SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४३ ४४ * आवश्यनियुक्ति रमद्रीयवृत्ति समाषांतर (भाग-५) इयाणिं वसुपुज्जो, तत्र वसूनां पूज्यो वसुपूज्यः, वसवो-देवाः, तत्थ सवेऽवि तित्थगरा इंदाईणं पुज्जा, विसेसो उण पूएइ वासवो जं अभिक्खणं तेण वसुपुज्जो ॥१०८५॥ व्याख्या-पच्छद्धं - वासवो देवराया, तस्स गब्भगयस्स अभिक्खणं अभिक्खणं जणणीए पूयं करेइ, तेण वासुपुज्जोत्ति, अहवा वसूणि-रयणाणि वासवो-वेसमणो सो गब्भगए अभिक्खणं अभिक्खणं तं रायकुलं रयणेहिं पूरेइत्ति वासुपुज्जो ॥ गाथार्थः ॥१०८५॥ इयाणिं विमलो, तत्र विगतमलो विमलः, विमलानि वा ज्ञानादीनि यस्य, सामण्णलक्खणं सव्वेसिपि विमलाणि णाणदंसणाणि सरीरं च, विसेसलक्खणं विमलतणुबुद्धि जणणी गब्भगए तेण होइ विमलजिणो । व्याख्या-पुव्वद्धं - गब्भगए मातूए सरीरं बुद्धी य अतीव विमला जाया तेण विमलोत्ति ॥ इयाणिं अणंतो-तत्रानन्तकर्मांशजयादनन्तः, अनन्तानि वा ज्ञानादीन्यस्येति, હવે વાસુપૂજય ને તેમાં જે દેવોને પૂજય તે વાસુપૂજય. વસુ એટલે દેવો. સર્વ તીર્થકરો ઇન્દ્રાદિ દેવોને પૂજ્ય જ હોય છે. તેથી નામનું વિશેષકારણ કહે છે કે गाथार्थ :- (पश्चा५) टार्थ प्रभावो .. ટીકાર્ય :- વાસવ એટલે દેવોનો રાજા ઇન્દ્ર. તે પ્રભુના ગર્ભમાં આવતાં માતાની વારંવાર પૂજા કરે છે તેથી પ્રભુનું વાસુપૂજય નામ પડ્યું. અથવા વસુ એટલે રત્નો, વાસવ એટલે વૈિશ્રમણદેવ (કુબેર). દેવ પ્રભુના ગર્ભમાં આવતાં વારંવાર તે રાજકુળને રોવડે પૂરે છે માટે વાસુપૂજય નામ પડ્યું. /૧૦૮૫ll હવે વિમલ નીકળી ગયો છે કર્મરૂપ મલ જેમનામાંથી તે વિમલ. અથવા વિમલ છે 20 જ્ઞાનાદિ જેમના તે વિમલ. આ સામાન્યલક્ષણ છે, કારણ કે સર્વ તીર્થકરોના જ્ઞાન, દર્શન અને शरीर विमल डोय छे. तेथी विशेषतक्षए४ छ २ . गाथार्थ :- (पूर्वाध) टार्थ प्रभावो . ટીકાર્થ:- જે કારણથી પ્રભુના ગર્ભમાં આવતાં માતાનું શરીર અને બુદ્ધિ અત્યંત નિર્મલ થયા તે કારણથી પ્રભુનું નામ વિમલ પાડવામાં આવ્યું. 25 હવે અનંત – તેમાં અનંત કર્માશોનો જય કરેલો હોવાથી અનંત. અથવા અનંત છે 15 ३९. इदानी वासुपूज्यः । ४०. तत्र सर्वेऽपि तीर्थकरा इन्द्रादीनां पूज्याः, विशेषः पुनः- ४१. पश्चार्धं - वासवो देवराजः, तस्य गर्भगतस्याभीक्ष्णमभीक्ष्णं जनन्याः पूजां करोति तेन वासुपूज्य इति । अथवा वसूनि-रत्नानि वासवो-वैश्रमणः स गर्भगतेऽभीक्ष्णमभीक्ष्णं तत् राजकुलं रत्नैः पूरयतीति वासुपूज्यः । ४२. इदानी विमलः । ४३. सामान्यलक्षणं सर्वेषामपि विमले ज्ञानदर्शने शरीरं च, विशेषलक्षणं । ४४. 30 पूर्वार्धं - गर्भगते मातुः शरीरं बुद्धिश्चातीव विमला जाता तेन विमल इति । इदानीमनन्तः ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy