૂપ ચક્રના નેમિ જેવા નેમિ. (અર્થાત્ ગાડાના ચક્રનો ઘેરાવો=ચક્રની ધારાને નેમિ કહેવાય છે. એની જેમ પ્રભુ ધર્મરૂપ ચક્રના નેમિ છે.) સર્વ તીર્થંકરો ધર્મરૂપ ચક્રના નેમિરૂપ જ છે. તેથી વિશેષ જણાવે છે गाथार्थ :- (पश्चार्ध) टीडार्थ प्रमाणे भावो. ટીકાર્થ :- પ્રભુના ગર્ભમાં આવતાં માતાએ સ્વપ્નમાં રિષ્ટરત્નોથી બનાવેલ ઉંચે ઉડતો, 20 મોટા પ્રમાણવાળો નેમિ (ચક્રની ધાર) જોયો. તેથી પ્રભુનું નામ રિષ્ટનેમિ પડ્યું. (રિષ્ટ શબ્દ અમંગળવાચી હોવાથી. તેમાં ‘ઞ’ નો પ્રક્ષેપ કરીને ‘અરિષ્ટ’ શબ્દ થયો. તેથી પ્રભુ અરિષ્ટનેમિ हेवायां ॥१०८०ll હવે પાર્શ્વ → તેમાં સર્વભાવોને જે જુએ છે તે પાર્શ્વ, અહીં પૂર્વે કહેવાયેલ યુક્તિના સમૂહથી જ=પ્રાકૃતશૈલી, છાન્દસપ્રયોગ અને લક્ષણાન્તરનો સંભવ હોવાથી ‘પાર્શ્વ' શબ્દ બન્યો 25 ६५. ( गाथार्धं ) दुर्ललितैः प्रत्यन्तपार्थिवैर्नगरे रुध्यमानेऽन्यराजभिः देव्याः कुक्षौ नमिरुत्पन्नः, तदा देव्या गर्भस्य पुण्यशक्तिचोदिताया अट्टालकमारोढुं श्रद्धा समुत्पन्ना, आरूढा च दृष्टा परपार्थिवैः, गर्भप्रभावेण च प्रणताः सामन्तपार्थिवा:, तेन तस्य नमिरिति नाम कृतं । इदानीं नेमिः । ६६. सर्वेऽपि धर्मचक्रस्य मीभूता इति सामान्यं, विशेष: । ६७. (पश्चार्धं ) गर्भगते तस्य मात्रा रिष्टरत्नमयो महातिमहालयो नेमिरुत्पतन् स्वप्ने दृष्ट इति, तेन तस्य रिष्टनेमिरिति नाम कृतम् । ६८. इदानीं पार्श्व इति । 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy