________________
ભાવધર્મ અને તીર્થનું નિરૂપણ (નિ.-૧૦૬૪-૬૬)
दुह होइ भावधम्मो सुअचरणे आ सुअंमि सज्झाओ । चरणंमि समणधम्मो खंतीमाई भवे दसहा ॥ १०६४॥
* ૨૫
व्याख्या-द्वेधा भवति भावधर्म:, 'सुअचरणे य' त्ति श्रुतविषयश्चरणविषयश्च, एतदुक्तं भवति-श्रुतधर्मश्चारित्रधर्मश्च, 'सुअंमि सज्झाओ' त्ति श्रुत इति द्वारपरामर्शः, स्वाध्यायोवाचनादिः श्रुतधर्म इत्यर्थः, 'चरणंमि समणधम्मो खंतीमाई भवे दसह' त्ति तत्र चरण इति परामर्शः, श्रमणधर्मो दशविधः क्षान्त्यादिश्चरणधर्म इति गाथार्थः ॥१०६४॥ उक्तो धर्मः, साम्प्रतं तीर्थनिरूपणायाह—
नामं ठवणातित्थं दव्वत्तित्थं च भावतित्थं च । एक्क्कंपि अ इत्तोऽणेगविहं होइ णायव्वं ॥ १०६५॥ વ્યાવ્યા—નિવૃત્તિના ૦૬॥
नवरं द्रव्यतीर्थं व्याचिख्यासुरिदमाह
दाहो समं तन्हाइछेअणं मलपवाहणं चे । तह अत्थेहि नित्तं तम्हा तं दव्वओ तित्थं ॥ १०६६॥ व्याख्या-इह द्रव्यतीर्थं मागधवरदामादि परिगृह्यते, बाह्यदाहादेरेव तत उपशमसद्भावात्, तथा चाह - ' दाहोपशम मिति तत्र दाहो - बाह्यसन्तापस्तस्योपशमो यस्मिन् तद्दाहोपशमनं,
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- ભાવધર્મ બે પ્રકારે છે – શ્રુતવિષયક અને ચરણવિષયક, અર્થાત્ શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. મૂળમાં‘સુમ' શબ્દ શ્રુતદ્વારને(=પ્રથમભેદને) જણાવનારો છે. વાચના, પૃચ્છના વિગેરે શ્રૃતધર્મ જાણવો. ‘ઘરમિ’ શબ્દ ચરણદ્વારને(=બીજાભેદને) જણાવનારો છે. ક્ષમા વિગેરે દશ પ્રકારનો શ્રમણધર્મ ચારિત્રધર્મ તરીકે જાણવો. ||૧૦૬૪॥
5
10
15
20
અવતરણિકા :- ધર્મ કહ્યો. હવે તીર્થનું નિરૂપણ કરવા માટે કહે છે
ગાથાર્થ :- નામતીર્થ, સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ (આમ, ચાર પ્રકારે તીર્થના નિક્ષેપા જાણવા.) દરેકે દરેક તીર્થ હવે પછી અનેક પ્રકારનું જાણવું.
ટીકાર્થ :- ગાથાર્થ સ્પષ્ટ જ છે. (તો=નામ વિગેરે નિક્ષેપમાત્ર કહ્યા પછી આ દરેક તીર્થ અનેક પ્રકારનું છે.) ૧૦૬૫॥
અવતરણિકા :- દ્રવ્યતીર્થની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે < ગાથાર્થ :- દાહનો ઉપશમ, તૃષ્ણાદિનું છેદન અને મલને દૂર કરવું, આ ત્રણ અર્થોથી યુક્ત હોવાથી તે દ્રવ્યતીર્થ કહેવાય છે.
ટીકાર્થ :- અહીં દ્રવ્યતીર્થ તરીકે માગધ, વરદામ વિગેરે લેવાના છે, કારણ કે આ તીર્થોથી બાહ્યદાહ વિગેરેનો જ ઉપશમ થાય છે. તેમાં દાહ એટલે બાહ્યસંતાપ, તેનો ઉપશમ 30
25