________________
અપાયોનું ચિંતન (ધ્યા.—૫૦) * ૩૩૯
46
'अज्ञानं खलु कष्टं क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थं हितमहितं वा न वेत्ति येनावृतो लोकः ॥१॥ तथा जीवा पाविंति इहं पाणवहादविरईए पावाए । नियसुयघायणमाई दोसे जणगरहिए पावा ॥१॥ परलोगंमिवि एवं आसवकिरियाहिं अज्जिए कम्मे । जीवाण चिरमवाया निरयाइगई भमंताणं ॥२॥ " इत्यादि, आदिशब्दः स्वगतानेकभेदख्यापकः, प्रकृतिस्थित्यनुभावप्रदेशबन्धभेदग्राहक इत्यन्ये, क्रियास्तु कायिक्यादिभेदाः पञ्च, एताः पुनरुत्तरत्र न्यक्षेण वक्ष्यामः, विपाकः पुन:“किँरियासु वह्माणा काइगमाईसु दुक्खिया जीवा ।
इह चेव य परलोए संसारपवड्ढया भणिया ॥१॥"
ततश्चैवं रागादिक्रियासु वर्तमानानामपायान् ध्यायेत्, किंविशिष्टः सन्नित्याह- 'वर्ज्यपरिवर्जी' तत्र वर्जनीयं वर्ज्यम् – अकृत्यं परिगृह्यते तत्परिवर्जी - अप्रमत्त इति गाथार्थः ॥ ५०॥
લોકમાં જ નરકની ઉપમાવાળા દુ:ખોને પામે છે. IIII” તથા – “ક્રોધ વિગેરે સર્વ પાપો કરતા અજ્ઞાન વધુ કષ્ટદાયી છે કારણ કે તે અજ્ઞાનથી ઢંકાયેલો લોક હિતકર અથવા અહિતકર પદાર્થોને જાણી શકતો નથી. ||૧||”
5
-
10
15
તથા — “પાપી એવા જીવો પ્રાણીવધરૂપ હિંસાથી અવિરતિરૂપ (=ન અટકવારૂપ) પાપને કારણે લોકમાં ગર્વિત સ્વપુત્રવધ વિગેરે દોષો(રૂપ અનર્થને) પામે છે. ॥૧॥ આ જ પ્રમાણે પરલોકમાં પણ આશ્રવક્રિયાઓદ્વારા પાપકર્મને ભેગા કરી ભમતા એવા જીવોને લાંબાકાળ સુધી નરકગતિ વિગેરે અપાયો (=અનર્થો) પ્રાપ્ત થાય છે. ॥૨॥” વિગેરે. રાયદ્દોસસાયાસવાવિ... અહીં રહેલ આદિશબ્દ સ્વગત (=રાગ-દ્વેષ વિગેરેના) અનેક ભેદો જણાવના૨ છે. કેટલાક 20 આચાર્યો એમ કહે છે કે આદિશબ્દ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશબંધરૂપ ચાર ભેદોનો ગ્રાહક છે, (અર્થાત્ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ વિગેરેના અનર્થોને વિચારે.)
તથા ‘જિરિયાતુ’ કાયિકી વિગેરે પાંચ પ્રકારની ક્રિયાઓ કે જેનું આગળ વિસ્તારથી વર્ણન કરીશું. ક્રિયાઓનો વિપાક=અનર્થ આ પ્રમાણે જાણવો → “કાયિકી વિગેરે ક્રિયાઓમાં વર્તતા જીવો આ લોકમાં દુઃખી થયેલા છતાં પરલોકમાં સંસારને વધારનારા કહેવાયેલા છે. ।।૧।।” આ 25 પ્રમાણે રાગાદિ ક્રિયાઓમાં વર્તતા જીવોના અપાયોને=અનર્થોને વિચારે. કેવા પ્રકારનો થઈને તે વિચારે? વર્જ્યના પરિવર્જી–અપ્રમત્ત થઈને તે વિચારે. તેમાં જે ત્યાગવા યોગ્ય હોય તે વર્જ્ય. અહીં વર્જ્ય તરીકે અકૃત્ય ગ્રહણ કરાય છે. આવા અકૃત્યોને (પ્રમાદને) ત્યાગ કરનારો અપ્રમત્ત થઈને અનર્થોને વિચારે. ।।ધ્યા.પા
४७. जीवाः प्राप्नुवन्तीह प्राणवधाद्यविरतेः पापिकायाः । निजसुतघातादिदोषान् जनगर्हितान् पापाः ॥१ ॥ 30 परलोकेऽप्येवमाश्रवक्रियाभिरर्जिते कर्मणि । जीवानां चिरमपाया निरयादिगतिषु भ्रमताम् ॥२॥ ४८. क्रियासु वर्तमानाः कायिक्यादिषु दुःखिता जीवाः । इहैव परलोके च संसारप्रवर्धका भणिताः ॥ १ ॥