SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કરે ૪૦ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) तस्य सामान्येनाभिधानान्वर्थ:-अभिनन्द्यते देवेन्द्रादिभिरित्यभिनन्दनः, सर्व एव यथोक्तस्वरूपा इत्यतो विशेषहेतुप्रतिपादनायाऽऽह अभिणंदई अभिक्खं सक्को अभिणंदणो तेण ॥१०८१॥ व्याख्या-पच्छद्धं - गब्भप्पभिइ अभिक्खणं सक्को अभिणंदियाइओत्ति, तेण से अभि5 Mત્તિ યં, નાથાર્થ: ૨૦૮ इदानीं सुमतिः, तस्य सामान्येनाभिधाननिबन्धनं शोभना मतिरस्येति सुमतिः, सर्व एव च सुमतयो भगवन्त इत्यतो विशेषनिबन्धनाभिधानायाह जणणी सव्वत्थ विणिच्छएसु सुमइत्ति तेण सुमइजिणो । गाहद्धं - जणणी गब्भगए सव्वत्थ विणिच्छएसु अईव मइसंपण्णा जाया, दोण्हं 10 सवत्तीणं मयपइयाणं ववहारो छिन्नो, ताओ भणिआओ-मम पुत्तो भविस्सइ से जोव्वणत्थो एयस्सऽसोगवरपायवस्स अहे ववहारं तुब्भ छिदिहि, ताव एगाइयाओ भवह, इयरी भणइएवं भवतु, पुत्तमाया णेच्छइ, ववहारो छिज्जउत्ति भणइ, णाऊण तीए दिण्णो, પ્રમાણે - જેઓ દેવેન્દ્રાદિઓવડે અભિનંદન કરાયા તે કારણથી તેઓ અભિનંદન કહેવાયા. બધા જ ભગવંતો યથોક્તસ્વરૂપવાળા હોવાથી વિશેષહેતુનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે 15 ગાથાર્થ :- (પશ્ચાઈ) ટીકાર્થ પ્રમાણે જાણવો. : ટીકાર્થ :- જયારથી પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી લઈને વારંવાર ઇન્દ્ર પ્રભુને અભિનંદે છે સ્તવના કરે છે તેથી તેમનું નામ અભિનંદન પડ્યું. ll૧૦૮ના હવે સુમતિ - તેમનાં નામનું સામાન્ય કારણ – શોભન છે મતિ જેમની તે સુમતિ. સર્વ ભગવંતો સુમતિવાળા હોવાથી વિશેષકારણને જણાવવા માટે કહે છે ? ગાથાર્થ :- (પૂર્વાર્ધ) ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- પ્રભુના ગર્ભમાં આવતાં માતા સર્વ કર્તવ્યોને વિષે અતિસંપન્ન થઈ. (તે આ પ્રમાણે કે પતિના મરણ પછી બે શોક્યાઓ વચ્ચે પુત્ર માટે ઝઘડો થયો.) મૃતપતિવાળી બે શોક્યઓનો તે ઝઘડો પ્રભુની માતાએ શાંત પાડ્યો. તે આ રીતે કે – પ્રભુની માતાએ તે બંનેને કહ્યું કે “મારો પુત્ર જન્મ લેશે અને તે જયારે યુવાન બનશે ત્યારે આ અશોકવૃક્ષની નીચે 25 તમારા બે વચ્ચેના ઝઘડાનો નિર્ણય કરશે. ત્યાં સુધી તમે બંને એક થઈને રહો.” અન્ય સ્ત્રીએ કહ્યું – “ભલે એમ થાઓ.” જે પુત્રની માતા હતી તે આ વાતને માન્ય રાખતી નથી અને કહે છે કે – “અત્યારે જ નિર્ણય કરો.” પ્રભુની માતાએ જાણ્યું કે આ જ સાચી માતા છે. એમ જાણીને પુત્ર તેને આપ્યો. આવા પ્રકારની ગર્ભના પ્રભાવે માતાને સુમતિ ઉત્પન્ન થઈ. તેથી २२. पश्चार्धं - गर्भात्प्रभृतिरभीक्ष्णं शक्रोऽभिनन्दितवानिति, तेन तस्य अभिनन्दन इति नाम कृतं । २३. गाथार्धं - जननी गर्भगते सर्वत्र विनिश्चयेषु अतीव मतिसंपन्ना जाता, द्वयोम॑तपत्योः सपल्योर्व्यवहारश्छिन्नः, ते भणिते-मम पुत्रो भविष्यति स यौवनस्थ एतस्याशोकवरपादपस्याधो व्यवहारं युवयोः छेत्स्यति तावदेकत्र भवतं, इतरा भणति-एवं भवतु, पुत्रमाता नेच्छति, व्यवहारश्छिद्यतामिति भणति, ज्ञात्वा तस्यै दत्तः, 20. 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy