SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ જ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫). व्यञ्जकश्च, उदाहरणं-चरितकल्पितभेदं, हेतुश्चोदाहरणं च हेतूदाहरणे तयोरसम्भवः, कञ्चन पदार्थं प्रति हेतूदाहरणासम्भवात्, तस्मिंश्च, चशब्दः पञ्चमषष्ठकारणसमुच्चयार्थः, 'सति' विद्यमाने, किं ?-'यद्' वस्तुजातं 'न सुष्ठ बुद्ध्येत' नातीवावगच्छेत् 'सर्वज्ञमतमवितथं तथापि तच्चिन्तयेन्मतिमा निति तत्र सर्वज्ञाः-तीर्थकरास्तेषां मतं सर्वज्ञमतं-वचनं, किं ?-वितथम्अनृतं न वितथम्-अवितथं सत्यमित्यर्थः, 'तथापि' तदबोधकारणे सत्यनवगच्छन्नपि 'तत्' मतं वस्तु वा 'चिन्तयेत्' पर्यालोचयेत् ‘मतिमान्' बुद्धिमानिति गाथार्थः ॥४८॥ किमित्येतदेवमित्यत आह- .. अणुवकयपराणुग्गहपरायणा जं जिणा जगप्पवरा । जियरागदोसमोहा य णण्णहावादिणो तेणं ॥४९॥ 10 व्याख्या-अनुपकृते-परैरवर्तिते सति परानुग्रहपरायणा-धर्मोपदेशादिना पसनुग्रहोद्युक्ता રૂતિ માસ:, “યત્' માત્ર તિ, વે – નિના:' પ્રનિરૂપિતશબ્દાર્થો:, તે ઘવ विशेष्यन्ते–'जगत्प्रवराः' चराचरश्रेष्ठा इत्यर्थः, एवंविधा अपि कदाचिद् रागादिभावाद्वितथवादिनो भवन्त्यत आह-जिता-निरस्ता रागद्वेषमोहा यैस्ते तथाविधाः, तत्राभिष्वङ्गलक्षणो रागः ઉદાહરણ ચરિત (=વાસ્તવિક બનેલ પ્રસંગો અને કલ્પિત (=અવાસ્તવિક) એમ બે પ્રકારે છે. 15. કોઈક પદાર્થ પ્રત્યે હેતુ યુક્તિ અને ઉદાહરણ મળતા ન હોવાથી હેતુ-ઉદાહરણનો અસંભવ હોય ત્યારે “ઘ' શબ્દ પાંચમા અને છઠ્ઠા કારણના સમુચ્ચય માટે છે. હેતુ-ઉદાહરણનો અસંભવ વિદ્યમાન હોય ત્યારે શું ? તે કહે છે કે ત્યારે જે વસ્તુ (પદાર્થ) સારી રીતે જણાતી ન હોય (એટલે કે બુદ્ધિમાં બેસતી ન હોય) તો પણ સર્વજ્ઞમત સત્ય જ છે એ પ્રમાણે બુદ્ધિમાન વિચારે. અહીં સર્વજ્ઞ એટલે તીર્થકરો. તેઓનું જે વચન તે સર્વજ્ઞમત. તે વચન કેવું છે? – અસત્ય ન 20 હોવું તે અવિતથ એટલે કે સત્ય. તો પણ એટલે કે તે સર્વજ્ઞમત સમજાય નહીં તેવા કારણોની વિદ્યમાનતામાં તે સર્વજ્ઞમત સમજાતો ન હોય તો પણ તે મતને અથવા વસ્તુને બુદ્ધિમાન (સત્ય) વિચારે. (આ બધા શબ્દોનો અન્વય પૂર્વે ગાથાર્થમાં કહ્યા પ્રમાણે સ્વયં જાણી લેવો.) IIધ્યા–૪૮. અવતરણિકા : શા માટે આ રીતે વિચારે ? તે કહે છે ગાથાર્થ :- કારણ કે જગતમાં શ્રેષ્ઠ એવા જિનો અનુપકૃત એવા પોતે બીજા ઉપર ઉપકાર 25 કરવામાં તત્પર અને રાગ-દ્વેષ-મોહને જીતનારા છે. તે કારણથી તેઓ ક્યારેય અન્યથા પ્રરૂપણા કરનારા નથી. ટીકાર્થ : જે કારણથી અનુપકૃત હોવા છતાં અર્થાત્ બીજી કોઈ વ્યક્તિઓએ કોઈપણ જાતનો પોતાની ઉપર ઉપકાર કર્યો ન હોવા છતાં જિનેશ્વરો તે બીજા જીવો ઉપર ઉપકાર કરવામાં તત્પર એટલે કે ધર્મોપદેશ વિગેરે દ્વારા તે જીવો ઉપર ઉપકાર કરવામાં સદાય પ્રયત્નશીલ 30 હોય છે. વળી તે જિનો કેવા છે ? તે કહે છે – ચરાચર એવા જગતમાં શ્રેષ્ઠ એવા જિનો છે. જો કે આવા પ્રકારના (પરોપકારપરાયણ) જીવો પણ ક્યારેક રાગાદિના કારણે અસત્યવાદી હોઈ શકે છે. જ્યારે જિનો આવા નથી. તે જણાવવા માટે) કહે છે – જિતાયેલો એટલે કે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy