SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનું સ્વરૂપ (ધ્યા-૪૬) * ૩૩૩ ट्ठयाए नो परंपरिभवओ अहं नाणी'त्यादिकं निरवद्यं ध्यायेत्, 'जिनानां' प्राग्निरूपितशब्दा र्थानाम् ‘आज्ञां' वचनलक्षणां कुशलकर्मण्याज्ञाप्यन्तेऽनया प्राणिन इत्याज्ञा तां, किंविशिष्टानां ?जिनानां- केवलालोकेनाशेषसंशयतिमिरनाशनाज्जगत्प्रदीपानामिति, आजैव विशेष्यते–'अनिपुणजनदुर्जेयां' न निपुणः अनिपुणः अकुशल इत्यर्थः जनः-लोकस्तेन दुर्जेयामिति–दुरवगमां, तथा 'नय-भङ्गप्रमाणगमगहनाम्' इत्यत्र नयाश्च भङ्गाश्च प्रमाणानि च गमाश्चेति विग्रहस्तैर्गहना- 5 गह्वरा तां, तत्र नैगमादयो नयास्ते चानेकभेदाः, तथा भङ्गाः क्रमस्थानभेदभिन्नाः, तत्र क्रमभङ्गा यथा एको जीव एक एवाजीव इत्यादि, स्थापना ॥ is sss स्थानभङ्गास्तु यथा प्रियधर्मा नामैक: नो दृढधर्मेत्यादि ।ऽ । ॥ ऽऽ तथा प्रमीयते ज्ञेयमेभिरिति प्रमाणानि-द्रव्यादीनि यथा अनुयोगद्वारेषु, गमा:-चतुर्विंशतिदण्डकादयः, कारणवशतो वा किञ्चिद्विसदृशाः सूत्रमार्गा यथा षड्जीवनिकादाविति कृतं विस्तरेणेति गाथार्थः ॥४६॥ એટલે કે જ્ઞાનનું=જિનવચનનું ધ્યાન કરનારો છું તે આલોક માટે નહીં, પરલોક માટે નહીં કે બીજાના પરિભવ=અપમાન માટે નહીં.” વિગેરે રૂપે નિર્દોષ રીતે ધ્યાન ધરે. પૂર્વે જણાવેલ છે શબ્દાર્થ જેમનો એવા જિનોની વચનરૂપ આજ્ઞાનું ધ્યાન ધરે જેનાવડે જીવો શુભ અનુષ્ઠાનમાં સ્થાપિત કરાય છે તે આજ્ઞા. જિનો કેવા પ્રકારના છે ? – કેવલજ્ઞાનવડે સંપૂર્ણ સંશયરૂપ અંધકારનો નાશ કરનારા હોવાથી જગત માટે પ્રદીપસમાન એવા જિનોની 15 (આજ્ઞાનું ધ્યાન ધરે.) હવે આજ્ઞા વિશેષિત કરાય છે – ‘અનિપુણજનથી દુર્લેય’ – નિપુણ ન હોય તે અનિપુણ=અકુશલ, એવો લોક, તેનાવડે=અનિપુણ એવા લોકવડે દુઃખેથી જાણી શકાય (એવી આજ્ઞા છે એમ વિચારે.) તથા નય, ભંગ, પ્રમાણ અને ગમોથી ગહન એવી આશા છે (એમ વિચારે.) તેમાં નય તરીકે નૈગમનય વિગેરે જાણવા અને તે નયો અનેકપ્રકારના છે. ભંગ એ ક્રમ, સ્થાન અને ભેદ 20 એમ ત્રણ પ્રકારે છે. તેમાં ક્રમભંગ આ પ્રમાણે – એક જીવ અને એક જ અજીવ (II), એક જીવ-અનેક અજીવ, (ડ) અનેક જીવ-એક અજીવ (ડા), અનેક જીવ-અનેક અજીવ (ડડ). સ્થાનભંગ આ પ્રમાણે – કોઈક એક વ્યક્તિ પ્રિયધર્મી હોય, દઢધર્મી ન હોય (ડ), કોઈક પ્રિયધર્મી ન હોય, દઢધર્મી હોય (ડા), કોઈક બંને હોય (I), કોઈક બંને ન હોય (ડડ). - તથા જેનાવડે શેયવસ્તુ જણાય તે પ્રમાણ અર્થાત્ દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ વિગેરે. 25 દ્રવ્યાદિપ્રમાણો જે રીતે અનુયોગદ્વાર (સૂ. ૩૧૪ વિગેરે)માં કહ્યા છે, તે પ્રમાણે જાણવા. ગમ (ગમ એટલે પ્રકારો. તેમાં દંડકપ્રકરણમાં આપેલા) ચોવીસ દંડક વિગેરે જાણવા. (‘આદિ શબ્દથી સત્પદપ્રરૂપણા વિગેરે જાણવા.) અથવા કારણવશાત્ કંઈક અંશે જુદા (મહદંશે એક સરખા) જેમ કે દશવૈ.ના ચોથા અધ્યયનમાં પજીવનિકાય માટેના આલાપકો. (તે મોટા ભાગે એક સરખા છે, કોઈક જ સ્થાનમાં ફેરફાર છે. આવા એકસરખા લાપકો ગમ કહેવાય છે.) 30 ४३. अर्थाय नो परपरिभावकोऽहं ज्ञानी ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy