SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ 10 વૈરાગ્યભાવનાનું સ્વરૂપ (ધ્યા–૩૪) * ૩૧૭ योगः, तथा 'पुराणविनिर्जरां' चिरन्तनक्षपणामित्यर्थः, तथा 'शुभादान मिति शुभं-पुण्यं सातसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्रात्मकं तस्याऽऽदानं-ग्रहणं किं ?-'चारित्रभावनया' हेतुभूतया, ध्यानं च चशब्दान्नवकर्मानादानादि च 'अयत्नेन' अक्लेशेन ‘समेति' गच्छति प्राप्नोतीत्यर्थः । तत्र चारित्रभावनयेति कोऽर्थः ?-'चर गतिभक्षणयोः' इत्यस्य 'अतिलूઘૂસૂરવાસવર રૂત્ર' (પ૦ રૂ-૨-૨૮૪) રૂત્રપ્રત્યયાતી ત્રિમિતિ મવતિ, રરન્ય- 5 निन्दितमनेनेति चरित्रं-क्षयोपशमरूपं तस्य भावश्चारित्रम्, एतदुक्तं भवति-इहान्यजन्मोपात्ताष्टविधकर्मसञ्चयापचयाय चरणभावश्चारित्रमिति, सर्वसावद्ययोगविनिवृत्तिरूपा क्रिया इत्यर्थः, तस्य भावना-अभ्यासश्चारित्रभावनेति गाथार्थः ॥३३॥ उक्ता चारित्रभावना, साम्प्रतं वैराग्यभावनास्वरूपगुणदर्शनार्थमाह सुविदियजगस्सभावो निस्संगो निब्भओ निरासो य । वेरग्गभावियमणो झाणंमि सुनिच्चलो होइ ॥३४॥ व्याख्या-सुष्ठ-अतीव विदितः-ज्ञातो जगतः-चराचरस्य, यथोक्तं-'जगन्ति जङ्गमान्याहुर्जगद् ज्ञेयं चराचरम्' स्वो भावः स्वभावःએ પ્રમાણે અન્વય જોડવો. (અર્થાત્ ચારિત્રભાવનાવડે જીવ નવા કર્મો બાંધતો નથી.) તથા જૂના કર્મોની નિર્જરા કરે છે. તથા શાતાવેદનીય, સમ્યક્ત, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ- 15 આયુષ્ય અને નામ-ગોત્રાત્મક શુભકર્મોનું ગ્રહણ. તે ગ્રહણ શું – ? ચારિત્રભાવનાવડે તે શુભકર્મોનું ગ્રહણ અને ધ્યાન, તથા ‘વ’ શબ્દથી નવા કર્મોનું અનાદાન વિગેરે (ફલ) કોઈપણ જાતના ક્લેશ દુ:ખ વિના પામે છે. (ભાવાર્થ ગાથાર્થ પ્રમાણે જાણવો.) ' અહીં “ચારિત્રની ભાવનાવડે” એટલે શું? તે કહે છે – “વત્ ધાતુ ગમન અને ભક્ષણ અર્થમાં વપરાય છે. આ ‘વ’ ધાતુને ‘ત, તૂ, ધૂ, સૂ, ઉન, કદ અને વદ્ ધાતુઓને ત્ર પ્રત્યય 20 લાગે છે' એ નિયમથી રૂત્ર પ્રત્યય લાગે. અને રૂત્ર પ્રત્યયાન્ત એવા વત્ ધાતુથી ચારિત્ર શબ્દ બને છે. જેનાવડે અનિંદિત એવા આચારોનું આચરણ કરાય છે તે ચરિત્ર અર્થાતું ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ. તેનો જે ભાવ=તેનાથી જે પ્રાપ્ત થાય તે ચારિત્ર. - આશય એ છે કે – આ અને અન્ય જન્મોમાં ભેગા કરેલા અષ્ટ કર્મોના ઢગલાને દૂર કરવા માટેના આચરણનો ભાવ એ ચારિત્ર છે, અર્થાત્ સર્વસાવઘયોગથી વિનિવૃત્તિરૂપ ક્રિયા. 25 તેની ભાવના અભ્યાસ, તે ચારિત્રભાવના ધ્યા–૩૩ll. અવતરણિકા: ચારિત્રભાવના કહી. હવે વૈરાગ્યભાવનાનું સ્વરૂપ અને તેના ગુણો દેખાડવા માટે આ કહે છે કે ગાથાર્થ :- સારી રીતે જગતના સ્વભાવને જાણનારો, સંગ, ભય, આશંસા વિનાનો અને વૈરાગ્યથી ભાવિતમનવાળો જીવ ધ્યાનમાં સુનિશ્ચલ થાય છે. ટીકાર્થ : સારી રીતે જાણેલો છે ચરાચર એવા જગતનો સ્વભાવ જેનાવડે, અહીં જગત એ ચરાચરરૂપ છે. કારણ કે કહ્યું છે – “જેમાં પદાર્થો પ્રતિસમયે નવા નવા પર્યાયોને પામતા 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy