SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) सुंहुमेहिं एगखेत्तावगाढेहिं पुट्ठोगाढअणंतर अणुबायरद्धाइभेएहिं बद्धाणं वित्थरओ कम्मपयडीए भणियाणं कम्मविवागं विचिंतेज्जा, किं च - अणुभावभिन्नं सुहासुहविहत्तं कम्मविवागं विचिंतेज्जा, तत्थ अणुभावोत्ति तासिं चेवऽट्ठण्हं पयडीणं पुट्ठबद्धनिकाइयाणं उदयाउ अणुभवणं, तं च कम्मविवागं जोगाणुभावजणियं विचिंतेज्जा, तत्थ जोगा मणवयणकाया, 5 अणुभावो जीवगुण एवं स च मिथ्यादर्शनाविरतिप्रमादकषायाः, तेहिं अणुभावेण य जणिमुपाइयं जीवस्स कम्मं जं तस्स विवागं उदयं विचितिज्जइ ॥ ५१ ॥ उक्तस्तृतीयो ध्यातव्यभेदः, साम्प्रतं चतुर्थ उच्यते, तत्र जिणदेसियाइ लक्खणसंठाणासणविहाणमाणाइं । આ પ્રમાણે ‘પ્રદેશને વિચારે' એટલે સ્પષ્ટ, અવગાઢ, અનંતર, અણુબાદર, ઊર્ધ્વ વિગેરે 10 ભેદોવડે બંધાયેલા, એકક્ષેત્રમાં અવગાહીને રહેલા, સૂક્ષ્મ એવા કર્મપ્રદેશો સાથે બંધાયેલા અને વિસ્તારથી કર્મપ્રકૃતિનામના ગ્રંથમાં કહેવાયેલા એવા આત્મપ્રદેશોના કર્મવિપાકને વિચારે. (અહીં સ્પષ્ટ એટલે સ્પર્શેલા, અવગાઢ એટલે પ્રવેશેલા, અનંતર એટલે આત્મપ્રદેશ સાથે આંતરા વિના એકમેક થયેલા, અણુબાદર એટલે અણુમાંથી અર્થાત્ કાર્યણવર્ગણામાંથી બનેલા એવા મોટા સ્કંધોરૂપે બંધાયેલા, ઊર્ધ્વ વિગેરે એટલે ઉપર-નીચે, આજુ-બાજુથી બંધાયેલા. (ટૂંકમાં જે ક્ષેત્રમાં 15 આત્મપ્રદેશો છે તે જ ક્ષેત્રમાં રહેલા કર્મો આત્મપ્રદેશ સાથે એકમેક થાય તે જણાવવા સ્પષ્ટ, અવગાઢ વિગેરે શબ્દો છે. આ રીતે ચોંટેલા કર્મોના ઉદયને મુનિ વિચારે. તે પ્રદેશોને આશ્રયીને કરેલું ધ્યાન કહેવાય.) તથા અનુભાવભિન્ન શુભાશુભવિભક્ત કર્મોદયને વિચારે. અહીં અનુભાવ એટલે તે જ આઠ કર્મપ્રકૃતિઓ કે જે સ્પષ્ટ છે, બદ્ધ છે, નિકાચિત છે તેઓનું ઉદયથી અનુભવવું. યોગ અને 20 અનુભાવથી=જીવના ગુણથી ઉત્પન્ન થયેલ આવા અનુભાવરૂપ કર્મવિપાકને વિચારે. તેમાં યોગ તરીકે મન-વચન અને કાયા તથા અનુભાવ તરીકે જીવના ગુણો જ એટલે કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય લેવા. આમ આ યોગવડે અને મિથ્યાત્વ વિગેરે જીવગુણોવડે જીવને જે કર્મો બંધાયેલા છે, તેનો જે વિપાક=ઉદય છે તેને વિચારે. ।।ધ્યા.—૫૧॥ અવતરણિકા : ત્રીજો ધ્યાતવ્યભેદ કહ્યો. હવે ચોથો સંસ્થાનવિચયનામનો પ્રકાર કહેવાય 25 છે. તેમાં ગાથાર્થ :- જિનેશ્વરોવડે કહેવાયેલા દ્રવ્યોના લક્ષણો, આકારો, આધાર, ભેદો, પ્રમાણો ५२. सूक्ष्मैरेकक्षेत्रावगाढैः स्पृष्टावगाढानन्तराणुबादरोर्ध्वादिभेदैर्बद्धानां विस्तरतः कर्मप्रकृतौ भणितानां कर्मविपाकं विचिन्तयेत्, किं च अनुभावभिन्नं शुभाशुभविभक्तं कर्मविपाकं विचिन्तयेत्, तत्रानुभाव इति तासामेवाष्टानां प्रकृतीनां स्पृष्टबद्धनिकाचितानामुदयानुभवनम् तं च कर्मविपाकं योगानुभावजनितं 30 વિચિન્તયેત્, તંત્ર યોા મનોવષનાયા, અનુમાવો નીવમુળ વ, તૈનુમાવેન ચ ગનિતમ્-ઉત્પાવિત ઝીવસ્ય कर्म यत् तस्या विपाकं - उदयो विचिन्त्यते ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy