SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ . भावज्जोग જિનેશ્વરી ભાવોદ્યોતને કરનારા છે (નિ.-૧૦૬૧-૬૨) : ૨૩ " - નોવાસ્તુળોમાં રઘુબ્બો રહુ નિપા દુતિ ! भावुज्जोअगरा पुण हुंति जिणवरा चउव्वीसं ॥१०६१॥ ___व्याख्या-लोकस्योद्योतकरा द्रव्योद्योतेन नैव जिना भवन्ति, तीर्थकरनामानुकर्मोदयतोऽतुलसत्त्वार्थकरणात् भावोद्योतकराः पुनर्भवन्ति जिनवराश्चतुर्विंशतिरिति, अत्र पुनः शब्दो विशेषणार्थः, आत्मानमेवाधिकृत्योद्योतकरास्तथा लोकप्रकाशकवचनप्रदीपापेक्षया च शेषभव्य- 5 विशेषानधिकृत्यैवेति, अत एवोक्तं भवन्ति' न तु भवन्त्येव, कांश्चन प्राणिनोऽधिकृत्योद्योतकरत्वस्यासम्भवादिति, चतुर्विंशतिग्रहणं चाधिकृतावसर्पिणीगततीर्थकरसङ्ख्याप्रतिपादनार्थमिति થાર્થ: ૨૦૬ાા उद्योताधिकार एव द्रव्योद्योतभावोद्योतयोविशेषप्रतिपादनायाऽऽह दव्वुज्जोउज्जोओ पगासई परिमियंमि खित्तंमि । भावुज्जोउज्जोओ लोगालोगं पगासेइ ॥१०६२॥ व्याख्या-द्रव्योद्योतोद्योतः-द्रव्योद्योतप्रकाश उक्तलक्षण एवेत्यर्थः, पुद्गलात्मकत्वात्तथाविधपरिणामयुक्तत्वाच्च प्रकाशयति प्रभासते वा परिमिते क्षेत्रे, अत्र यदा प्रकाशयति तदा ગાથાર્થ - ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકા :- જિનેશ્વરી દ્રવ્યોદ્યોતવડે લોકનો ઉદ્યોતકરનારા નથી જ, કારણ કે તીર્થંકરનામકર્મના 15 * ઉદયથી જીવોના અપરિમિત એવા સંશય વિગેરે રૂપ અર્થોને દૂર કરતા હોવાથી તે ચોવીસે - જિનેશ્વર ભગવંતો ભાવોદ્યોતવડે લોકન ઉદ્યોતકરનારા છે. મૂળમાં ‘પુનઃ' શબ્દ વિશેષ અર્થને જણાવે છે કે “ભાવોદ્યોતવડે=કેવલજ્ઞાનવડે ઉદ્યોતકરનારા' એવું જે કહ્યું તે પોતાની જાતને આશ્રયીને જ જાણવું. (અર્થા કેવલજ્ઞાનવડે તો માત્ર પોતાને જ જગતનો બોધ થાય છે.) અને લોકનો પ્રકાશ કરનારા વચનરૂપ પ્રદીપની અપેક્ષાએ શેષ કેટલાક ભવ્ય જીવોને આશ્રયીને જ 20 ઉદ્યોતકરનારા જાણવા. (અર્થાતુ બીજા જીવોને તો તેઓ પોતાના વચનરૂપ પ્રદીપવડે જ લોકનો ઉદ્યોતકરનારા છે. તે પણ કેટલાક ભવ્ય જીવોને જ, કારણ કે બધા ભવ્ય જીવો પણ પ્રતિબોધ પામતા નથી.) આથી જ મૂળમાં કહ્યું છે કે ઉદ્યોતકરનારા થાય છે, પણ થાય જ એવું નહીં, કારણ કે કેટલાક જીવો (કેટલાક ભવીસર્વ અભવી) ને આશ્રયી તેઓ ઉદ્યોતકર બનતા નથી. મૂળમાં ‘ચોવીસ' સંખ્યાનું ગ્રહણ એ આ ચાલી રહેલી અવસર્પિણીમાં થયેલા તીર્થકરોની સંખ્યાને 25 જણાવવા માટે છે. ૧૦૬૧|| અવતરણિકા - ઉદ્યોતના અધિકારમાં (પ્રકરણમાં) દ્રવ્યોદ્યોત અને ભાવોદ્યોત વચ્ચેનો તફાવત જણાવવા માટે કહે છે ? ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ :- હમણાં જ કહેવાયેલ સ્વરૂપવાળો દ્રવ્યોદ્યોત(=પ્રદીપ વિગેરે)નો પ્રકાશ એ 30 પુદ્ગલાત્મક હોવાથી અને પરિમિતક્ષેત્રને પ્રકાશિત કરી શકે એવા જ પરિણામોથી યુક્ત હોવાથી
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy