SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ' પnt 10 ૩૧૨ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) परवसणं अहिनंदइ निरवेक्खो निद्दओ निरणुतावो। हरिसिज्जइ कयपावो रोद्दज्झाणोवगयचित्तो ॥२७॥ व्याख्या-इहाऽऽत्मव्यतिरिक्तो योऽन्यः स परस्तस्य व्यसनम्-आपत् परव्यसनं तद् 'अभिनन्दति' अतिक्लिचित्तत्वादह मन्यत इत्यर्थः. शोभनमिदं यदेतदित्थं संवत्तमिति, तथा थ' रटान्यभ्रविकापायभयरहितः. तथा निर्गतदयो निईयः, परानुकम्पाशून्य इत्यर्थः, तथा निर्गतानुतापो निरनुतापः, पश्चात्तापरहित इति भावः, तथा किं च-हृष्यते' तुष्यति 'कृतपापः' निर्वर्तितपापः सिंहमारकवत्, क इत्यत आह-रौद्रध्यानोपगतचित्त इति, अमूनि च लिङ्गानि વર્તત કૃતિ ગાથાર્થ: પારકા उक्तं रौद्रध्यानं, साम्प्रतं धर्मध्यानावसरः, तत्र तदभिधित्सयैवादाविदं द्वारगाथाद्वयमाह झाणस्स भावणाओ देसं कालं तहाऽऽसणविसेसं । आलंबणं कम झाइयव्वयं जे य झायारो ॥२८॥ तत्तोऽणुप्पेहाओ लेस्सा लिंगं फलं च नाऊणं । धम्मं झाइज्ज मुणी तग्गयजोगो तओ सुक्कं ॥२९॥ ગાથાર્થ :- બીજાના દુઃખમાં આનંદ પામે, ઈહલોક-પરલોકના દુઃખોથી નિરપેક્ષ હોય, 15 નિર્દય હોય, પશ્ચાતાપ વિનાનો હોય, રૌદ્રધ્યાનને પામેલા ચિત્તાવાળો જીવ પાપ કર્યા પછી હર્ષ પામે. ટીકાર્થ : અહીં પર એટલે પોતાના સિવાયનો જે બીજો હોય છે. તેને જે આપત્તિ તે પરવ્યસન. તે પરવ્યસનને (રૌદ્રધ્યાની જીવ) અતિસંક્લિષ્ટચિત્તવાળો હોવાથી બહુમાને (અર્થાત્ બીજાને દુઃખ આવેલું જોઈને આનંદ પામે અને કહે કે) આ બહુ સારું થયું કે આ આ પ્રમાણે 20 થયું (અર્થાતુ આ જીવને આવા પ્રકારની મુશ્કેલી આવી તે બહુ સારું થયું.) તથા આ લોક અને પરલોકમાં થનારા નુકસાનોના ભય વિનાનો આ જીવ હોય, તથા નિર્દય હોય એટલે કે બીજાને વિશે દયાભાવનાથી શૂન્ય હોય, તથા નીકળી ગયેલ અનુતાપવાળો એટલે કે પશ્ચાતાપ વિનાનો હોય, તથા સિંહને મારનારની જેમ (અર્થાત્ જેમ કોઈ વ્યક્તિ સિંહને માર્યા બાદ પ્રશંસા કરે, આનંદ પામે તેની જેમ જે) પાપ કર્યા પછી આનંદ પામનારો 25 હોય, કોણ આવો હોય ? તે કહે છે – રૌદ્રધ્યાનને પામેલું છે ચિત્ત જેનું તે જીવ (ઉપરોક્ત લિંગોવાળો) હોય છે. આ પ્રમાણે રૌદ્રધ્યાનને પામેલ ચિત્તવાળા જીવના લિંગો હોય છે. Tધ્યા.-૨૭l. અવતરણિકા : રૌદ્રધ્યાન કહ્યું. હવે ધર્મધ્યાનનો અવસર છે. તેમાં તે ધર્મધ્યાનને કહેવાની ઇચ્છાથી જ શરૂઆતમાં આ બે દ્વારગાથાઓને કહે છે 9 30 ગાથાર્થ - ધ્યાનની ભાવનાઓને, દેશને, કાલને, તથા આસનવિશેષને, આલંબનને, ક્રમને, ધ્યેયને અને ધ્યાનીઓને, ત્યાર પછી અનુપ્રેક્ષાઓને, વેશ્યાને, લિંગને અને ફલને જાણીને ધર્મધ્યાન
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy