SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાકોનું ચિંતન (ધ્યા.–૫૧) * ૩૪૧ चिंतिज्जा, किं च-ठिइविभिन्नं च सुहासुहविहत्तं कम्मविवागं विचितेज्जा, ठिइत्ति तासिं चेव अट्ठण्हं पयडीणं जहण्णमज्झिमुक्कोसा कालावत्था जहा कम्मपयडीए, किं च-पएसभिन्नं शुभाशुभं यावत् "कृत्वा पूर्वविधानं पदयोस्तावेव पूर्ववद् वग्यौँ । वर्गघनौ कुर्यातां तृतीयराशेस्ततः प्राग्वत् ॥१॥" 'कृत्वा विधान 'मिति २५६, अस्य राशेः पूर्वपदस्य घनादि कृत्वा तस्यैव वर्गादि ततः द्वितीयपदस्येदमेव विपरीतं क्रियते, तत एतावेव वर्येते, ततस्तृतीयपदस्य वर्गघनौ क्रियेते, एवमनेन क्रमेणायं राशिः १६७७७२१६ चिंतेज्जा, पएसोत्ति जीवपएसाणं कम्मपएसेहिं એવા કર્મવિપાકને જે રીતે કર્મપ્રકૃતિ નામના ગ્રંથમાં કહ્યા છે તે રીતે વિશેષથી=ઊંડાણથી વિચારે. તથા સ્થિતિના ભેદોવાળા, શુભાશુભાત્મક કર્મવિપાકને વિચારે. અહીં સ્થિતિ એટલે તે જ 10 આઠ કર્મપ્રકૃતિઓનો જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટથી એમ ત્રણ પ્રકારે આત્મામાં રહેવાનો સમય. તે જઘન્યાદિ સ્થિતિઓ જે રીતે કમ્મપયડીમાં કહી છે તે રીતે અહીં જાણી લેવી. વળી, પ્રદેશથી ભિન્ન એવા શુભાશુભ યાવત્ (પ્રદેશભિન્ન શુભાશુભ કર્મવિપાક કર્મપ્રકૃતિમાં વિસ્તારથી કહ્યો છે. તે અહીં જાણવા માટે ટીકાકારે યવત્ શબ્દ મૂકેલ છે. અહીં પ્રદેશ તરીકે જીવ ઉપર ચોટેલા કર્મપ્રદેશો જાણવાના છે. જીવના દરેક આત્મપ્રદેશ ઉપર આવા કેટલા કર્મપ્રદેશો ચોંટેલા છે ? 15 તે વિચારવાનું છે. તે જાણવા માટે સૌપ્રથમ જીવ અસંખેય આત્મપ્રદેશોવાળો હોવા છતાં અસત્કલ્પનાવડે ૨૫૬ આત્મપ્રદેશો જીવના માનવા. આ ૨૫૬ રાશિને ઘન કર્યા બાદ જે રકમ આવે તેટલા પ્રમાણ કર્મપ્રદેશો આત્મપ્રદેશ ઉપર ચોંટેલા જાણવા. આ અસત્કલ્પના છે. વાસ્તવિક રીતે દરેક આત્મપ્રદેશ ઉપર અનંતા કર્મપ્રદેશો છે. હવે જે કલ્પિત રાશિ છે=૨૫૬ તેને ઘન કરવા માટે કરણગાથા જણાવે છે.) - 20 - “કૃત્વા પૂર્વવિધાન...” આનો અર્થ આ પ્રમાણે – આ ૨૫૬ રાશિના પૂર્વપદના=૧૨ સંખ્યાનો ઘન વિગેરે (‘આદિ શબ્દથી વર્ગ વિગેરે) કરીને તે જ પૂર્વપદના વર્ગાદિ કરવા. ત્યારપછી બીજા પદના=‘પ સંખ્યાના આ જ વિપરીત કરવા, (અર્થાત પ્રથમ વર્ગાદિ કરવા અને પછી ઘનાદિ કરવા.) ત્યારપછી આ બંને પદોનો=‘૨૫’ સંખ્યાનો વર્ગ કરવો. ત્યારપછી ત્રીજા પદના=૧૬' સંખ્યાના વર્ગ અને ઘન કરવા. આ પ્રમાણે આ ક્રમથી કરતા ૧૬૭૭૭ર૧૬ 25 રાશિ પ્રાપ્ત થાય છે. (આ રાશિ જેટલા કર્મપ્રદેશો આત્મપ્રદેશો ઉપર ચોંટેલા જાણવા. આ અસત્કલ્પના જાણવી.) ५०. चिन्तयेत् । किं च-स्थितिविभक्तं च शुभाशुभविभक्तं कर्मविपाकं विचिन्तयेत् । स्थितिरिति तासामेवाष्टानां प्रकृतीनां जघन्यमध्यमोत्कृष्टाः कालावस्था यथा कर्मप्रकृतौ । किं च-प्रदेशभिन्नं - ५१. चिन्तयेत्, 30 प्रदेश इति जीवप्रदेशानां कर्मप्रदेशः
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy