SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) ननु या एवंविशेषणविशिष्टा सा बोद्धमपि न शक्यते मन्दधीभिः, आस्तां तावद्ध्यातुं, ततश्च यदि कथञ्चिन्नावबुध्यते तत्र का वार्तेत्यत आह तत्थ य मइदोब्बलेणं तव्विहायरियविरहओ यावि। . णेयगहणत्तणेण य णाणावरणोदएणं च ॥४७॥ हेऊदाहरणासंभवे य सइ सुटु जं न बुज्झेज्जा । सव्वण्णुमयमवितहं तहावि तं चिंतए मइमं ॥४८॥ व्याख्या-'तत्र' तस्यामाज्ञायां, चशब्दः प्रस्तुतप्रकरणानुकर्षणार्थः, किं ?-जडतया चलत्वेन वा मतिदौर्बल्येन-बुद्धेः सम्यगर्थानवधारणेनेत्यर्थः, तथा ‘तद्विधाचार्यविरहतश्चापि' तत्र तद्विधः-सम्यगविपरीततत्त्वप्रतिपादनकुशलः आचर्यतेऽसावित्याचार्यः सूत्रार्थावगमार्थं मुमुक्षु10 મિરાવ્ય કૃત્યર્થ: તથિગ્રાસાવાચાર્યશ્ર ૨ તરત:-તરમાવતશ, વશષ્યઃ સવોથે દ્વિતીયઆવા નય વિગેરેથી ગંભીર એવી આશા છે. (એમ વિચારે.) વધુ વિસ્તારથી સર્યું. ધ્યા.-૪૬ll અવતરણિકા : શંકા : જે આવા પ્રકારના વિશેષણોવાળી હોય તે આજ્ઞા મંદબુદ્ધિવાળાજીવોવડે સમજવી પણ અઘરી પડે તો તેનું ધ્યાન ધરવાની તો વાત જ ક્યાં કરવી? તેથી જો આવી આજ્ઞા સમજાતી ન હોય તો શું કરવું ? તે માટે કહે છે કે 15 ગાથાર્થ:- (૧) મતિની દુર્બળતાને કારણે, (૨) તેવા પ્રકારના આચાર્યના વિરહને કારણે, (૩) શેય વસ્તુના ગહનપણાને કારણે, (૪) જ્ઞાનાવરણના ઉદયને કારણે, (૫-૬) હેતુ અને ઉદાહરણનો અસંભવ હોય ત્યારે જે સર્વજ્ઞવચન સારી રીતે સમજાતું ન હોય તો પણ તે વચન સત્ય જ છે એ પ્રમાણે બુદ્ધિમાન વિચારે. ટીકાર્થ : તે આજ્ઞામાં, ‘વ' શબ્દ પ્રસ્તુત પ્રકરણ ગ્રહણ કરવા માટે છે. (અર્થાતુ પૂર્વની 20 ગાથામાં આજ્ઞાનું ધ્યાન કરવાનું કહ્યું. તેથી પ્રસ્તુત પ્રકરણ તરીકે તે આજ્ઞા છે. તેથી તે આજ્ઞાનું અનુકર્ષણ કરવા માટે એટલે કે તત્ર' શબ્દથી “આજ્ઞા' શબ્દ લેવા માટે "વ' શબ્દ અનુકર્ષણાર્થે જણાવેલ છે. તે આજ્ઞામાં) શું? – બુદ્ધિની જડતાને કારણે કે બુદ્ધિની ચંચળતાને કારણે ? સમ્યગૂ રીતે અર્થના અનવધારણના કારણે (વસ્તુ સમજાય નહીં. આશય એ છે કે બુદ્ધિની દુર્બળતાના બે કારણો છે : (૧) જડતા (૨) ચંચળતા. આ બંનેને કારણે બુદ્ધિની મંદતા થાય 25 છે અને તે મંદતાને કારણે આજ્ઞામાં=જિનવચનમાં કહેલ કે આ પ્રકરણમાં કહેલ કોઈ પદાર્થ સમજાતો નથી. તો શું કરવું તે આગળ ગા. ૪૮માં જણાવશે. આ રીતે તેવા પ્રકારના આચાર્યનો વિયોગ હોય વિગેરે કારણોમાં પણ જાણી લેવું.) ‘તેવા પ્રકારના આચાર્યનો વિરહ હોવાથી - તેવા પ્રકારના આચાર્ય એટલે કે સમ્યગુ રીતે યથાવસ્થિત એવા તત્ત્વના પ્રતિપાદનમાં કુશલ એવા આચાર્ય, મુમુક્ષુઓવડે સૂત્ર-અર્થનો 30 બોધ મેળવવા માટે જે સેવાય તે આચાર્ય. આવા પ્રકારના આચાર્યનો અભાવ હોવાથી (આજ્ઞામાં= જિનવચનમાં કહેલ પદાર્થ સમજાતો ન હોય...) વ શબ્દ પદાર્થની સમજણ ન પડવામાં બીજા
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy