SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ % આવશ્યકનિર્યુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) उक्तः खलु द्वितीयो ध्यातव्यभेदः, अधुना तृतीय उच्यते, तत्र पयइठिइपएसाणुभावभिन्नं सुहासुहविहत्तं । . जोगाणुभावजणियं कम्मविवागं विचिंतेज्जा ॥५१॥ व्याख्या-'प्रकृतिस्थितिप्रदेशानुभावभिन्नं शुभाशुभविभक्त 'मिति अत्र प्रकृतिशब्देनाष्टौ 5 कर्मप्रकृतयोऽभिधीयन्ते ज्ञानावरणीयादिभेदा इति, प्रकृतिरंशो भेद इति पर्यायाः, स्थिति: तासामेवावस्थानं जघन्यादिभेदभिन्नं, प्रदेशशब्देन जीवप्रदेशकर्मपुद्गलसम्बन्धोऽभिधीयते, अनुभावशब्देन तु विपाकः, एते च प्रकृत्यादयः शुभाशुभभेदभिन्ना भवन्ति, ततश्चैतदुक्तं भवति–प्रकृत्यादिभेदभिन्नं शुभाशुभविभक्तं 'योगानुभावजनितं' मनोयोगादिगुणप्रभवं कर्मविपाकं विचिन्तयेदिति गाथार्थः ॥५१॥ भावार्थः पुनर्वृद्धविवरणादवसेयः, तच्चेदं-इह पयइभिन्नं सुहासुहविहत्तं कम्मविवागं विचिंतेज्जा, तत्थ पयईउत्ति कम्मणो भेया अंसा णाणावरणिज्जाइणो अट्ठ, तेहिं भिन्नं, विहत्तं सुहं पुण्णं सायाइयं असुहं पावं तेहिं विहत्तं-विभिन्नविपाकं जहा कम्मपकडीए तहा विसेसेण અવતરણિકા : ધ્યાનના વિષયનો બીજો ભેદ કહ્યો. હવે વિપાકવિયનામનો ત્રીજો ભેદ કહેવાય છે. તેમાં 5 15. ગાથાર્થ - પ્રકૃતિ-સ્થિતિ પ્રદેશ અને રસ એમ ચાર ભેદવાળા, શુભ અને અશુભ વિભાગવાળા, મનોયોગાદિ અને ગુણથી ઉત્પન્ન થયેલા એવા કર્મના ઉદયને વિચારે. ટીકાર્થ : અહીં પ્રકૃતિશબ્દથી જ્ઞાનાવરણીય વિગેરે ભેદોવાળી આઠ કર્મપ્રકૃતિઓ ગ્રહણ કરવી. પ્રકૃતિ-અંશ-ભેદ આ બધા સમાનાર્થી શબ્દો છે. સ્થિતિ એટલે તે કર્મપ્રકૃતિનું જ આત્મામાં અવસ્થાન. આ સ્થિતિ જઘન્ય વિગેરે પ્રકારની છે. પ્રદેશશબ્દથી જીવપ્રદેશો સાથે 20 કર્મયુગલોનો સંબંધ ગ્રહણ કરવો. અનુભાવશબ્દથી વિપાક=રસ ગ્રહણ કરવો. આ પ્રકૃતિ વિગેરે ચારે શુભ અને અશુભ એમ બે પ્રકારે હોય છે. તેથી ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે - પ્રકૃતિ વિગેરે ભેદોવાળા, શુભાશુભવિભાગવાળા (=શુભાશુભાત્મક) મનોયોગાદિથી અને જીવગુણોથી (=મિથ્યાત્વ વિગેરેથી) ઉત્પન્ન થયેલા કર્મોદયને વિચારે. ધ્યા.–૫૧ આ ગાથાનો ભાવાર્થ વૃદ્ધોના=પૂર્વજોના વિવરણાનુસારે જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે 25 છે – “અહીં પ્રકૃતિના ભેદવાળા, શુભાશુભાત્મક કર્મના ઉદયને વિચારે એનો ભાવાર્થ આ પ્રમાણે કે – પ્રકૃતિ એટલે કર્મના જ્ઞાનાવરણીય વિગેરે આઠ ભેદો=અંશો. તે કર્મભેદોવડે ભેદાયેલ (એવા કર્મોદયને વિચારે.) તથા “શુભાશુભવિભક્ત અહીં શુભ એટલે પુણ્યાત્મક શાતા વેદનીય વિગેરે. અને અશુભ એટલે પાપાત્મક કર્મ. તેઓ વડે જુદા જુદા ( શુભ અને અશુભાત્મક) ४९. इह प्रकृतिभिन्नं शुभाशुभविभक्तं कर्मविपाकं विचिन्तयेत्, तत्र प्रकृतय इति कर्मणो भेदा अंशा 30 ज्ञानावरणादयोऽष्ट, तैर्भिन्नं विभक्तं शुभं पुण्यं सातादिकं अशुभं पापं तैर्विभक्तं, विभिन्नविपाकं यथा कर्मप्रकृतौ तथा विशेषेण
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy