SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ 302 * આવશ્યક નિર્યુક્તિ * હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) एताः कर्मोदयायत्ता इति गाथार्थः // 14 // आह–कथं पुनरोघत एवाऽऽर्तध्यायी ज्ञायत इति ?, उच्यते, लिङ्गेभ्यः, तान्येवोपदर्शयन्नाह तस्सऽक्कंदणसोयणपरिदेवणताडणाई लिंगाइं / इठ्ठाणिढवियोगावियोगवियणानिमित्ताई // 15 // व्याख्या-'तस्य' आर्तध्यायिनः आक्रन्दनादीनि लिङ्गानि, तत्राऽऽक्रन्दनं–महता शब्देन विरवणं, शोचनं त्वश्रुपरिपूर्णनयनस्य दैन्यं, परिदेवनं-पुनः पुनः क्लिष्टभाषणं, ताडनम्उरःशिरःकुट्टनकेशलुञ्चनादि, एतानि 'लिङ्गानि' चिह्नानि, अमूनि च इष्टानिष्टवियोगावियोगवेदनानिमित्तानि, तत्र इष्टवियोगनिमित्तानि तथाऽनिष्टावियोगनिमित्तानि तथा वेदनानिमित्तानि चेति गाथार्थः // 15 // किं चान्यत् निंदइ य नियकयाइं पसंसइ सविम्हओ विभूईओ। पत्थेइ तासु रज्जइ तयज्जणपरायणो होइ // 16 // व्याख्या निन्दति च' कुत्सति च 'निजकृतानि' आत्मकृतानि अल्पफलविफलानि कर्मशिल्पकलावाणिज्यादीन्येतद्गम्यते, तथा 'प्रशंसति' स्तौति बहुमन्यते 'सविस्मयः' साश्चर्यः થાય છે. તે પરિણામમાં વેશ્યાશબ્દનો પ્રયોગ થાય છે. 1." આ વેશ્યાઓ કર્મના ઉદયને 15 આધીન હોય છે. ||ધ્યા–૧૪ | અવતરણિકા : શંકા: ‘આ આર્તધ્યાનવાળો છે એવું સામાન્યથી કેવી રીતે જણાય ? સમાધાન : ચિહ્નો ઉપરથી સામેવાળો આર્તધ્યાયી છે એવું જણાય છે, તે લિગોને જ જણાવતા કહે છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય : આક્રન્દન વિગેરે આર્તધ્યાનીના લિંગો છે. તેમાં આક્રન્દન એટલે મોટા અવાજે રડવું. શોચન એટલે આંસુઓથી ભરપૂર એવા આંખોવાળાની દીનતા. પરિદેવન એટલે વારંવાર ગમે તેમ બોલવું. તાડન એટલે છાતી-માથા કૂટવા, વાળ ખેંચવા વિગેરે. આ બધા આર્તધ્યાનને જાણવા માટેના ચિહ્નો છે. તથા ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો અવિયોગ અને વેદના એ તે ચિહ્નોના કારણો છે. તેમાં ઈષ્ટનો વિયોગ એ છે નિમિત્ત=કારણ જેનું તે ઈષ્ટવિયોગનિમિત્તક 25 ચિહ્ન. એ જ પ્રમાણે અનિષ્ટ-અવિયોગનિમિત્તક અને વેદનાનિમિત્તક ચિતો જાણવા. (ટૂંકમાં આક્રન્દનાદિ આર્તધ્યાનનાં ચિહ્નો છે અને ઈષ્ટવિયોગાદિ ચિહ્નના કારણો છે.) |ધ્યા.-૧પ વળી - ગાથાર્થ - સ્વકૃતોની નિંદા કરે. આશ્ચર્ય પામેલો તે બીજાની વિભૂતિઓની પ્રશંસા કરે. પરવિભૂતિઓની પ્રાર્થના કરે. પ્રાપ્ત વિભૂતિઓમાં રાગ કરે, તે વિભૂતિઓને મેળવવામાં ઉદ્યમી 30 હોય. ટીકાર્થ : પોતાનાવડે કરાયેલા અલ્પફલવાળા કે નિષ્ફલ એવા કર્મ, શિલ્પકળા, વેપારાદિની નિંદા કરે (અર્થાત્ પોતે જે વેપાર વિગેરે કરતો હોય તેનું અલ્પફલ મળતું હોવાથી કે તે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy