SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ * આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) भवतीत्यर्थः, 'ध्यायेत् तदवस्थ' इति सैवावस्था यस्य स तदवस्थः, तामेव विशेषतः प्राह'स्थितः' कायोत्सर्गेणेषन्नतादिना, 'निषण्णः' उपविष्टो वीरासनादिना, 'निर्विण्णः' सन्निविष्टो दण्डायतादिना 'वा' विभाषायामिति गाथार्थः ॥३९॥ . आह-किं पुनरयं देशकालासनानामनियम इति ?, अत्रोच्यते सव्वासु वट्टमाणा मुणओ जं देसकालचेट्ठासु । वरकेवलाइलाभं पत्ता बहुसो समियपावा ॥४०॥ વ્યાપદ્ય-સર્વસુ' રૂત્યશેષાસુ, રેશાન વેષ્ટા, રૂતિ યો:, વેષ્ટા–રેવસ્થા, વિં – વર્તમાના.' અવસ્થિતા, તે ?– પુનઃ' નિરૂપિતશાથ: “' ચર્માિરVII, લિં?– वरः-प्रधानश्चासौ केवलादिलाभश्च २ तं प्राप्ता इति, आदिशब्दान्मनःपर्यायज्ञानादिपरिग्रहः, किं 10 સવ પ્રાત: ? ૧, વત્સવ “વદુ:' મનેશ:, લિવિશિષ્ટ:?— શાન્તપાપ:' તત્ર પતતિ नरकादिष्विति पापं शान्तम्-उपशमं नीतं पापं यैस्ते तथाविधा इति गाथार्थः ॥४०॥ तो देसकालचेट्टानियमो झाणस्स नत्थि समयंमि । जोगाण समाहाणं जह होइ तहा पयइयव्वं ॥४१॥ .. સમય સુધી રહેવા ટેવાયેલું હોય અને એ અવસ્થામાં રહ્યા બાદ ધ્યાનને શરીર તરફથી કોઈ 15 વિઘ્ન આવતું ન હોય તે અવસ્થામાં મુનિ ધ્યાન ધરે.) તે જ.અવસ્થા છે જેની તે તદવસ્થ મુનિ. તે અવસ્થાન જ વિશેષથી કહે છે (અર્થાત્ તે અવસ્થા કેવા પ્રકારની હોય ? તે કહે છે) – કાયાના ત્યાગવડે કંઈક નમેલો ઊભો રહે (અર્થાત્ કાયોત્સર્ગમુદ્રામાં કંઈક નમેલો ઊભો રહીને ધ્યાન ધરે.) અથવા વીરાસન વિગેરે મુદ્રામાં બેઠેલો ધ્યાન ધરે અથવા લાંબો સૂતેલો ધ્યાન ધરે. “વા શબ્દ વિકલ્પ-અર્થમાં જાણવો. ધ્યા.-૩૯થી અવતરણિકા :- શંકા : દેશ, કાલ, આસનોનો અનિયમ શા માટે ? તે કહે છે ? ગાથાર્થ :- કારણ કે, સર્વ દેશ, કાલ અને આસનોમાં વર્તતા શાન્તપાપવાળા મુનિઓ ઉત્કૃષ્ટ અને કેવલાદિના લાભને અનેકવાર પામ્યા છે. (તે કારણથી દેશ, કાલાદિનો અનિયમ છે.) ટીકાર્થ : સર્વ દેશ, સર્વકાલ અને બધા જ પ્રકારની દેહાવસ્થામાં, અહીં ચેષ્ટા એટલે દેહાવસ્થા જાણવી. આ બધામાં શું ? – સર્વ દેશ, કાલ, દેહાવસ્થામાં વર્તતા, કોણ ? – પૂર્વે 25 શબ્દાર્થ જેનો કરી ગયા છે તે મુનિઓ, જે કારણથી શું? – (જે કારણથી સર્વ દેશ, સર્વ કાલ અને સર્વ ચેષ્ટામાં વર્તતા મુનિઓ) ઉત્કૃષ્ટ એવા કેવલાદિના લાભને પામ્યા છે. આદિશબ્દથી મન:પર્યાયજ્ઞાનાદિ લેવા. શું એક જ વાર પામ્યા છે ? – તો ના, કેવલજ્ઞાનને છોડીને અનેકવાર મન:પર્યાયજ્ઞાનાદિનો લાભ પામ્યા છે. આ મુનિઓ કેવા છે ? – શાન્તપાપવાળા છે. તેમાં નરકાદિમાં જે પાડે છે તે પાપ. આવું પાપ શાંત કરાયું છે જેમનાવડે એવા તે મુનિઓ 30 છે. (અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) ધ્યા.-૪૦ના ગાથાર્થ :- (જે કારણથી મુનિઓ સર્વ દેશકાલાદિમાં ઉત્કૃષ્ટલાભને પામ્યા છે) તે કારણથી આગમમાં ધ્યાન માટે દેશ, કાલ, ચેષ્ટાનો કોઈ નિયમ નથી. જે રીતે મનાદિયોગોનું સ્વાસ્થ 20.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy