SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આર્તધ્યાનનો ચોથો ભેદ (ધ્યા.-૯) * 295 इतीच्छा, अनेन किलानागतकालग्रह इति वृद्धा व्याचक्षते, चशब्दात् पूर्ववदतीतकालग्रह इति, किंविशिष्टस्य सत इदमवियोगाध्यवसानाद्यत आह-रागरक्तस्य, जन्तोरिति गम्यते, तत्राभिष्वङ्गलक्षणो रागस्तेन रक्तस्य-तद्भावितमूर्तेरिति गाथार्थः // 8 // उक्तस्तृतीयो भेदः, साम्प्रतं चतुर्थमभिधित्सुराह देविंदचक्कवट्टित्तणाइं गुणरिद्धिपत्थणमईयं / अहमं नियाणचिंतणमण्णाणाणुगयमच्चंतं // 1 // व्याख्या-दीव्यन्तीति देवाः-भवनवास्यादयस्तेषामिन्द्रा:-प्रभवो देवेन्द्राः-चमरादयः तथा चक्रं–प्रहरणं तेन विजयाधिपत्ये वर्तितुं शीलमेषामिति चक्रवर्तिनो-भरतादयः, आदिशब्दाद्वलदेवादिपरिग्रहः अमीषां गुणऋद्धयः देवेन्द्रचक्रवर्त्यादिगुणर्द्धयः, तत्र गुणाः-सुरूपादयः ત્રદ્ધિ વિભૂતિઃ, તwાર્થનાત્મ તદનમિત્ય, વિં તત્ ?–અધ' નર્ચ ‘નિરાતિ' 10 निदानाध्यवसाय:-अहमनेन तपस्त्यागादिना देवेन्द्रः स्यामित्यादिरूपः, आह-किमितीदमधमम् ?, उच्यते, यस्मादज्ञानानुगतमत्यन्तं, तथा च नाज्ञानिनो विहाय सांसारिकेषु सुखेष्वन्येषामभिलाष સંયોગની ઇચ્છા અર્થાતુ ભવિષ્યમાં આ વિષયાદિ સાથે કેવી રીતે મારો સંબંધ થશે એ પ્રમાણેની ઇચ્છા. આનાદ્વારા અનાગતકાલ ગ્રહણ કર્યો એ પ્રમાણે વૃદ્ધો કહે છે. ‘વ’ શબ્દથી પૂર્વની જેમ ભૂતકાલનું પણ ગ્રહણ જાણી લેવું. કેવા પ્રકારના જીવને આ અવિયોગનો અધ્યવસાય વિગેરે 15 થાય ? તે કહે છે - રાગમાં આસક્ત જીવને અર્થાત્ રાગ એટલે આસક્તિ તેનાથી ભાવિત આત્માવાળા જીવને આવા પ્રકારનો અધ્યવસાય થાય છે. ધ્યા.-૮. આ અવતરણિકા : ત્રીજો ભેદ કહ્યો. હવે ચોથા ભેદને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે ગાથાર્થ - દેવેન્દ્રો અને ચક્રવર્તીઓના ગુણો અને ઋદ્ધિઓની પ્રાર્થનામય અધમકક્ષાનું, 20 અત્યંત અજ્ઞાનથી યુક્ત એવું નિયાણાનું ચિંતન (એ ચોથો ભેદ જાણવો.) - ટીકાર્થ : જે દીપે=પ્રકાશે છે તે દેવો ભવનવાસી વિગેરે. તેઓના સ્વામી તે દેવેન્દ્રો એટલે કે ચમરેન્દ્ર વિગેરે. તથા ચક્રનામના શસ્ત્રદ્વારા વિજય મેળવીને રાજ કરવાનો સ્વભાવ છે જેનો તે ચક્રવર્તી=ભરત મહારાજા વિગેરે. આદિશબ્દથી બળદેવ વિગેરે જાણવા. તેઓની ગુણ અને ઋદ્ધિઓ, તે દેવેન્દ્રચક્રવર્યાદિગુણઋદ્ધિઓ (એ પ્રમાણે સમાસ જાણવો.) અહીં ગુણો તરીકે 25 સુરૂપ વિગેરે જાણવા અને ઋદ્ધિ તરીકે વિભૂતિ (સમૃદ્ધિ) જાણવી. તેની પ્રાર્થનાત્મક એટલે કે આવા ગુણો અને ઋદ્ધિની યાચનામય. આવું યાચનામય શું છે ? - આવો યાચનામય અધમકક્ષાનો નિદાન માટેનો અધ્યવસાય, અર્થાત્ “હું આ તપ, ત્યાગાદિવડે દેવેન્દ્ર થાઉં” આવા પ્રકારનો અધ્યવસાય (એ આર્તધ્યાન છે.) શંકા : આવા અધ્યવસાયને તમે અધમ શા માટે કહો છો ? 0 30 સમાધાન : કારણ કે આ અધ્યવસાય તદ્દન અજ્ઞાનથી યુક્ત છે. અજ્ઞાની જીવો સિવાય
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy