SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનભાવનાનું સ્વરૂપ (ધ્યા–૨૨) * ૩૧૫ गम्यते, सं तथाविधः, ततश्च पश्चाद् 'ध्यायति' चिन्तयति, किंविशिष्टः सन् ?-सुष्ठ-अतिशयेन निश्चला-निष्प्रकम्पा सम्यग्ज्ञानतोऽन्यथाप्रवृत्तिकम्परहितेति भावः मतिः-बुद्धिर्यस्य स तथाविध इति गाथार्थः ॥३१॥ उक्ता ज्ञानभावना, साम्प्रतं दर्शनभावनास्वरूपगुणदर्शनार्थमिदमाह संकाइदोसरहिओ पसमथेज्जाइगुणगणोवेओ । होइ असंमूढमणो दंसणसुद्धीऍ झाणंमि ॥३२॥ व्याख्या-'शङ्कादिदोषरहितः' शङ्कन-शङ्का, आदिशब्दात् काङ्क्षादिपरिग्रहः, उक्तं च'शङ्काकाङ्क्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः' (तत्त्वा० अ०७ सू० १८) इति, एतेषां च स्वरूपं प्रत्याख्यानाध्ययने न्यक्षेण वक्ष्यामः, तत्र शङ्कादय एव सम्यक्त्वाख्यપ્રથમ[[તિવારત્વાન્ તોષા: શરિતોષાર્તઃ રહિત –ત્ય, કવોદિતત્વાવ, વિંજ – 10 'प्रश्रमस्थैर्यादिगुणगणोपेतः' तत्र प्रकर्षेण श्रमः प्रश्रम:-खेदः, स च स्वपरसमयतत्त्वाधिगमरूपः, स्थैर्यं तु जिनशासने निष्प्रकम्पता, आदिशब्दात्प्रभावनादिपरिग्रहः, उक्तं चગુણવડે=જ્ઞાનના પ્રભાવે જાણેલો છે વિશ્વનો સાર જેનાવડે તે જ્ઞાનગુણમુણિતસાર. અને આ રીતે પરમાર્થને જાણ્યા પછી તે જીવ ધ્યાન ધરે છે. કેવા પ્રકારનો થયેલો તે ? – અત્યંત નિશ્ચલ અર્થાત્ સમ્યજ્ઞાન પ્રાપ્ત થવાથી રાગાદિયુક્ત પ્રવૃત્તિદ્વારા સન્મતિથી થતા કંપનથી રહિત એવી 15 બુદ્ધિ છે જેની તે સુનિશ્ચલમતિ. (અર્થાતુ અત્યાર સુધી રાગાદિથી યુક્ત પ્રવૃત્તિ થવાથી સન્મતિમાંથી કંપન થતું હતું, પરંતુ હવે સમ્યજ્ઞાન પ્રાપ્ત થતાં તેવા કંપનથી રહિત સુનિશ્ચલ બુદ્ધિ થાય છે. આવી બુદ્ધિવાળો તે ધ્યાન ધરે. અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) Iધ્યા-૩૧ અવતરણિકા : જ્ઞાનભાવના કહી. હવે દર્શનભાવનાનું સ્વરૂપ અને તેના ગુણોનું દર્શન કરાવવા કહે છે ; - 20 ગાથાર્થ - શંકા વિગેરે દોષોથી રહિત, પ્રશમર્ચીર્ય વિગેરે ગુણોના સમૂહથી યુક્ત જીવ દર્શનશુદ્ધિથી ધ્યાનને વિશે અસંમોહમનવાળો થાય છે. ટીકાર્થ : “શંકાદિદોષરહિત’ – અહીં આદિશબ્દથી કાંક્ષા વિગેરે લેવા. કહ્યું છે – “શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિની (=અન્ય દર્શનવાળાઓની) પ્રશંસા(સ્તુતિ) અને સંસ્તવ (=એઓની સાથે એક સ્થાને રહેવાદ્વારા પરસ્પર વાતચીત વિગેરેથી થતો પરિચય.) આ પાંચ 25 સમ્યગુષ્ટિ જીવના અતિચારો છે.” શંકાદિનું સ્વરૂપ આગળ પ્રત્યાખ્યાન-અધ્યયનમાં અમે વિસ્તારથી જણાવીશું. શંકા વિગેરે જ સમ્યત્વનામના પ્રથમગુણના અતિચાર હોવાથી દોષરૂપ છે. અહીં શંકા વિગેરે જ દોષ તે શંકાદિદોષ (એ પ્રમાણે સમાસ જાણવો.) તે શંકાદિદોષોથી રહિત એટલે કે શંકાદિ કહેવાયેલા દોષોથી રહિત હોવાથી જ તે દોષોથી ત્યજાયેલો. 30 વળી શું? ‘પ્રશ્રમથૈયદિગુણોના સમૂહથી યુક્ત', તેમાં પ્રકર્ષથી જે શ્રમઃખદ તે પ્રશ્રમ. અને અહીં આ પ્રશ્રમ સ્વ-પર સિદ્ધાન્તોના તત્ત્વના બોધરૂપ જાણવો. ધૈર્ય એટલે જિનશાસનમાં
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy