SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ઉદ્યોત' શબ્દનો અર્થ (નિ.-૧૦૫૯) * ૨૧ इत्यादि योजनीयम्, अत एवाऽऽह - तेनैष उच्यते लोको येनाऽऽलोक्यत इत्यादि भावनीयं, થાર્થ: ।।૬૦૬૮॥ व्याख्यातो लोकः, इदानीमुद्योतः उच्यते, तत्राह दुविहो खलु उज्जोओ नायव्वो दव्वभावसंजुत्तो । अग्गी दव्वुज्जोओ चंदो सूरो मणी विज्जू ॥ १०५९॥ व्याख्या–'द्विविध:' द्विप्रकारः खलूद्योतः खलुशब्दो मूलभेदापेक्षया न तु व्यक्त्यपेक्षयेति વિશેષાર્થ:, દ્યોત્યતે—પ્રાયતેનેનેત્યુદ્યોત:, ‘જ્ઞાતવ્ય:' વિશેષો, દ્રવ્યભાવસંયુત્ત્તવૃતિद्रव्योद्योतो भावोद्योतश्चेत्यर्थः, तत्राग्निर्द्रव्योद्योतः घटाद्युद्योतनेऽपि तद्गतायाः सम्यक्प्रतिपत्तेर"भावात्सकलवस्तुधर्मानुद्योतनाच्च, न हि धर्मास्तिकायादयः सदसन्नित्यानित्याद्यनन्तधर्मात्मकस्य च वस्तुनः सर्व एव धर्मा अग्निना उद्योत्यन्त इत्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति, ततश्च स्थितमिदम् - अग्निर्द्रव्योद्योतः तथा चन्द्रः सूर्यो मणिर्विद्युदिति, तत्र मणि: १५ * 5 10 શબ્દો બધા એક અર્થવાળા જાણવા. પૂર્વે ગા.૧૦૫૭ માં કહ્યું કે ‘લોક આઠ પ્રકારનો છે.’ તેમાં જે લોક શબ્દ છે. તેની સાથે આજોબ્સતે વિ. પદો જોડવા. આથી અર્થ થયો કે જે કારણથી આ આઠે પ્રકારનો લોક ‘દેખાય' વિગેરે વ્યુત્પત્તિ અર્થવાળો છે તે કારણથી એ ‘લોક’ શબ્દથી વાચ્ચ બને છે. (ટૂંકમાં - જે કારણથી લોક શબ્દનો દેખાય છે' વિગેરે અર્થ થાય છે અને આલોકાદિ 15 પર્યાયવાચી શબ્દો છે તે કારણથી આઠ પ્રકારનો આ લોક લોક તરીકે કહેવાય છે.) ૧૦૫૮ અવતરણિકા :- લોકની વ્યાખ્યા કરી. હવે ‘ઉદ્યોત' શબ્દની વ્યાખ્યા કહેવાય છે. તેમાં કહે છે ગાથાર્થ :- દ્રવ્ય અને ભાવથી સંયુક્ત એમ બે પ્રકારે ઉદ્યોત જાણવો. તેમાં અગ્નિ, ચંદ્ર, સૂર્ય, મણિ, વીજળી એ દ્રવ્ય ઉદ્યોત છે. ટીકાર્થ :- મૂલભેદની અપેક્ષાએ ઉદ્યોત બે પ્રકારે છે, નહિ કે વ્યક્તિ અપેક્ષાએ (અર્થાત્ મૂલ ભેદના જે પેટા ભેદો પડે તે વ્યક્તિ કહેવાય, તે પેટાભેદોની અપેક્ષાએ બે ભેદ નથી.) આ પ્રમાણેનો વિશેષ અર્થ જણાવનારો ‘જીતુ’ શબ્દ જાણવો. જેનાવડે પ્રકાશ કરાય તે ઉદ્યોત. દ્રવ્ય-ભાવથી સંયુક્ત એવો આ ઉદ્યોત બે પ્રકારે જાણવા યોગ્ય છે અર્થાત્ દ્રવ્યોઘોત અને ભાવોદ્યોત. તેમાં અગ્નિ એ દ્રવ્યોઘોત છે, કારણ કે અગ્નિદ્વારા ઘટનો બોધ થવા છતાં ઘટસંબંધી 25 સમ્યગ્ બોધ થતો નથી અને વસ્તુના સકલધર્મોને પણ કંઈ અગ્નિ જણાવતો નથી. (તે કેવી રીતે જાણ્યું ? તે કહે છે-) ધર્માસ્તિકાયાદિ પદાર્થો અને સદસત્, નિત્યાનિત્યત્વ વિગેરે અનંત ધર્મોથી યુક્ત વસ્તુના બધા જ ધર્મો કંઈ અગ્નિ જણાવતો નથી. આ વિષયમાં બહુ વક્તવ્ય છે, તે ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતું નથી. માટે નક્કી એ થયું કે અગ્નિ એ દ્રવ્યોઘોત છે. એ 20 १५. न ह्यग्निः स्वं जानाति न वा नियमेन सम्यक्प्रतिपत्तिर्द्रष्टृणां सर्वपर्यायाणामप्रकाशात् स्थूलद्रव्य - 30 पर्यायप्रकाशनाद्वा ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy