SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) व्याख्या-निगदसिद्धा ॥१०७०॥ नवरं द्रव्यकरमभिधित्सुराह गौमहिसुट्टिपसूणं छगलीणंपि अ करा मुणेयव्वा । तत्तो अ तणलाले भुंसकंटुंगारपलले य ॥१०७१॥ सिउंबरेजोए बलिवद्दकए घए अ चम्मै अ । चुल्लगेकरे अ भणिए अट्ठारसमाकरुप्पत्ती ॥१०७२॥ व्याख्या-गोकरस्तथाभूतमेव तद्वारेण वा रूपकाणामित्येवं सर्वत्र भावना कार्येति, नवरं शीताकरो-भोगः क्षेत्रपरिमाणोद्भव इति चान्ये, उत्पत्तिकरस्तु स्वकल्पनाशिल्पनिर्मितः शतरूपकादिः, शेषं प्रकटार्थमिति गाथाद्वयार्थः ॥१०७१-१०७२।। ___ उक्तो द्रव्यकर इति, क्षेत्रकराद्यभिधित्सुराह10 खित्तंमि जंमि खित्ते काले जो जंमि होइ कालंमि । दुविहो अ होइ भावे पसत्थु तह अप्पसत्थो अ ॥१०७३॥ व्याख्या-क्षेत्र इति द्वारपरामर्शः, एतदुक्तं भवति-क्षेत्रकरो यो यस्मिन् क्षेत्रे शुल्कादि । ટીકાર્ય :- ગાથાર્થ સ્પષ્ટ જ છે. ૧૦૭ll પરંતુ દ્રવ્યકરને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? 15 ગાથાર્થ :- ગાય, પાડો, ઊંટ, પશુ અને બકરીઓના કરો જાણવા યોગ્ય છે. ત્યાર પછી ઘાસ, પલાલ (ઘાસવિશેષ), બુસ (ધાન્યના ફોતરા) કર, કાષ્ઠકર, અંગારકર, માંસકર, શીતાકર, ઉંબરકર, જંઘાકર, બળદકર, ઘીકર,ચર્મકર, ભોજનરૂપ કર, અને ઉત્પત્તિકર એ અઢારમો કર છે. ટીકાર્ય :- ગાયકર અર્થાત્ ગાય એ પોતે જ કર અથવા ગાયદ્વારા રૂપકોનો (ચલણ વિશેષ) કર. (આશય એ છે કે – કર=ટેક્સ તરીકે ૧ પશુ રાજભંડારમાં આપવો. અથવા તેની 20 કિંમત જેટલા રૂપિયા રાજભંડારમાં આપવા તે ગાયકર કહેવાય.) આ પ્રમાણે દરેક કર માટે જાણવું. તેમાં શીતાકર એટલે ભોગ અર્થાત્ ધાન્યની યાચના (એટલે કે ખેડૂત પાસેથી પોતાના ખેતરમાં પાકેલા ધાન્યમાંથી અમુક પ્રમાણ ધાન્યની કરરૂપે માગણી કરવી.) અહીં કેટલાક આચાર્યો “ક્ષેત્રના પરિમાણથી ઉત્પન્ન થયેલ કરને શીતાકર કહે છે” (અર્થાત ચોક્કસ નક્કી કરેલા ક્ષેત્રમાં=ખેતરમાં જે ધાન્ય ઉગે તે બધું રાજભંડારમાં આપવું તે શીતાકર.) ઉત્પત્તિકર 25 એટલે પોતાની કલ્પનારૂપ શિલ્પવડે બનાવેલો એકસો રૂપિયા વિગેરે કર. (અર્થાત્ પોતે જ નક્કી કરે કે - “હું આટલો કર આપીશ.”) શેષ અર્થો સ્પષ્ટ જ છે. /૧૦૭૧-૧૦૭૨// અવતરણિકા :- દ્રવ્યકર કહ્યો. ક્ષેત્રકરાદિને કહેવાની ઇચ્છાવાળા કહે છે ; ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ:- “ક્ષેત્રશબ્દ દ્વારને જણાવનારો છે. જે ક્ષેત્રમાં જકાત વિગેરે રૂપે જે નક્કી કરેલ 30 હોય તે ક્ષેત્રફર કહેવાય છે. જે કાળમાં અમુક કાળ પૂરતું (ટેક્સ રૂપે) કુટિકાઝુંપડી રહેવા
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy