SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ મારો મોક્ષ થાઓ’ એ પણ નિયાણું છે (ધ્યા.-૧૨) 299 शब्दोऽभाववचनः स्तोकवचनो वा, अल्पं सावद्यं यस्मिन्नसावल्पसावधस्तं, धर्म्यमनिदानमेवेति योगः, कुतः ?-निर्दोषत्वात्, निर्दोषत्वं च वचनप्रामाण्याद्, उक्तं च गीयत्थो जयणाए कडजोगी कारणंमि निदोसोत्तीत्याद्यागमस्योत्सर्गापवादरूपत्वाद्, अन्यथा परलोकस्य साधयितुमशक्यत्वात्, साधु चैतदिति, तथा 'तपःसंयमप्रतिकारं च सेवमानस्येति तप:संयमावेव प्रतिकारस्तपःसंयमप्रतिकारः, सांसारिकदुःखानामिति गम्यते, तं च सेवमानस्य, चशब्दात्पूर्वोक्त- 5 प्रतिकारं च, किं ? 'धर्म्य' धर्मध्यानमेव भवति, कथं सेवमानस्य ?-'अनिदान मिति क्रियविशेषणं, देवेन्द्रादिनिदानरहितमित्यर्थः, आह-कृत्स्नकर्मक्षयान्मोक्षो भवत्वितीदमपि निदानપેવ, ઉચ્ચ, સત્યમેતપિ નિશ્ચયત: પ્રતિષિદ્ધવિ, વાર્થ - જાણવો. તેથી અલ્પ છે સાવઘ જેમાં (અર્થાત્ સાવદ્ય જેમાં બિલકુલ નથી અથવા થોડું છે) એવી ચિકિત્સા. આવી ચિકિત્સા કરનારને નિદાન રહિતનું જ ધર્મધ્યાન હોય છે એ પ્રમાણે અન્વય 10 જોડવો. શા માટે તેનું આ ધર્મધ્યાન કહેવાય છે ? - તે કહે છે કે પ્રશસ્તાલંબન લઈને ચિકિત્સા કરાવનાર સાધુ નિર્દોષ છે માટે, (નિર્દોષ શા માટે ?) વચનની પ્રમાણિતાને લઈને તે સાધુ નિર્દોષ છે કારણ કે આગમમાં કહ્યું છે - “કૃતયોગી (= સત્ત્વ, સૂત્ર, તપ વિગેરે યોગો વારંવાર સેવવાદ્વારા જેણે અભ્યસ્ત કરેલા છે) એવો ગીતાર્થ સાધુ કારણ આવતા જયણાપૂર્વક 15 દોષ સેવે તો પણ તે નિર્દોષ જ છે.” વિગેરે. (શંકા : આગમ આવું દોષવાળું સેવવાનું કેમ કહે છે ? સમાધાન : તેનું કારણ એ છે કે) આગમ ઉત્સર્ગ અને અપવાદ ઉભયરૂપ છે. (તે ઉત્સર્ગસ્થાને ઉત્સર્ગ અને અપવાદસ્થાને અપવાદનું સેવન કરવાનું કહે છે.) અન્યથા=જો એ પ્રમાણેનું આચરણ કરવામાં ન આવે તો પરલોક સાધવો અશક્ય બને. તેથી અપવાદસ્થાને રોગનો પ્રતિકાર કરનાર સાધુને જે ધર્મધ્યાન કહ્યું તે યોગ્ય છે. 20 .. (હવે પૂર્વપક્ષે જે કહ્યું હતું કે “તપ-સંયમના સેવનમાં નિયમથી સાંસારિકદુઃખોના વિયોગનું પ્રણિધાન હોય,” તેનું સમાધાન આપે છે.) તપ અને સંયમ એ જ પોતે પ્રતિકારસ્વરૂપ છે. (કોના?–) સાંસારિકદુઃખોના. આ સાંસારિકદુ:ખોના તપ-સંયમરૂપ પ્રતિકારને અને “ચ” શબ્દથી પૂર્વોક્ત (ચિકિત્સારૂપ)પ્રતિકારને કરતા સાધુને ધર્મધ્યાન જ થાય છે. કેવી રીતે તે પ્રતિકારને કરે તો ધર્મધ્યાન થાય? “અનિદ્રાને આ ક્રિયાવિશેષણ છે. તેથી દેવેન્દ્રાદિનું નિયાણ રાખ્યા વિના 25 પ્રતિકારને આચરતા સાધુને ધર્મધ્યાન થાય છે. - શંકા : (તમે જો નિયાણાની ના પાડતા હો તો) “સંપૂર્ણકર્મનાં ક્ષયથી મારો મોક્ષ થાઓ” આવા પ્રકારની મોક્ષેચ્છા પણ નિદાન જ છે. સમાધાન : તમારી વાત સાચી છે. મોક્ષની ઇચ્છા પણ નિશ્ચયથી પ્રતિષિદ્ધ જ છે. કેવી ર૬. રીતાર્થો વતનયા યોની વારને નિવઃ |
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy