SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અજિતાદિ તીર્થકરોના નામનું કારણ (નિ.-૧૦૮૦) * ૩૯ इयाणि अजिओ-तस्य सामान्येनाभिधाननिबन्धनं परीषहोपसर्गादिभिर्न जितोऽजितः, सर्व एव भगवन्तो यथोक्तस्वरूपा इत्यतो विशेषनिबन्धनाभिधित्सयाऽऽह अक्खेसु जेण अजिआ जणणी अजिओ जिणो तम्हा ॥१०८०॥ व्याख्या-पच्छद्धं - भगवओ अम्मापियरो जूयं रमंति, पढमो राया जिणियाइओ जाहे भगवंतो आयाया ताहे ण राया, देवी जिणइ, तत्तो अक्खेसु कुमारप्राधान्यात् देवी अजिएति 5 अजिओ से णामं कयंति गाथार्थः ॥१०८०॥ इदानी सम्भवो-तस्यौघतोऽभिधाननिबन्धनं संभवन्ति-प्रकर्षेण भवन्ति चतुस्त्रिंशदतिशयगुणा अस्मिन्निति सम्भवः, सर्व एव भगवन्तो यथोक्तस्वरूपा इत्यतो विशेषबीजाभिधित्सया ऽऽह lo अभिसंभूआ सासत्ति संभवो तेण वुच्चई भयवं । ___ गब्भगए जेण अब्भहिया सस्सणिप्फत्ती जाया तेण संभवो ॥ इयाणि अभिणंदणो, હવે અજિતનાથ ભગવાનના નામનું સામાન્યલક્ષણ બતાવે છે. પ્રભુના નામનું સામાન્યથી કારણ એ છે કે પ્રભુ પરિષહોપસર્ગો વિગેરેવડે નહીં જીતાયેલા હોવાથી અજિત કહેવાયા. જો કે સર્વ ભગવંતો પરિહાદિથી જીતાયેલા ન હોવાથી અજિત જે છે તેથી વિશેષકારણને કહેવાની ઇચ્છાથી કહે છે ? 15 ગાથાર્થ :- (પશ્ચાઈ) ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ:- ગાથાનો પાછળનો અડધો ભાગ પ્રભુના માતા-પિતા હંમેશા ધૂત (સોગઠાબાજી જેવી રમતવિશેષ) રમે છે. પહેલા હંમેશા રાજા જીતતો હતો, પરંતુ જ્યારથી પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી રાજા જીતતો નથી પણ દેવી જીવે છે. આમ, કુમારના પ્રભાવથી અક્ષોને વિષે (સોગઠાઓને વિષે) દેવી અજેય હોવાથી કુમારનું નામ અજિત પાડવામાં આવ્યું. ૧૦૮૦ના 20 • હવે સંભવનાથપ્રભુ ને તેમના નામનું સામાન્યકારણ આ પ્રમાણે કે – જેમનામાં ચોત્રીસ અતિશયોરૂપ ગુણોનો સંભવ છે=ગુણો ઉત્કૃષ્ટપણે વિદ્યમાન છે. માટે તેઓ સંભવ કહેવાયા. સર્વ ભગવંતોમાં ચોત્રીસ અતિશયોરૂપ ગુણોનો સંભવ છે. તેથી વિશેષકારણને કહેવાની ઇચ્છાથી 25 ગાથાર્થ :- (પૂર્વાર્ધ) ટીકાર્થ પ્રમાણે જાણવો. • ટીકાર્થ :- જે કારણથી ગર્ભમાં આવ્યા પછી ધાન્યની વધારે પ્રમાણમાં ઉત્પત્તિ થઈ, તે કારણથી તેઓ સંભવ કહેવાયા. હવે અભિનંદન - તેમના નામનો સામાન્યથી અન્વર્થ આ १९. इदानीमजितः । २०. पश्चाई - भगवतो मातापितरौ द्यूतं रमेते, प्रथमं राजा जितवान्, यदा भगवन्त आयातास्तदा न राजा, देवी जयति, ततोऽक्षेषु कुमारप्राधान्यात् देवी अजितेति अजितस्तस्य नाम कृतमिति । २१. गर्भगते येनाभ्यधिका शस्यनिष्पत्तिर्जाता तेन संभवः । इदानीमभिनन्दनः । 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy