SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અપાયવિચય’નામનો બીજો ભેદ (ધ્યા.—૫૦) * ૩૩૭ लक्षणो द्वेषः अज्ञानलक्षणश्च मोहः, चशब्द एतदभावगुणसमुच्चयार्थः, नान्यथावादिन: 'तेने ' तेन कारणेन ते नान्यथावादिन इति उक्तं च " रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतम् । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात् ? ॥१॥" કૃત્તિઓથાર્થ:।।૪૨।। उक्तस्तावद्ध्यातव्यप्रथमो भेदः, अधुना द्वितीय उच्यते, तत्र रागद्दोसकसायासवादिकिरिया वट्टमाणाणं । इहपरलोयावाओ झाइज्जा वज्जपरिवज्जी ॥५०॥ व्याख्या - रागद्वेषकषायाश्रवादिक्रियासु प्रवर्तमानानामिहपरलोकापायान् ध्यायेत्, यथा रागादिक्रिया ऐहिकामुष्मिकविरोधिनी, उक्तं च “ર: સમ્વદ્યમાનોઽપ, દુ:વો દુષ્ટોત્તર: । महाव्याध्यभिभूतस्य, कुपथ्यान्नाभिलाषवत् ॥१ ॥ 5 10 કરાયેલા છે રાગ-દ્વેષ અને મોહ જેમનાવડે તે જિતરાગદ્વેષમોહ જિનો છે. અહીં રાગ એટલે આસક્તિ, દ્વેષ એટલે અપ્રીતિ અને મોહ એટલે અજ્ઞાન. ‘=’ શબ્દ આ રાગાદિના અભાવથી પ્રાપ્ત ગુણોનો સમુચ્ચય કરનાર છે, અર્થાત્ રાગ-દ્વેષ-મોહ જીતવાથી 15 કેવળજ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરનાંરા જિનો છે. આવા તે જિનો તે કારણથી (=ઉપકાર કરવામાં તત્પર અને રાગાદિ વિનાના હોવાથી) અન્યથાવાદી નથી. કહ્યું છે – “રાગથી, દ્વેષથી કે મોહથી અસત્યવચન બોલાય છે. જેને આ રાગાદિ દોષો નથી તેને વળી અસત્ય બોલવાનું કારણ શું હોય ? (અર્થાત્ ન હોય. અહીં ટૂંકમાં સાર એટલો જાણવો કે જિનેશ્વરો રાગાદિથી રહિત હોવાથી અસત્ય વચન બોલતા નથી. તેથી એમના વચનોમાં કોઈક વચન આપણી 20 બુદ્ધિમાં બેસતું ન હોય તો પણ તે વચન સત્ય જ છે, એમ બુદ્ધિમાન વિચારે.) ।।ધ્યા.-૪૯॥ અવતરણિકા : આશાવિચય (વિચય એટલે ચિંતન અથવા વિચાર.) નામનો ધ્યાનના વિષયરૂપ ભેદ કહ્યો. હવે બીજો ભેદ કહેવાય છે. તેમાં ગાથાર્થ :- પાપનો ત્યાગ કરનાર અપ્રમત્ત જીવ રાગ-દ્વેષ-કષાય-આશ્રવ વિગેરેમાં અને ક્રિયાઓમાં વર્તતા જીવોના ઈહલોક-પરલોકસંબંધી અપાયોને વિચારે. ટીકાર્થ : રાગ-દ્વેષ-કષાય-આશ્રવ વિગેરેમાં અને ક્રિયાઓમાં વર્તતા જીવોના ઈહપરલોકસંબંધી અપાયોને વિચારે. જેમ કે, રાગાદિક્રિયા આ લોક અને પરલોકની વિરોધી છે. કહ્યું છે – “અપ્રશસ્તવિષયક રાગ ઉત્પન્ન થતો પણ (‘અપ્િ’ શબ્દથી પોષેલો રાગ તો દુઃખ આપે જ.) દુઃખને આપનારો થાય છે. જેમ કે મહાવ્યાધિથી પીડાતા જીવને કુપથ્થરૂપ અન્નની ઇચ્છા. (અર્થાત્ જેમ રોગીને કુપથ્યની ઇચ્છા પણ રોગની વૃદ્ધિ માટે થાય છે, તેમ પોષેલો રાગ તો જવા દો, ઉત્પન્ન થતાંની સાથે જ રાગ દુઃખને આપનારો થાય છે.) ૧’ 30 25
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy