SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) कसिणं केवलकप्पं लोगं जाणंति तह य पासंति । केवलचरित्तनाणी तम्हा ते केवली हुंति ॥१०७९॥ व्याख्या कृत्स्नं' सम्पूर्णं 'केवलकल्पं' केवलोपमम्, इह कल्पशब्द औपम्ये गृह्यते, उक्तं च-“सामर्थ्य वर्णनायां च, छेदने करणे तथा । औपम्ये चाधिवासे च, कल्पशब्द 5 વિદુર્વા: ” “નો' પજ્ઞાસ્તિયાત્મ જ્ઞાત્તિ વિશેષરૂતિયા, તર્થવ સપૂfમેવ, चशब्दस्यावधारणार्थत्वात् पश्यन्ति सामान्यरूपतया, इह च ज्ञानदर्शनयोः सम्पूर्णलोकविषयत्वे च बहु वक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति, नवरं-"निर्विशेषं विशेषाणां, ग्रहो दर्शनमुच्यते । विशिष्टग्रहणं ज्ञानमेवं सर्वत्रगं द्वयम् ॥१॥" इत्यनया दिशा स्वयमेवाभ्यूह्यमिति, यतश्चैवं केवलचारित्रिणः केवलज्ञानिनश्च तस्मात्ते केवलिनो भवन्ति, केवलमेषां. विद्यत इति ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- (આ પ્રમાણે નોનસ ૩mોગ...થી લઈ વડવી સંfપ સુધીના શબ્દોની વ્યાખ્યા કરી. હવે ‘વતી' પદની વ્યાખ્યા કરે છે –) સંપૂર્ણ, કેવલ સમાન, અહીં ‘કલ્પ' શબ્દ ઔપમ્ય અર્થમાં ગ્રહણ કરાયો છે. કહ્યું છે- “સામર્થ્ય, વર્ણન, છેદન, કરણ, ઔપચ્ય અને અધિવાસ - આટલા અર્થમાં પંડિતો કલ્પશબ્દને કહે છે. I/૧l” (તે આ પ્રમાણે–‘વસ્તૃપ' ધાતુનો અર્થ જ 15 સામર્થ્ય હોવાથી સામર્થ્ય અર્થમાં તો કલ્પશબ્દ વપરાય જ છે. વર્ણન અર્થમાં ટુવત: ન્વિત:=દેવદત્તનું વર્ણન કરાયું એટલે કે પ્રશંસા કરાઈ. છેદન અર્થમાં વસ્ત્ર કલ્પિતં=જીવિત અર્થાત્ વસ્ત્રના બે ટુકડા કર્યા. કરણ અર્થમાં તે બ્રાહ્મણાર્થ ઋત્પતા:=9તા: પૂપ: અર્થાત આ પૂડલાઓ બ્રાહ્મણ માટે કરાયા છે. ઔષમ્ય અર્થમાં તે સમુદ્રત્ત્વવુિં તડા, અર્થાત્ સમુદ્ર જેવું આ તળાવ છે. અધિવાસ અર્થમાં પ્રતિમાં ઋત્વિતી=ધવાસિતા સ્ત્રીના સન્નતા અર્થાત્ 20 સ્નાન માટે પ્રતિમા તૈયાર કરાઈ છે. આ બધા અર્થોમાં કલ્પ શબ્દ વપરાય છે એમ પંડિતો કહે છે.) તેથી અર્થ આ પ્રમાણે જાણવો કે - કેવલ સમાન=સંપૂર્ણ પંચાસ્તિકાયાત્મક લોકને વિશેષરૂપે જાણે છે, અને તે જ રીતે સંપૂર્ણ એવા જ, અહીં “ચ” શબ્દ “જ'કાર અર્થમાં હોવાથી ‘જ'કાર મૂકેલ છે, તેથી સંપૂર્ણ એવા જ લોકને સામાન્યરૂપે જુએ છે. (અર્થાતુ સંપૂર્ણ એવા જ લોકને વિશેષરૂપે જાણે છે અને તેવા જ લોકને સામાન્યરૂપે જુએ છે.) 25. અહીં જ્ઞાન અને દર્શનનો વિષય સંપૂર્ણ લોક બને છે એમાં ઘણું બધું કહેવાનું હોવા છતાં ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતું નથી. પરંતુ, “વિશેષ પદાર્થોનો નિર્વિશેષઃસામાન્ય જે બોધ તે દર્શન કહેવાય છે અને વિશિષ્ટ બોધ જ્ઞાન કહેવાય છે. આ બંને દર્શન અને જ્ઞાન એ સર્વત્ર જનારું છે સર્વ પદાર્થો તેમનાં વિષય બને છે //ના” આ દિશાસૂચનવડે જાતે જ વિચારવા યોગ્ય છે. આ પ્રમાણે જે કારણથી તેઓ સંપૂર્ણ ચારિત્રવાળા અને સંપૂર્ણ જ્ઞાનવાળા છે, તે 30 કારણથી તેઓ-કેવલ (એવું જ્ઞાન અને ચારિત્ર) છે જેમને તે કેવલી–એવી વ્યુત્પત્તિના આધારે કેવલી કહેવાય છે. શંકા :- અહીં કેવલીની વાત ચાલી રહી છે. અને તે કેવલજ્ઞાનપૂર્વક હોવાથી કેવલજ્ઞાનની
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy