________________
10
પર્યાયલોકનું નિરૂપણ (ભા.-૨૦૩-૪) * ૧૯ व्याख्या-द्रव्यस्य गुणा:-रूपादयः, तथा क्षेत्रस्य पर्यायाः-अगुरुलघवः भरतादिभेदा एव चान्ये, भवस्य च नारकादेरनुभावः-तीव्रतमदुःखादिः, यथोक्तम्-"अच्छिणिमिलीयमेत्तं णत्थि सुहं दुक्खमेव अणुबंधं । णरए जेरइआणं अहोणिसिं पच्चमाणाणं ॥१॥ असुभा उब्वियणिज्जा सद्दरसा रूवगंधफासा य । णरए णेरइआणं दुक्कयकम्मोवलित्ताणं ॥२॥" इत्यादि, एवं शेषानुभावोऽपि वाच्यः, तथा भावस्य जीवाजीवसम्बन्धिनः परिणामस्तेन तेन अज्ञानाद् 5 ज्ञानं नीलाल्लोहितमित्यादिप्रकारेण भवनमित्यर्थः, 'जानीहि' अवबुध्यस्व चतुर्विधमेनमोघतः पर्यायलोकं 'समासेन' संक्षेपेणेति गाथार्थः ॥२०३॥ तत्र यदुक्तं द्रव्यस्य गुणा इत्यादि तदुपदर्शनेन निगमयन्नाह
वन्नरसगंधसंठाणफासट्ठाणगइवन्नभेए अ ।
परिणामे अ बहुविहे पज्जवलोगं विआणाहि ॥२०४॥(भा०) व्याख्या-वर्णरसगन्धसंस्थानस्पर्शस्थानगतिवर्णभेदाश्च, चशब्दाद् रसादिभेदपरिग्रहः, अयमत्र भावार्थ:-वर्णादयः सभेदा गृह्यन्ते, तत्र वर्णः कृष्णादिभेदात् पञ्चधा, रसोऽपि तिक्तादि
ટીકાર્થ - દ્રવ્યના રૂપાદિ ગુણો, ક્ષેત્રના અગુરુ લઘુ વિગેરે પર્યાયો, કેટલાકો ભરતક્ષેત્રાદિ ભેદો જ પર્યાય તંરીકે કહે છે. નારકાદિ ભવોના તીવ્રતમ દુ:ખાદિ અનુભાવો, કહ્યું છે - “નરકમાં રાત-દિવસ પકાવાતા એવા નારકોને આંખના પલકારા જેટલું પણ સુખ નથી, પરંતુ 15 સતત દુઃખ જ છે. /// નરકમાં દુષ્કતવડે ઉત્પન્ન થયેલા કર્મોથી લેપાયેલા નારકોના શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શી અશુભ તથા ઉગ પમાડનારા છે. ||રા વિગેરે.” આ પ્રમાણે બીજા ભવોના પણ જે દુઃખો છે તે પણ અહીં કહેવા યોગ્ય છે. તથા જીવાજીવ સંબંધી ભાવનો પરિણામ એટલે કે તે તે પ્રકારવડે થવું અર્થાત અજ્ઞાનમાંથી જ્ઞાન થવું કે નીલમાંથી લાલ થવું વિગેરે જે પરિણામ. આમ સામાન્યથી ગુણો, પર્યાયો, અનુભાવો અને પરિણામરૂપ ચાર પ્રકારના 20 પર્યાયલોકને તું સંક્ષેપથી જાણ. Il૨૦૩ll. " અવતરણિકા :- અહીં ‘દ્રવ્યના ગુણો વિગેરે જે કહ્યું તે બતાવવાવડે નિગમન કરતા કહે
25
ગાથાર્થ - વર્ણ, રસ, ગંધ, સંસ્થાન, સ્પર્શ, સ્થાન, ગતિ, વર્ણના ભેદો અને બહુવિધ પરિણામોને તું પર્યાયલોક જાણ.
ટીકાર્થ - વર્ણ, રસ, ગંધ, સંસ્થાન, સ્પર્શ, સ્થાન, ગતિ, વર્ણભેદો, અહીં ચ શબ્દથી રસાદિના ભેદોનું પણ ગ્રહણ કરવું. ભાવાર્થ એ છે કે - અહીં વર્ણ વિગેરે પોત-પોતાના ભેદો સહિત ગ્રહણ કરવાના છે. (માટે જ સ્થાન, ગતિ પછી “વર્ણભેદ' શબ્દ લખેલ છે, તેથી વર્ણભેદની જેમ રસભેદ, ગંધભેદ વગેરે લેવા.) તેમાં, કૃષ્ણાદિભેદથી વર્ણ પાંચ પ્રકારનો છે,
१४. अक्षिनिमीलनमानं नास्ति सुखं दुःखमेवानुबद्धम् । नरके नैरयिकाणामहर्निशं पच्यमानानाम् ॥१॥ 30 अशुभा उद्वेजनीयाः शब्दरसा रूपगन्धस्पर्शाश्च । नरके नैरयिकाणां दुष्कृतकर्मोपलिप्तानाम् ॥२॥