SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૩૩૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) उक्तं च——पभू णं चोद्दसपुव्वी घडाओ घडसहस्सं करित्तए' इत्यादि, एवमिहलोके, परत्र तु जघन्यतोऽपि वैमानिकोपपातः, उक्तं च "उववाओ लंतगंमि चोद्दसपुव्वीस्स होइ उ जहणो । उक्कोसो सव्वट्टे सिद्धिगमो वा अकम्मस्स ॥१॥" तथा 'महाविषया 'मिति महद्विषयत्वं तु सकलद्रव्यादिविषयत्वाद् उक्तं च- 'देव्वओ सुयनाणी उवउत् सव्वदव्वाइं जाणई'त्यादि कृतं विस्तरेणेति गाथार्थः ॥४५॥ झाइज्जा निरवज्जं जिणाणमाणं जगप्पईवाणं । अणिउणजणदुण्णेयं नयभंगपमाणगमगहणं ॥४६॥ વ્યાવ્યા–ધ્યાયેત્’ ચિન્તયવિતિ સર્વપયિા, 'નિરવદ્યા'મિતિ સવદ્ય-પાપમુષ્યતે નિયંત10 मवद्यं यस्याः सा तथा ताम्, अनृतादिद्वात्रिंशद्दोषावद्यरहितत्वातू, क्रियाविशेषणं वा, कथं ध्यायेत् ? - निरवद्यम् - इहलोकाद्याशंसारहितमित्यर्थः, उक्तं च- 'नो इहलोगट्टयाए नो परलोंग આ જિનવચનને ધારણ કરનારા ચૌદપૂર્વીઓ સર્વલબ્ધિસંપન્ન બને છે. તથા આ આજ્ઞામાં ઘણું બધું સામર્થ્ય છે કારણ કે ઘણા કાર્યો કરનાર છે. કહ્યું છે – “ચૌદપૂર્વી એક ઘડામાંથી હજાર ઘડા કરવા સમર્થ હોય છે.” વિગેરે. આમ આલોકને આશ્રયીને સામર્થ્ય બતાવ્યું. પરલોકમાં 15 પણ આ આજ્ઞાના પાલનથી જઘન્યથી પણ વૈમાનિકદેવલોકમાં ઉપપાત થાય છે. કહ્યું છે “ચૌદપૂર્વીનો ઉપપાત જધન્યથી લાંતકનામના (છઠ્ઠા) દેવલોકમાં થાય છે અને ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધમાં અથવા કર્મ વિનાના જીવની સિદ્ધિગતિ થાય છે. ૧’ તથા મહાવિષયવાળી આ આજ્ઞા છે (એમ વિચારે.) આ આજ્ઞાનો વિષય સકલ દ્રવ્ય વિગેરે હોવાથી આજ્ઞા મહાવિષયવાળી છે. કહ્યું છે – “ઉપયુક્ત એવો શ્રુતજ્ઞાની દ્રવ્યથી સર્વ 20 દ્રવ્યોને જાણે છે.”.. વિગેરે. વધુ વિસ્તારથી સર્યું. ધ્યા.-૪૫ ॥ ગાથાર્થ :- (ટૂંકમાં ઉપરોક્ત વિશેષણવાળી તથા) જગત માટે પ્રદીપ સમાન એવા જિનોની નિરવદ્ય, અનિપુણ એવા લોકોવડે દુર્લેય, નય, ભાંગા, પ્રમાણો અને ગમોથી ગંભીર એવી આજ્ઞાનું ધ્યાન ધરે. ટીકાર્થ : ધ્યાન ધરે' આ ક્રિયાપદ બધા પદો સાથે જોડવું. (અર્થાત્ નિરવઘ એવી 25 આજ્ઞાનું ધ્યાન ધરે, અનિપુણજનથી દુર્રેય એવી આજ્ઞાનું ધ્યાન ધરે... વિગેરે.) ‘નિરવદ્ય એવી આજ્ઞા' અવઘ એટલે પાપ. નીકળી ગયું છે પાપ જેમાંથી તે નિરવઘ. અસત્ય વિગેરે .(ભાગ૪ ગા. ૮૮૧ વિ.માં આપેલ) બત્રીશદોષોરૂપ પાપથી રહિત હોવાથી આ આજ્ઞા નિરવઘ છે. અથવા ‘નિરવઘ’ શબ્દ ક્રિયાવિશેષણ તરીકે સમજવો. તેથી કેવી રીતે ધ્યાન ધરે ? – નિરવઘ રીતે અર્થાત્ આલોક-પરલોકની આશંસાથી રહિત થઈને ધ્યાન ધરે. કહ્યું છે – “હું જ્ઞાની છું – — 30 ३९. प्रभुश्चतुर्दशपूर्वी घटात् घटसहस्त्रं कर्त्तुं । ४०. उपपातो लान्तके चतुर्दशपूर्विणां भवति तु जघन्यः । उत्कृष्टः सर्वार्थे सिद्धिगमनं वाऽकर्मणः ॥१॥ ४१. द्रव्यतः श्रुतज्ञानी उपयुक्तः सर्वद्रव्याणि जानाति । ४२. नो इहलोकार्थाय नो परलोक
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy