SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 15 20 ૩૧૪ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) काभिः पूर्वकृताभ्यासः ? - ' भावनाभिः करणभूताभिः भावनासु वा - भावनाविषये पश्चाद् ‘ધ્યાનસ્ય’અધિકૃતસ્ય ‘યો યતામ્' અનુરૂપતામ્ ‘પેતિ' યાતીત્વર્થ:, ‘તાશ્ચ’ભાવના ज्ञानदर्शनचारित्रवैराग्यनियता वर्तन्ते, नियताः - परिच्छिन्नाः पाठान्तरं वा जनिता इति गाथार्थः 30 ||૨|| * — • साम्प्रतं ज्ञानभावनास्वरूपगुणदर्शनायेदमाह नाणे निच्चभासो कुणइ मणोधारणं विसुद्धिं च । नाणगुणमुणियसारो तो झाइ सुनिच्चलमईओ ॥ ३१ ॥ વ્યાવ્યા ‘જ્ઞાને' શ્રુતજ્ઞાને, નિત્યં—મા અભ્યાસ:-આસેવનાનક્ષળ: ‘રોતિ' નિર્વયિતિ, किं ?–मनसः–अन्तःकरणस्य चेतस इत्यर्थः, धारणम् - अशुभव्यापारनिरोधेनावस्थान भावना, तथा 'विशुद्धि च' तत्र विशोधनं विशुद्धिः, सूत्रार्थयोरिति गम्यते, तां चशब्दाद्भवनिर्वेदं च, एवं 'ज्ञानगुणमुणितसार' इति ज्ञानेन गुणानां - जीवाजीवाश्रितानां 'गुणपर्यायवत् द्रव्य मिति ( तत्त्वा० अ० ५ सू० ३७ ) वचनात् पर्यायाणां च तदविनाभाविनां मुणित: - ज्ञातः सार:परमार्थो येन स तथोच्यते, ज्ञानगुणेन वा - ज्ञानमाहात्म्येनेति भावः ज्ञातः सारो येन, विश्वस्येति પૂર્વકૃતાભ્યાસ કહેવાય છે. કોનાવડે પૂર્વકૃતાભ્યાસ છે ? (અર્થાત્ કોનો અભ્યાસ કરેલ છે ?) કરણભૂત એવી ભાવનાઓવડે અથવા ભાવનાઓ વિશે (આશય એ છે કે ધ્યાન પહેલાં જે જીવે જ્ઞાનાદિભાવનાઓ કે જે હવે પછીની ગાથાઓમાં જણાવશે તે ભાવનાઓનું વારંવાર સેવન કર્યું છે. તે જીવ ભાવનાઓના અભ્યાસ) પછી અધિકૃત=જેનું આ પ્રકરણ ચાલી રહ્યું છે તે ધ્યાનની યોગ્યતાને પામે છે અને તે ભાવનાઓ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્યને નિયત છે. નિયત છે એટલે સંબંધવાળી છે. (અર્થાત્ તે ભાવનાઓનો જ્ઞાનાદિ સાથે સંબંધ છે. એટલે કે જ્ઞાનાદિવિષયક આ ભાવનાઓ છે.) અથવા પાઠાન્તર જાણવો કે તે ભાવનાઓ જ્ઞાનાદિમાંથી ઉત્પન્ન થનારી છે. (કેવી રીતે ? તે આગળની ગાથામાં જણાવે છે.) ધ્યા.-૩૦ા અવતરણિકા : હવે જ્ઞાનભાવનાનું સ્વરૂપ અને તેના ગુણને દેખાડવા માટે કહે છે → ગાથાર્થ :- જ્ઞાનમાં નિત્ય અભ્યાસવાળો જીવ મનનું ધારણ અને વિશુદ્ધિને કરે છે. આ રીતે જ્ઞાનગુણદ્વારા જણાયો છે સાર જેનાવડે એવો તે ત્યાર પછી સુનિશ્ચલમતિવાળો થયેલો છતો 25 ધ્યાન ધરે છે. ટીકાર્થ : શ્રુતજ્ઞાનમાં સદા અભ્યાસવાળો જીવ (અર્થાત્ શ્રુતજ્ઞાનને વારંવાર ભણતો જીવ) કરે છે. શું કરે છે ? – મનનું=ચિત્તનું અશુભવ્યાપારોના નિરોધદ્વા૨ા અવસ્થાન કરે છે. (અર્થાત્ અશુભધ્યાનને રોકવાદ્વારા ચિત્તને શુભભાવોમાં સ્થિર કરે છે.) તથા સૂત્ર-અર્થની વિશુદ્ધિને કરે છે. ‘વ' શબ્દથી ભવના નિર્વેદને કરે છે. આ પ્રમાણે જ્ઞાનવડે (=જ્ઞાનનો વારંવાર અભ્યાસ કરવાદ્વારા) જીવ અને અજીવમાં રહેલા ગુણોનો અને “દ્રવ્ય એ ગુણ અને પર્યાયવાળું હોય છે” એવા વચનથી ગુણોને અવિનાભાવી એવા પર્યાયોનો પરમાર્થ જાણેલો છે જેનાવડે તે જ્ઞાનગુણમુણિતસાર કહેવાય છે: અથવા જ્ઞાન
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy