SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) 'तण्हाइछेअणं ति तृषः-पिपासायाश्छेदनं, जलसङ्घातेन तदपनयनात्, 'मलप्रवाहणं चैवे'त्यत्र मल: बाह्य एवाङ्गसमुत्थोऽभिगृह्यते तत्प्रवाहणं, जलेनैव तत्प्रवाहणात्, ततः प्रक्षालनादिति भावः, एवं त्रिभिरथैः करणभूतैस्त्रिषु वाऽर्थेषु 'नियुक्तं' निश्चयेन युक्तं नियुक्तं प्रथमव्युत्पत्तिपक्षे प्ररूपितं द्वितीये तु नियोजितं, यस्मादेवं बाह्यदाहादिविषयमेव तस्मात्तन्मागधादि द्रव्यतस्तीर्थं, 5 મોક્ષHTધવાવિતિ થાર્થ: ૨૦૬દ્દા भावतीर्थमधिकृत्याह कोहंमि उ निग्गहिए दाहस्स पसमणं हवइ तत्थं । लोहंमि उ निग्गहिए तण्हाए छेअणं होइ ॥१०६७॥ व्याख्या-इह भावतीर्थं क्रोधादिनिग्रहसमर्थं प्रवचनमेव गृह्यते, तथा चाह-क्रोध एव 10 નિહીતે ‘રાહચ' વાનના 10 निगाटीते 'टाइम्य' देषानलजातस्यान्तः प्रशमनं भवति. तथ्यं निरुपचरितं. नान्यथा. लोभ एव છે જેને વિષે તે બાહ્યોપશમવાળું (અર્થાત્ જેમાં સ્નાન કરવાથી બાહ્યસંતાપ દૂર થાય), પાણીના સમૂહવડે તરસને દૂર કરનાર હોવાથી તરસનું છેદન કરનાર, તથા શરીરમાંથી ઉત્પન્ન થયેલ એવા મલને પાણીથી જ દૂર કરનાર હોવાથી મલનું પ્રક્ષાલન કરનાર, (અહીં પ્રવાદ્યતે મનેતિ પ્રવાહvi એ પ્રમાણે વ્યુત્પત્તિ હોવાથી પ્રવાહણ એટલે પ્રક્ષાલન કરનાર.) આ પ્રમાણે કરણભૂત 15 એવા આ ત્રણ અર્થોવડે અથવા ત્રણ અર્થોને વિષે, નિશ્ચયથી યુક્ત તે નિયુક્ત. (અહીં નિયુક્ત શબ્દના બે અર્થ કરવાના છે ૧. નિરૂપિત ૨. નિયોજિત. કેવી રીતે ? તે કહે છે કે, જો પ્રથમ વ્યુત્પત્તિ અર્થ કરો એટલે કે “કરણભૂત એવા અર્થોવડે’ આ અર્થ ગ્રહણ કરો તો નિયુક્ત શબ્દનો નિરૂપિત અર્થ કરવો. એટલે અર્થ આ પ્રમાણે થશે કે કરણ ભૂત એવા આ ત્રણ અર્થોવડે નિરૂપિત એવું તીર્થ. અથવા જો બીજો વ્યુત્પત્તિ અર્થ એટલે કે “ત્રણ અર્થોને વિષે’ આ અર્થ ગ્રહણ કરો તો નિયુક્ત શબ્દનો નિયોજિત અર્થ કરવો, તેથી અર્થ આ પ્રમાણે કે - ત્રણ અર્થોને વિષે જોડાયેલું એવું તીર્થ, (ટૂંકમાં બંનેના અર્થ એ જ થશે કે દાહોપશમનાદિને કરનાર.) આ પ્રમાણે માગધાદિ તીર્થ એ માત્ર બાહ્યદોહાદિવિષયક જ (એટલે કે બાહ્યદાહોપશમાદિને કરનાર) હોવાથી તે દ્રવ્યતીર્થ કહેવાય છે, કારણ કે આવા તીર્થો મોક્ષ સાધક બનતા નથી. II૧૦૬૬ll. અવતરણિકા :- ભાવતીર્થને આશ્રયીને કહે છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- અહીં ક્રોધાદિનો નિગ્રહ કરવામાં સમર્થ એવું પ્રવચન (આગમ=દ્વાદશાંગી) જ ભાવતીર્થ તરીકે ગ્રહણ કરાય છે. (કારણ કે આગમદ્વારા ક્રોધાદિનો નિગ્રહ થાય છે અને એ નિગ્રહ થવાથી ભાવતીર્થથી સાધ્ય એવું ફળ પ્રાપ્ત થાય છે. આ જ વાતને મૂળકાર જણાવે 30 છે–) ક્રોધનો નિગ્રહ થતાં દ્વેષરૂપ અગ્નિથી ઉત્પન્ન થયેલ દાહનું અંદરથી વાસ્તવિક પ્રશમન થાય છે. પરંતુ ક્રોધનો નિગ્રહ ન થાય તો વાસ્તવિક પ્રશમન થતું નથી. તથા લોભનો જ
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy