SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન માટેનું આલંબન (ધ્યા-૪૨) * ૩૨૫ व्याख्या-यस्मादिति पूर्वगाथायामुक्तं तेन सहास्याभिसम्बन्धः, तस्माद्देशकालचेष्टानियमो ધ્યાન રાતિ' ન વિદ્યતે, વવ – સમયે' માા, ‘યો IIન' મન:પ્રકૃતીનાં “સમાધાન' पूर्वोक्तं यथा भवति तथा 'प्रयतितव्यं' (प्र)यत्नः कार्य इत्यत्र नियम एवेति गाथार्थः ॥४१॥ गतमासनद्वारम्, अधुनाऽऽलम्बनद्वारावयवार्थप्रतिपादनायाह आलंबणाइँ वायणपुच्छणपरियट्टणाणुचिंताओ। सामाइयाइयाइं सद्धम्मावस्सयाइं च ॥४२॥ व्याख्या-इह धर्मध्यानारोहणार्थमालम्ब्यन्त इत्यालम्बनानि 'वाचनाप्रश्नपरावर्तनानुचिन्ता' इति तत्र वाचनं वाचना, विनेयाय निर्जरायै सूत्रादिदानमित्यर्थः, शङ्कित्ते सूत्रादौ संशयापनोदाय गुरुप्रच्छनं प्रश्न इति, परावर्तनं तु पूर्वाधीतस्यैव सूत्रादेरविस्मरणनिर्जरानिमित्तमभ्यासकरणमिति, अनुचिन्तनम् अनुचिन्ता मनसैवाविस्मरणादिनिमित्तं सूत्रानुस्मरणमित्यर्थः, वाचना च 10 प्रश्नश्चेत्यादि द्वन्द्वः, एतानि च श्रुतधर्मानुगतानि वर्तन्ते, तथा सामायिकादीनि सद्धर्मावश्यकानि चेति, अमूनि तु चरणधर्मानुगतानि वर्तन्ते, सामायिकमादौ येषां तानि सामायिकादीनि, तत्र પ્રાપ્ત થાય તે રીતે પ્રયત્ન કરવો જોઈએ. ટીકાર્થ : “ર્જ કારણથી” એ પ્રમાણે પૂર્વગાથામાં જે કહ્યું, તેની સાથે આ શ્લોકનો સંબંધ જોડવો. તે કારણથી દેશ, કાલ, ચેષ્ટાનો નિયમ ધ્યાન માટે નથી. ક્યાં નથી ? – આગમમાં 15 નથી.. પરંતુ મન વિગેરે યોગોનું સ્વાથ્ય જે રીતે થાય તે રીતે પ્રયત્ન કરવા યોગ્ય છે. આ બાબતમાં નિયમ જ સમજવો. (અર્થાતુ મનાદિનું સ્વાચ્ય હોવું જરૂરી છે.) ધ્યા.-૪૧il. અવતરણિકા : આસનદ્વાર પૂર્ણ થયું. હવે આલંબનદ્વારના અર્થને વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે કહે છે ? ગાથાર્થ - વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુચિંતન અને સુંદર ચારિત્રધર્મના અવશ્ય 20 કર્તવ્યરૂપ એવા સામાયિક વિગેરે અનુષ્ઠાનો ધ્યાન માટેના આલંબનરૂપે જાણવા. ટીકાર્થ : જે આધારરૂપે કરાય (=જેનો આધાર લેવાય) તે આલંબન. અહીં ધર્મધ્યાન ઉપર ચઢવા માટેના આલંબનો આ પ્રમાણે જાણવા વાચના, પૃચ્છના વિગેરે. તેમાં નિર્જરા માટે શિષ્યોને જે સૂત્ર વિગેરેનું દાન કરવું તે વાચના. સુત્ર વિગેરેમાં જ્યાં શંકા હોય તે શંકાને દૂર કરવા માટે ગુરુને જે પૂછવું તે પ્રશ્ન. પૂર્વે ભણેલ એવા જ સૂત્રાદિનો ભૂલાય નહીં તે માટે 25 અને નિર્જરા માટે જે વારંવાર અભ્યાસ કરવો તે પરાવર્તન. ભૂલાય નહીં વિગેરે માટે મનથી જ સૂત્રનું અનુસ્મરણ તે અનુચિતા જાણવી. વાચના વિગેરેનો દ્વન્દ્રસમાસ કરવો. આ બધા મૃતધર્મમાં સમાવિષ્ટ છે. આ પ્રમાણે (શ્રતધર્મને આશ્રયીને આલંબન કહ્યા. હવે ચારિત્રધર્મને આશ્રયીને આલંબનો કહે છે –) તથા સામાયિક વિગેરે સદ્ધર્માવશ્યકો એ ચારિત્રધર્મમાં સમાવિષ્ટ છે. સામાયિક એ છે આદિમાં જેને 30 તે સામાયિક વિગેરે. તેમાં સામાયિક પ્રસિદ્ધ જ છે, આદિશબ્દથી મુહપત્તિનું પડિલેહણ, ઉપધિનું
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy