SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સસૂત્રમાં અરિહંતોના વિશેષણોની સાર્થકતા (નિ.-૧૦૭૯) * ૩૫ पुनरिह भवांङ्कुरप्रभवो ?, बीजाभावात्, तथा चान्यैरप्युक्तम्- " अज्ञानपांसुपिहितं पुरातनं कर्मबीजमविनाशि । तृष्णाजलाभिषिक्तं मुञ्चति जन्माङ्कुरं जन्तोः ॥१॥" तथा " दग्धे बीजे યથાત્યન, પ્રાદુર્ભવતિ નાક્ત: । મનીને તથા વધે, ન રોહતિ મવાડું: //॥'' કૃતિ । आह-यद्येवं जिनानित्येतावदेवास्तु लोकस्योद्योतकरानित्याद्यतिरिच्यते इति, अत्रोच्यते, इह प्रवचने सामान्यतो विशिष्टश्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते, तद्यथा - श्रुतजिना अवधिजिना मन: पर्यायज्ञानजिना: छद्मस्थवीतरागाश्च तन्मा भूत्तेषु सम्प्रत्यय इति तदपनोदार्थं लोकस्योद्योतकरानित्याद्यप्यदुष्टमेव । अपरस्त्वाह- अर्हत इति न वाच्यं, न ह्यनन्तरोदितस्वरूपा अर्हद्व्यतिरेकेणापरे भवन्तीति, अत्रोच्यते, अर्हतामेव विशेष्यत्वान्न दोष इति । आह- यद्येवं हन्त ! तर्ह्यर्हत एवेत्येतावदेवास्तु लोकस्योद्योतकरानित्यादि पुनरपार्थकं, न, तस्य विशेषणसाफल्यस्य च प्रतिपादितत्वात् । अपरस्त्वाह- केवलिन इति न वाच्यं यथोक्तस्वरूपाणामर्हतां 10 केवलित्वाव्यभिचारात्, सति च व्यभिचारसम्भवे विशेषणोपादानसाफल्यात्, तथा च-सम्भवे 5 બીજનો અભાવ હોવાથી વિનાશને જોઈ ફરી અહીં સંસારમાં આવવારૂપ અંકુરાની ઉત્પત્તિ જ કેવી રીતે થાય ? તથા બીજા લોકોવડે પણ કહેવાયું છે કે - “અજ્ઞાનરૂપ ધૂળથી ઢંકાયેલ, અવિનાશી, તૃષ્ણારૂપ જળથી સિંચાયેલ એવું પૂર્વનું કર્મબીજ જીવના જન્મરૂપ અંકુરને ઉત્પન્ન કરે -- છે. ||૧||” તથા બીજ સારી રીતે બળી જવાથી જેમ અંકુરો ઉત્પન્ન થતો નથી, તેમ કર્મરૂપ 15 બીજ નાશ પામતા જન્માંકુરો મણ ઉત્પન્ન થતો નથી. ।।૧।। શંકા :- તો પછી ‘જિન' શબ્દ જ મૂકવો જોઈએ પૂર્વના બે વિશેષણોની જરૂર નથી. સમાધાન :- અહીં શાસનમાં સામાન્યથી વિશિષ્ટશ્રુતધરાદિ પણ જિન જ કહેવાય છે. તે આ પ્રમાણે → (વિશિષ્ટશ્રુતને ધારણ કરનારા) શ્રુતજિન, (અવધિજ્ઞાનવાળા) અવિધિજન, મન:પર્યાયજ્ઞાનજિન, અને છદ્મસ્થવીતરાગો. (આ બધા પણ ‘જિન’ શબ્દથી ઓળખાતા હોવાથી) 20 શિષ્યવર્ગને આ લોકોનો બોધ ન થાય તે માટે પૂર્વોક્ત બે વિશેષણો મૂક્યા છે. શંકા :- જો એ પ્રમાણે હોય તો ‘અર્હત્' શબ્દ મૂકવો નહોતો, કારણ કે પૂર્વોક્ત વિશેષણવાળા અરિહંત સિવાયના અન્ય કોઈ સંભવી શકતા નથી. સમાધાન :- અરિહંતો જ અહીં વિશેષ્ય હોવાથી કોઈ દોષ નથી. શંકા :- જો તે પોતે જ વિશેષ્ય હોય તો એ જ શબ્દ રાખવો હતો, શેષ લોકનો 25 ઉદ્યોત...વિગેરે વિશેષણો અર્થ વિનાના નકામા લાગે છે. સમાધાન :- ના, તે વિશેષણો શા માટે છે ? એ અમે પૂર્વે જ કહી દીધું છે. શંકા :- ‘કેવલી' શબ્દ મૂકવો નહોતો કારણ કે યથોક્તસ્વરૂપવાળા અરિહંતો કેવલી હોવાના જ છે, કારણ કે જ્યાં યથોક્તસ્વરૂપવત્ અરિહંતત્વ છે ત્યાં કેવલિત્વ છે જ. જ્યાં યથોક્તસ્વરૂપવત્ અરિહંતત્વ હોય અને કેવલિત્વ ન હોય તો તે વ્યભિચાર કહેવાય.) અહીં 30 આવો વ્યભિચાર નથી. વ્યભિચાર હોય તો જ વિશેષણનું ગ્રહણ સફળ કહેવાય. (આશય એ છે કે વ્યભિચારનો સંભવ હોય તો તેને દૂર કરવા વિશેષણો ગ્રહણ કરવા પડે. પરંતુ જ્યાં
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy