SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 3८ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫). उसभमजिअं च वंदे संभवमभिणंदणं च सुमइं च । पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे ॥२॥ सुविहिं च पुष्पदंतं सीअल सिज्जंस वासुपुज्जं च । विमलमणंतं च जिणं धम्म संतिं च वंदामि ॥३॥ कुंथु अरं च मल्लिं वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमिं पासं तह वद्धमाणं च ॥४॥ (सूत्राणि) एतास्तिस्रोऽपि सूत्रगाथा इति, आसां व्याख्या-इहार्हतां नामानि अन्वर्थमधिकृत्य सामान्यलक्षणतो विशेषलक्षणतश्च वाच्यानि, तत्र सामान्यलक्षणमिदं-वृष उद्वहने' समग्रसंयमभारोद्वहनाद् वृषभः, सर्व एव च भगवन्तो यथोक्तस्वरूपा इत्यतो विशेषहेतु10 प्रतिपादनायाऽऽह __ऊरूसु उसभलंछण उसभं सुमिणमि तेण उसभजिणो । पुव्वद्धं - जेण भगवओ दोसुवि ऊरूसु उसभा उप्पराहुत्ता जेणं च मरुदेवाए भगवईए चोद्दसण्हं महासुमिणाणं पढमो उसभो सुमिणे दिट्ठोत्ति, तेण तस्स उसभोत्ति णामं कयं, सेसतित्थगराणं मायरो पढमं गयं तओ वसहं एवं चोइस, उसभोत्ति वा वसहोत्ति वा एगर्छ । 15 सूत्रार्थ :- सूत्रार्थ स्पष्ट ४ छ. ટીકાર્થ :- આ ત્રણે ગાથાઓ સૂત્રગાથાઓ છે. તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે - અહીં અરિહંતોના નામો અન્વર્થને આશ્રયીને સામાન્યલક્ષણથી અને વિશેષલક્ષણથી કહેવા યોગ્ય છે. तमा सामान्यलक्षए। मा प्रभारी छ- वृष् पातु 'भार वहन ४२वो' अर्थमा छे. तेथी समय સંયમરૂપ ભારને વહન કરતા હોવાથી અરિહંત વૃષભ કહેવાય છે. બધા જ અરિહંતો 20 યથોક્તસ્વરૂપવાળા=સંયમભારને વહન કરનારા હોવાથી વૃષભનામને ધારણ કરનારા છે. આથી (પ્રથમ અરિહંતનું જ ઋષભ નામ હોવામાં) વિશેષ હેતુનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે थार्थ :- (पूर्वाध) अर्थ प्रभारी वो. . ટીકાર્થ :- આ ગાથાનો આગળનો અડધો ભાગ છે. જે કારણથી ભગવાનના બંને સાથળ ઉપર ઊર્ધ્વમુખી બળદોનું લાંછન હતું અને જે કારણથી મરુદેવી ભગવતીએ ચૌદ મહાસ્વપ્નોમાં 25 પ્રથમ ઋષભનું સ્વપ્ન જોયું હતું, તે કારણથી પ્રભુનું ઋષભ નામ પાડવામાં આવ્યું. શેષ તીર્થકરોની માતાઓ પ્રથમ હાથીનું સ્વપ્ન અને પછી ઋષભનું સ્વપ્ન એ પ્રમાણે ચૌદ સ્વપ્ન જુએ છે. અહીં ઋષભ અને વૃષભ એ એકાર્થિક શબ્દો જ છે. १८. पूर्वार्धं - येन भगवतो द्वयोरप्यूरुणोवृषभावुपरीभूतौ येन च मरुदेवया भगवत्या चतुर्दशानां महास्वप्नानां प्रथमं वृषभो दृष्टः स्वप्न इति, तेन तस्य वृषभ इति नाम कृतं, शेषतीर्थकराणां मातरः प्रथमं गजं ततो 30 वृषभं एवं चतुर्दश, ऋषभ इति वा वृषभ इति वैकार्थौ ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy