SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ આર્તધ્યાનવાળાની વેશ્યા (ધ્યા.-૧૪) * 301 व्याख्या-रागो द्वेषो मोहश्च येन कारणेन 'संसारहेतवः' संसारकारणानि 'भणिता' उक्ताः परममुनिभिरिति गम्यते 'आर्ते च' आर्तध्याने च ते 'त्रयोऽपि' रागादयः संभवन्ति, यत एवं ततस्तत् 'संसारतरुबीजं' भववृक्षकारणमित्यर्थः / आह-यद्येवमोघत एव संसारतरुबीजं ततश्च तिर्यग्गतिमूलमिति किमर्थमभिधीयते ?, उच्यते, तिर्यग्गतिगमननिबन्धनत्वेनैव संसारतरुबीजमिति, अन्ये तु व्याचक्षते-तिर्यग्गतावेव प्रभूतसत्त्वसम्भवात् स्थितिबहुत्वाच्च संसारोपचार इति 5 થાઈ: અરૂા. इदानीमार्त्तध्यायिनो लेश्याः प्रतिपाद्यन्ते कावोयनीलकालालेस्साओ णाइसंकिलिट्ठाओ / अट्टज्झाणोवगयस्स कम्मपरिणामजणिआओ // 14 // व्याख्या-कापोतनीलकृष्णलेश्याः, किम्भूताः ? 'नातिसंक्लिष्टा' रौद्रध्यानलेश्यापेक्षया 10 नातीवाशुभानुभावां भवन्तीति क्रिया, कस्येत्यत आह-आर्तध्यानोपगतस्य, जन्तोरिति गम्यते, किंनिबन्धना एता इत्यत आह-कर्मपरिणामजनिताः, तत्र “કૃષ્ણાદ્રિવ્યવિવ્યાત, પરિમો ય માત્મઃ | स्फटिकस्येव तत्रायं, लेश्याशब्दः प्रयुज्यते // 1 // " ટીકાર્થ : જે કારણથી પરમમુનિઓવડે રાગ, દ્વેષ અને મોહ આ ત્રણે સંસારના કારણે 15 'તરીકે કહેવાયેલા છે અને આર્તધ્યાનમાં આ રાગાદિ ત્રણે સંભવે છે. જે કારણથી આર્તધ્યાનમાં આ ત્રણે છે, તે કારણથી તે આર્તધ્યાન સંસારરૂપી વૃક્ષનું બીજ એટલે કે કારણ છે. જ શંકા : જો આ પ્રમાણે આર્તધ્યાન એ સામાન્યથી જ સંસારવૃક્ષનું કારણ છે. તો તે તિર્યંચગતિનું મૂલ છે એવું શા માટે કહો છો ? સમાધાન : આર્તધ્યાન એ તિર્યંચગતિમાં લઈ જવા દ્વારા જ સંસારવૃક્ષનું કારણ છે. 20 કેટલાક આચાર્યો કહે છે કે - તિર્યંચગતિમાં જ ઘણા જીવોનો સંભવ હોવાથી અને તિર્યંચગતિમાં જે સ્થિતિ કાયસ્થિતિ મોટી હોવાથી તિર્યંચગતિમાં સંસારનો ઉપચાર કરવામાં આવ્યો છે. Iધ્યા.-૧૩ - અવતરણિકા : હવે આર્તધ્યાનીઓની વેશ્યા પ્રતિપાદન કરાય છે ? ગાથાર્થ :- આર્તધ્યાનને પામેલા જીવને કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી અતિસંક્લેશ વિનાની 25 કાપોત, નીલ અને કૃષ્ણ આ ત્રણ લેશ્યાઓ હોય છે. ટીકાર્થ : કાપોત, નીલ અને કૃષ્ણલેશ્યા. કેવા પ્રકારની આ વેશ્યાઓ છે ? રૌદ્રધ્યાનની અપેક્ષાએ અત્યંત અશુભરસવાળી આ વેશ્યાઓ હોતી નથી. કોને આવી વેશ્યાઓ હોય ? તે કહે છે - આર્તધ્યાનને પામેલા એવા જીવને આવી વેશ્યાઓ હોય છે. કયા કારણથી આ લેશ્યાઓ ઉત્પન્ન થયેલી હોય છે ? તે કહે છે - કર્મના ઉદયથી આ વેશ્યાઓ ઉત્પન્ન થયેલી 30 હોય છે. કહ્યું છે - “જેમ સ્ફટિક સ્વયં નિર્મળ-પારદર્શક છે, પણ જેવા રંગના દ્રવ્યનો સંબંધ થાય તેવા રંગનો બને છે, તેમ કૃષ્ણાદિદ્રવ્યોના સહાયથી આત્મામાં જે પરિણામ ઉત્પન્ન
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy