________________
અનંત વિગેરે તીર્થકરોના નામનું કારણ (નિ.-૧૦૮૬-૮૭) * ૪૫ तत्थ सव्वेहिपि अणंता कम्मंसा जिया सव्वेसि च अणंताणि णाणाईणि, विसेसो पुण
रयणविचित्तमणंतं दामं सुमिणे तओऽणंतो ॥१०८६॥ व्याख्या-गाहापच्छद्धं - 'रयणविचित्तं' रयणखचियं 'अणंतं' अइमहप्पमाणं दामं सुमिणे जणणीए दिटुं, तओ अणंतोत्ति गाथार्थः ॥१०८६॥
इयाणिं धम्मो, तत्र दुर्गतौ प्रपतन्तं सत्त्वसङ्घातं धारयतीति धर्मः, तत्थ सव्वेवि 5 एवंविहत्ति, विसेसो पुण
- गब्भगए जं जणणी जाय सुधम्मत्ति तेण धम्मजिणो ।
व्याख्या-गाहद्धं - गब्भगए भगवंते विसेसओ से जणणी दाणदयाइएहिं अहिगारेहिं जाया सुधम्मत्ति तेण धम्मजिणो भगवं । इयाणि संती, तत्र शान्तियोगात्तदात्मकत्वात्तत्कर्तृत्वाद्वा शान्तिरिति, इदं सामण्णं, विसेसो पुण
10 जाओ असिवोवसमो गब्भगए तेणं संतिजिणो ॥१०८७॥ व्याख्या-पच्छद्धं - महंतं असिवं आसि, भगवंते गब्भमागए उवसंतंति गाथार्थः ॥१०८७॥ જ્ઞાનાદિ જેમના તે અનંત. સર્વ જિનેશ્વરોએ અનંતા કર્માશો જીતેલા છે અને સર્વના જ્ઞાનાદિ અનંત જ છે તેથી વિશેષકારણ કહે છે કે
Auथार्थ :- (पश्चा५) अर्थ प्रमाणे को.
ટીકાર્થ :- માતાએ સ્વપ્નમાં રત્નોથી જડેલી અંત વિનાની=અતિમોટા પ્રમાણવાળી માળા જોઈ, તેથી અનંત નામ પડ્યું. /૧૦૮૬
હવે ધર્મનાથ – દુર્ગતિમાં પડતા જીવસમૂહને જે ધારણ કરે તે ધર્મ. સર્વ તીર્થકરો દુર્ગતિમાં પડતા જીવોને બચાવતા હોવાથી ધર્મસ્વરૂપ છે. તેથી વિશેષકારણ જણાવે છે કે
थार्थ :- (पूर्वाध) अर्थ प्रभावो .
ટીકાર્ય - પ્રભુના ગર્ભમાં આવતાં તેમની માતા દાન, દયા વિગેરે ધર્મના વિષયોમાં વિશેષથી ધર્મનું આચરણ કરવા લાગ્યા તેથી પ્રભુનું નામ ધર્મજિન પડ્યું.
હવે શાંતિ શાંતિની પ્રાપ્તિ થવાથી અથવા પોતે શાંતિ આત્મક હોવાથી અથવા શાંતિને કરનારા હોવાથી શાંતિ કહેવાયા. આ સામાન્યલક્ષણ છે. વિશેષ આ પ્રમાણે છે ?
गाथार्थ :- (पश्चाध) अर्थ प्रभाए. वो.
ટીકાર્થ :- (તે સમયે) મોટો અશિવ (દેવતાકૃત ઉપસર્ગ) હતો, જે પ્રભુના ગર્ભમાં આવતા શાંત થયો માટે શાંતિનાથ નામ પડ્યું. / ૧૦૮ણી . ४५. तत्र सर्वैरपि अनन्ताः कर्मांशा जिताः सर्वेषां चानन्तानि ज्ञानादीनि, विशेषः पुनः-४६. गाथापश्चार्धं -
विचित्रं-रत्नखचितमनन्सम-अतिमहत्प्रमाणं दाम स्वप्ने जनन्या दृष्टं ततोऽनन्त इति । ४७. इदानीं धर्मः। ४८. तत्र सर्वेऽपि एवंविधा इति, विशेषः पुनः- ४९. गाथा) - गर्भगते भगवति विशेषतस्तस्य जननी 30 दानदयादिकेष्वधिकारेषु जाता सुधर्मेति तेन धर्मजिनो भगवान् । इदानीं शान्तिः । ५०. इदं सामान्यं विशेषः पुनः । ५१. पश्चा) - महदशिवमासीत्, भगवति गर्भमागत उपशान्तमिति ।
15
20
25