SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સસૂત્રની પ્રશ્નોત્તરી (નિ.-૧૦૭૯) * ૩૩ केवलिन इतिकृत्वा । आह–इहाकाण्ड एव केवलचारित्रिण इति किमर्थम् ?, उच्यते, केवलचारित्रप्राप्तिपूर्विकैव नियमतः केवलज्ञानावाप्तिरिति न्यायप्रदर्शनेन नेदमकाण्डमिति गाथार्थः /૨ ૦૭૬ व्याख्याता तावल्लोकस्येत्यादिरूपा प्रथमसूत्रगाथेति, अत्रैव चालनाप्रत्यवस्थाने विशेषतो નિશ્યિ() તે-તત્ર નો ચોદ્યોતકનિત્યાઘુ, ઝાડદ-સોમનામ નોતિ, વૃત્ત: 2, 5 लोकस्य चतुर्दशरज्ज्वात्मकत्वेन परिमितत्वात्, केवलोद्योतस्य चापरिमितत्वेनैव लोकालोकव्यापकत्वाद्, वक्ष्यति च-'केलियणाणलंभो लोगालोगं पगासेइ' त्ति, ततश्चौघत एवोद्योतकरान् लोकालोकयोर्वेति वाच्यमिति, न अभिप्रायापरिज्ञानात्, इह लोकशब्देन पञ्चास्तिकाया एव गृह्यन्ते, ततश्चाकाशास्तिकायभेद . एवालोक इति न पृथगुक्तः, न चैतदनाएं, यत उक्तम्-'पंचत्थिकायमइओ लोगों' इत्यादि । अपरस्त्वाह-लोकस्योद्योतकरानित्येतावदेव साधु, 10 धर्मतीर्थकरान् इति न वक्तव्यं, गतार्थत्वात्, तथाहि-ये लोकस्योद्योतकरास्ते धर्मतीर्थकरा જ વાત કરવી જોઇએ, કેવલચારિત્રનો તો કોઈ અવસર જ નથી. તેથી અકાંડે=અકાળે અવસર વિના જ “કેવલચારિત્રી' આવું વિશેષણ શા માટે મૂક્યું ? તે સમાધાન :- કેવલચારિત્રની પ્રાપ્તિ થયા પછી જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ ન્યાયનું દર્શન કરાવવાનું હોવાથી અહીં તેનો પણ અવસર છે જ, પણ અનવસર નથી. /૧૦૯ 15 આ પ્રમાણે નોકI... વિગેરે રૂપ પ્રથમ સૂત્ર ગાથાની વ્યાખ્યા કરી. હવે આ જ વિષયમાં પ્રશ્નોત્તરી વિશેષથી દેખાડાય છે ? શંકા :- “લોકનો ઉદ્યોતકરનારા' આવું જે કહ્યું તેમાં “લોકનો' શબ્દ બરાબર લાગતો નથી. કેમ ? કારણ કે - લોક એ ચૌદરજ્જુ આત્મક હોવાથી પરિમિત છે, જ્યારે કેવલજ્ઞાન એ અપરિમિત હોવાથી લોકાલોકને વ્યાપક છે અને આગળ કહેશે પણ ખરી કે - કેવલજ્ઞાનનો 20 લાભ લોકાલોકને પ્રકાશે છે. તેથી કાં તો સામાન્યથી એટલું જ કહેવું જોઈએ કે “ઉદ્યોતકરનારા', કાં તો ‘લોકાલોકનો ઉદ્યોતકરનારા” એમ કહેવું જોઈએ. . • સમાધાન :- ‘લોકનો' આ શબ્દ લખવા પાછળનો અભિપ્રાય તમને ખ્યાલમાં ન હોવાથી તમારી વાત યોગ્ય નથી. અહીં લોકશબ્દથી પંચાસ્તિકાયો જ ગ્રહણ કરવાના છે. અને અલોક એ આકાશસ્તિકાયનો ભેદ જ હોવાથી “અલોક શબ્દ જુદો ગ્રહણ કર્યો નથી. તેથી ‘લોકનો' 25 એટલે ‘લોકાલોકનો સમજવું.) અહીં લોક તરીકે પંચાસ્તિકાયો ગ્રહણ કરવાના છે એ વાત આધાર વિનાની પણ નથી, કારણ કે કહ્યું છે - “લોક એ પંચાસ્તિકાયમય છે” વિગેરે. શંકા :- ‘લોકનો ઉદ્યોતકરનારા' આટલું વચન જ યોગ્ય છે, પણ “ધર્મતીર્થને કરનારા આ વિશેષણ કહેવાની જરૂર નથી, કારણ કે જે લોકનો ઉદ્યોતકરનારા હોય તે ધર્મતીર્થને કરનારા હોય જ. તેથી ધર્મતીર્થને કરનારા' શબ્દનો અર્થ ‘લોકનો ઉદ્યોતકરનારા' વિશેષણથી 30 જ જણાઈ જાય છે. १६. कैवल्यज्ञानलाभो लोकालोकं प्रकाशयति । १७. पञ्चास्तिकायमयो लोकः ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy