SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શીતલ વિગેરે તીર્થંકરોના નામનું કારણ (નિ.-૧૦૮૪) पिउणो दाहोवसमो गब्भगए सीयलो तेणं ॥ १०८४॥ व्याख्या-पंच्छद्धं future youपण्णो ओसहेहिं ण उणति, गब्भगए भगवंते देवीए परामुटुस्स पउणो, तेण सीयलोत्ति गाथार्थः ॥ १०८४॥ इयाणि सेज्जंसो, तत्र श्रेयान् -समस्तभुवनस्यैव हितकरः, प्राकृतशैल्या छान्दसत्वाच्च श्रेयांस इत्युच्यते, तत्थ 5 सव्वेऽवि तेलोगस्स सेया, विसेसो उण ३७ विसेसो उण * ४३ महरिहसिज्जारुहमि डोहलो तेण होइ सिज्जंसो । व्याख्या-गौहद्धं तस्स रन्नो परंपरागया सेज्जा देवतापरिग्गहिता अच्चिज्जइ, जो तं अल्लियइ तस्स देवया उवसग्गं करेति, गब्भत्थे य देवीए डोहलो उवविट्ठा अक्कंता य, आरसिउं देवया अवक्कंता, तित्थगरनिमित्तं देवया परिक्खिया, देवीए गब्भप्पहावेण एवं 10 सेयं जायं, तेण से णामं कयं सेज्जंसोत्ति ॥ - રીતે વર્તે છે તેમ પ્રભુ પણ શત્રુ કે મિત્ર ઉપર રાગ-દ્વેષ વિનાના હોય છે.) વિશેષકારણ આ પ્રમાણે गाथार्थ :- (पश्चार्ध) टी अर्थ प्रमाणे भावो. ટીકાર્થ :- પ્રભુના ગર્ભમાં આવ્યા પહેલા ઉત્પન્ન થયેલો પિતાનો પિત્તદાહઔષધોવડે 15 શાંત થતો નહોતો. પરંતુ જ્યારે પ્રભુ ગર્ભમાં આવ્યા કે માતાના સ્પર્શમાત્રથી પિતાનો પિત્તદાહ शांत थयो. ते अराथी शीतल नाम पड्युं ॥१०८४|| હવે શ્રેયાંસ → તેમાં શ્રેયાન્ એટલે સમસ્ત ભુવનને જ હિતકર. અહીં પ્રાકૃતશૈલીથી અને છાન્દસ પ્રયોગ હોવાથી શ્રેયાન્ નો શ્રેયાંસ શબ્દ બન્યો છે. આમ ત્રણભુવનને હિતકર હોવાથી શ્રેયાંસ કહેવાય છે. સર્વ તીર્થંકરો પણ ત્રણ લોકને હિતકર છે, તેથી વિશેષ જણાવે છે 20 ગાથાર્થ :- (પૂર્વાર્ધ) મહાપુરુષોને યોગ્ય એવી શય્યાને વિષે દોહલો થયો. તેથી શ્રેયાંસ उड़ेवाया. ટીકાર્થ :- તે રાજાની પરંપરાએ આવેલી, દેવતાવડે પરિગૃહીત એવી એક શય્યા (પલંગ) પૂજાય છે. જે તે શય્યા ઉપર બેસવા જાય કે દેવતા તેને ઉપસર્ગ કરે છે. પ્રભુના ગર્ભમાં આવતા માતાને તે શય્યા ઉપર બેસવાની ઇચ્છા જાગી. માતા શય્યા ઉપર બેઠી અને સૂતી ત્યારે 25 દેવતા રડીને જતી રહી. તીર્થંકરના પ્રભાવે તે દેવતા ઉપસર્ગ કરી શકી નહીં. આમ માતાના ગર્ભના પ્રભાવે દેવતાના ઉપસર્ગનો નાશરૂપ કલ્યાણ થયું. તેથી તેમનું નામ શ્રેયાંસ પડ્યું. ३४. विशेषः पुनः । ३५. पश्चार्धं - पितुः पित्तदाहः पूर्वोत्पन्न औषधैर्न प्रगुण्यते, गर्भगते भगवति देव्या परामृष्टः प्रगुण:, तेन शीतल इति । ३६. इदानीं श्रेयांसः । ३७. तत्र सर्वेऽपि त्रैलोक्यस्य श्रेयस्कराः, विशेष: पुन: । ३८. गाथार्धं - तस्य राज्ञः परम्परागता शय्या देवतापरिगृहीताऽर्च्यते, यस्तामाक्रामति 30 तस्य देवतोपसर्गं करोति, गर्भस्थे च (भगवति) देव्या दोहद उपविष्टाऽऽक्रान्ता च, , देवताऽऽरस्यापक्रान्ता, तीर्थकरनिमित्तं देवता परीक्षिता, देव्या गर्भप्रभावेणैवं श्रेयो जातं, तेन तस्य नाम कृतं श्रेयांस इति ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy