SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ * આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) भेदात्पञ्चधा, गन्धः सुरभिरित्यादिभेदात् द्विधा, संस्थानं परिमण्डलादिभेदात्पञ्चधैव, स्पर्शः कर्कशादिभेदादष्टधा, स्थानमवगाहनालक्षणं तदाश्रयभेदादनेकधा, गतिः स्पर्शवद्गतिरित्यादिभेदाद् द्विधा, चशब्द उक्तार्थ एव अथवा कृष्णादिवर्णादीनां स्वभेदापेक्षया एकगुणकृष्णाद्य नेकभेदोपसङ्ग्रहार्थ इति, अनेन किल द्रव्यगुणा इत्येतद्व्याख्यातं । परिणामांश्च बहुविधानि5 त्यनेन तु चरमद्वारं, शेषं द्वारद्वयं स्वयमेव भावनीयं, तच्च भावितमेवेत्यक्षरगमनिका । भावार्थस्त्वयम्-परिणामांश्च बहुविधान् जीवाजीवभावगोचरान्, किं ?-पर्यायलोकं विजानीहि રૂતિ યથાર્થ:, અક્ષયોનના પૂર્વવતિ /ર૦ઝા દ્વાર છે साम्प्रतं लोकपर्यायशब्दान्निरूपयन्नाह आलुक्कइ अ पलुक्कइ लुक्कइ संलुक्कई अ एगट्ठा । - लोगो अट्ठविहो खलु तेणेसो वुच्चई लोगो ॥१०५८॥ व्याख्या-आलोक्यत इत्यालोकः, प्रलोक्यत इति प्रलोकः, लोक्यत इति लोकः, संलोक्यत इति च संलोकः, एते एकार्थिकाः शब्दाः, लोकः अष्टविधः खल्वित्यत्र आलोक्यत તિક્તાદિ ભેદથી રસ પણ પાંચ પ્રકારે છે, સુરભિ વિગેરે ભેદથી ગંધ બે પ્રકારે, પરિમંડળાદિ ભેદથી સંસ્થાન પાંચ પ્રકારે, કર્કશાદિભેદથી સ્પર્શ આઠ પ્રકારે, અવગાહનારૂપ સ્થાન એ તેના 15 આશ્રયના ભેદથી અનેક પ્રકારે છે. (જેમ કે, વાડકીમાં પાણી ભર્યું હોય, લોટામાં પાણી ભર્યું હાય, થાળીમાં પાણી હાય, અહીં થાળી, લોટો, વાડકી એ આશ્રય છે, તેમાં પાણીનું રહેવું એ અવગાહના. આ અવગાહના આશ્રયના ભેદથી જુદી જુદી થાય છે.) સ્પર્શવાળી ગતિ (=સ્પૃશદ્ ગતિ) વિગેરે ભેદથી ગતિ બે પ્રકારે છે. ‘’ શબ્દનો અર્થ શરૂઆતમાં જ કહેવાય ગયો છે. અથવા કૃષ્ણ વિગેરે વર્ણોનો સ્વભેદની અપેક્ષાએ એક ગુણ કૃષ્ણ વિગેરે અનેક ભેદોનો સંગ્રહ 20 કરનાર ‘’ શબ્દ જાણવો. આમ, વર્ણ, ગંધ.... પંકિતવડે ‘દ્રવ્યના ગુણો' એવું જે કહ્યું હતું તેનું વ્યાખ્યાન કરાયું (કારણ કે વર્ણ વિગેરે દ્રવ્યના ગુણો છે.) તથા, “બહુવિધ પરિણામો આનાવડે ચરમદ્વાર=પરિણામદ્વાર કહેવાયું. શેષ=ક્ષેત્રપર્યાય અને ભવાનુભાવરૂપ બે દ્વારા સ્વયં વિચારી લેવા. અને તે બંને ધારો (ગા. ૨૦૨ ની ટીકામાં) વિચારાઈ ગયા જ છે. આ પ્રમાણે અક્ષરોની વ્યાખ્યા થઈ. 25 ભાવાર્થ આ પ્રમાણે છે – જીવ અને અજીવોના ભાવવિષયક ઘણા પ્રકારના પરિણામોને પર્યાયલોક તરીકે તું જાણ. (ટીકાર્થનો અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) અક્ષરયોજના પૂર્વની જેમ (અર્થાતુ પર્યાય એ જ લોક તે પર્યાયલોક એ પ્રમાણેનો અર્થ પૂર્વની જેમ) જાણવો. ll૨૦૪ll અવતરણિકા :- હવે લોકના પર્યાયવાચી શબ્દોનું નિરૂપણ કરતા કહે છે ; 30 ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ :- મા-મર્યાદાવડે જે જણાય તે આલોક, પ્રકર્ષવડે જે જણાય તે પ્રલોક, જણાય તે લોકે, અને સમ્ય રીતે જણાય તે સંલોક. (આ રીતે વ્યુત્પત્તિઓ જુદી જુદી છે. પરંતુ, આ
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy