SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપ્રભ વિગેરે તીર્થકરોના નામનું કારણ (નિ.-૧૦૮૨) * ૪૧ एवमाईगब्भगुणेणंति सुमई ॥ इयाणिं पउमप्पहो-तस्य सामान्यतोऽभिधानकारणम् - इह निष्पङ्कत्तामङ्गीकृत्य पद्मस्येव प्रभा यस्यासौ पद्मप्रभः, सर्व एव जिना यथोक्तस्वरूप इत्यतो विशेषकारणमाह पउमसयणमि जणणीए डोहलो तेण पउमाभो ॥१०८२॥ व्याख्या-पच्छद्धं - गब्भगए देवीए पउमसयणंमि डोहलो जाओ, तं च से देवयाए 5 सज्जियं, पउमवण्णो य भगवं, तेण पउमप्पहोत्ति गाथार्थः ॥१०८२॥ इदानीं सुपासो, तस्यौघतो नामान्वर्थः-शोभनानि पार्वान्यस्येति सुपार्श्वः, सर्व एव च अर्हन्त एवम्भूता इत्यतो विशेषेण नामान्वर्थमभिधित्सुराह- . गब्भगए जं जणणी जाय सुपासा तओ सुपासजिणो । व्याख्या-गब्भगए जणणीए तित्थगराणुभावेण सोभणा पासा जायत्ति, ता सुपासोत्त। 10 एवं सर्वत्र सामान्याभिधानं विशेषाभिधानं चाधिकृत्यार्थाभिधानविस्तरो द्रष्टव्यः, इह पुनः પ્રભુનું નામ સુમતિ રાખ્યું. - હવે પદ્મપ્રભ - તેમના નામનું સામાન્ય કારણ - અહીં નિષ્પકતાને આશ્રયીને પદ્મ જેવી પ્રભા છે જેમની તે પદ્મપ્રભ (અર્થાત્ પ% જેમ કાદવ વિનાનું છે તેમ પ્રભુ પણ કર્મરૂપ કાદવ વિનાના હોવાથી નિષ્પકતા૫ પ્રભાને લઈ “પદ્મ જેવી પ્રભા' કહ્યું છે.) બધા જ જિનેશ્વર 15. યથોક્તસ્વરૂપવાળા હોવાથી વિશેષકારણને જણાવે છે કે ગાથાર્થ :- (પશ્ચાઈ) ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય - ભગવાન ગર્ભમાં આવતા માતાને પદ્મની શયા ઉપર સૂવાની ઇચ્છા જાગી. જે દેવતાએ પૂર્ણ કરી અને પ્રભુ પા જેવા વર્ણવાળા હોવાથી પદ્મપ્રભ નામ પડ્યું. /૧૦૮રા - હવે, સુપાર્શ્વપ્રભુના નામનું સામાન્ય કારણ જણાવે છે. બંને બાજુના પડખા જેમના શોભન 20 છે તે સુપાર્શ્વ, બધા અરિહંતો આવા પ્રકારના જ હોવાથી વિશેષથી નામના અન્વર્થને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ :- (પૂર્વાર્ધ) ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય :- ગર્ભમાં ભગવાન આવતા માતાના બંને પડખા તીર્થકરના પ્રભાવે સુંદર થયા તેથી સુપાર્શ્વ નામ પડ્યું. આ પ્રમાણે સર્વત્ર સામાન્યનામ અને વિશેષનામને આશ્રયીને અન્વર્ણયુક્ત 25 નામનો વિસ્તાર (અર્થાત્ નામના સામાન્ય અને વિશેષ અન્વર્થનો વિસ્તાર) જાણવા યોગ્ય છે. અહીં તે વિસ્તાર સુજ્ઞાન હોવાથી અને ગ્રંથવિસ્તારના ભયથી જણાવાતો નથી. (હવે પછી સંક્ષેપમાં જણાવશે વિસ્તાર જાતે પૂર્વની જેમ જાણી લેવો.) २४. एवमादिगर्भगुणेनेति सुमतिः । इदानीं पद्मप्रभः । २५. पश्चा) - गर्भगते देव्याः पद्मशयने दोहदो નાતઃ, તત્ર તર્થ રેવતી સન્નત, પાવUશ માવાન, તેન પvમ રૂતિ રૂાની સુપાર્શ્વ ! રદ્દ. 30 गर्भगते जनन्यास्तीर्थकरानुभावेन शोभनौ पाश्वौँ जाताविति, ततः सुपार्श्व इति ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy