SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) "संपरसमयकोसल्लं थिरया जिणसासणे पभावणया । आययणसेव भत्ती दंसणदीवा गुणा पंच ॥१॥" प्रश्रमस्थैर्यादय एव गुणास्तेषां गण:-समूहस्तेनोपेतो युक्तो यः स तथाविधः, अथवा प्रशमादिना स्थैर्यादिना च गुणगणेनोपेतः २, तत्र प्रशमादिगुणगणः-प्रशमसंवेगनिर्वेदानुकम्पा5 स्तिक्याभिव्यक्तिलक्षणः, स्थैर्यादिस्तु दर्शित एव, य इत्थम्भूतः असौ भवति 'असम्मूढमनाः' तत्त्वान्तरेऽभ्रान्तचित्त इत्यर्थः, 'दर्शनशुद्धया' उक्तलक्षणया हेतुभूतया, क्व ?-ध्यान इति માથાર્થઃ રૂા. उक्ता दर्शनभावना, साम्प्रतं चारित्रभावनास्वरूपगुणदर्शनायेदमाह-. . नवकम्माणायाणं पोराणविणिज्जरं सुभायाणं । 10 વારિત્તાવUTIણ જ્ઞાનમાં ય સમે રૂરૂા . ' व्याख्या-'नवकर्मणामनादान मिति नवानि-उपचीयमानानि प्रत्यग्राणि भण्यन्ते, क्रियन्त इति कर्माणि-ज्ञानावरणीयादीनि तेषामनादानं-अग्रहणं चारित्रभावनया ‘समेति' गच्छतीति નિષ્પકંપતા. આદિશબ્દથી પ્રભાવના વિગેરે જાણવા. કહ્યું છે – “સ્વ-પર સિદ્ધાન્તમાં કૌશલ્ય, જિનશાસનમાં સ્થિરતા, પ્રભાવના, આયતનોની (=રક્ષક સ્થાનોની) સેવા અને (દવ-ગુરુ વિગેરેની) 15 ભક્તિ આ સમ્યગ્રદર્શનને દીપાવનારા પાંચ ગુણો છે.” પ્રશ્રમ, ધૈર્ય વિગેરે જ ગુણો. તે પ્રશ્રમથૈયાદિગુણો તેઓનો સમૂહ, તેનાથી યુક્ત જે હોય તે પ્રશ્રમથૈયાદિગુણગણોપેત કહેવાય છે. અથવા (અહીં પ્રશ્રમશબ્દને બદલે પ્રશમશબ્દ લઈને બીજો વિકલ્પ જણાવે છે.) પ્રશમાદિ અને ઐયાદિ ગુણોના સમૂહવડે યુક્ત તે પ્રશમāર્યાદિગુણગણોપેત. તેમાં પ્રશમાદિગુણસમૂહ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યના પ્રગટીકરણ સ્વરૂપ જાણવો. ધૈર્યાદિગુણસમૂહ 20 પૂર્વે બતાવી દીધો જ છે. (અર્થાતુ પ્રભાવના, આયતનસેવા વિગેરે.) જે જીવ આવા બે વિશેષણોથી (=શંકાદિદોષરહિત અને પ્રશમદિગુણોથી) યુક્ત છે, તે જીવ (દર્શનની શુદ્ધિને પ્રાપ્ત કરે છે. અને તે) દર્શનશુદ્ધિથી ધ્યાનમાં અસંમૂઢમનવાળો એટલે કે તત્ત્વાન્તરમાં અભ્રાન્તચિત્તવાળો એટલે કે જેનું ચિત્ત બીજા તત્ત્વમાં ભટકતું નથી તેવો થાય છે, (અર્થાત્ ધ્યાનમાં સ્થિરચિત્તવાળો બને છે.) Iધ્યા.-૩રો 25 અવતરણિકા દર્શનભાવના કહી. હવે ચારિત્રભાવનાનું સ્વરૂપ અને તેના ગુણો જણાવવા માટે આ કહે છે ? ગાથાર્થ - ચારિત્રભાવનાથી જીવ કોઈપણ જાતના ક્લેશ વિના નવા કર્મોને બાંધતો નથી, જૂના કર્મોની નિર્જરા કરે છે તથા પુણ્યના ઉપાર્જનને અને ધ્યાનને પામે છે. ટીકાર્થ : જે કર્મો બંધાતા હોય તે કર્મો નવા કહેવાય છે. જે કરાય તે કર્મ, અર્થાત્ 30 જ્ઞાનાવરણાદિ. તેથી નવા એવા જ્ઞાનાવરણાદિકર્મોના અગ્રહણને ચારિત્રભાવનાવડે જીવ પામે છે २७. स्वपरसमयकौशलं स्थिरता जिनशासने प्रभावना । आयतनसेवा भक्तिः दर्शनदीपका गुणाः पञ्च ॥१॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy