SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ 294 આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) , अनागतमधिकृत्याह-'तदसम्प्रयोगचिन्ते'ति तस्याः-वेदनायाः कथञ्चिदभावे सत्यसम्प्रयोगचिन्ता; कथं पुनर्ममानया आयत्यां सम्प्रयोगो न स्यादिति ?, चिन्ता चात्र ध्यानमेव गृह्यते, अनेन च वर्तमानानागतकालग्रहणेनातीतकालग्रहोऽपि कृत एव वेदितव्यः, तत्र च भावनाऽनन्तर गाथायां कृतैव, किंविशिष्टस्य सत इदं वियोगप्रणिधानाद्यत आह-तत्प्रतिकारे-वेदनाप्रतिकारे 5 चिकित्सायामाकुलं-व्यग्रं मनः-अन्तःकरणं यस्य स तथाविधस्तस्य, वियोगप्रणिधानाद्यातસ્થાનકિતિ થાર્થ: II उक्तो द्वितीयो भेदः, साम्प्रतं तृतीयमुपदर्शयन्नाह इट्ठाणं विसयाईण वेयणाए य रागरत्तस्स / . .. अवियोगऽज्झवसाणं तह संजोगाभिलासो य // 8 // 10 व्याख्या 'इष्टानां' मनोज्ञानां विषयादीनामिति विषयाः-पूर्वोक्ता: आदिशब्दाद् वस्तुपरिग्रहः, तथा 'वेदनायाश्च' इष्टाया इति वर्तते, किम् ? - अवियोगाध्यवसानमिति योगः, अविप्रयोगदृढाध्यवसाय इति भावः, अनेन वर्तमानकालग्रहः, 'तथा संयोगाभिलाषश्चेति' तत्र तथेति' धणियमित्यनेनात्यर्थप्रकारोपदर्शनार्थः, संयोगाभिलाषः-कथं ममैभिर्विषयादिभिरायत्यां सम्बन्ध હવે ભવિષ્યકાલને આશ્રયીને કહે છે - તે વેદના કોઈક રીતે દૂર થયા પછી ફરીથી તે 15 વેદના ન થાય તેનું ચિંતન અર્થાતુ “આ વેદના ભવિષ્યમાં ફરીથી મને કેવી રીતે ન થાય ?" એવી ચિંતા (એ આર્તધ્યાન છે.) અહીં ચિંતા એટલે ધ્યાન જ ગ્રહણ કરવું. (આનાદ્વારા ભવિષ્યકાલ ગ્રહણ કર્યો.) આ વર્તમાન અને ભવિષ્યકાલનું ગ્રહણ કરવાદ્વારા ભૂતકાળનું ગ્રહણ પણ કરાયેલું જ જાણી લેવું. ભૂતકાળનું ગ્રહણ કેવી રીતે સમજવું? તે પૂર્વેની ગાથામાં જ કહી ગયા છે. કેવા પ્રકારના જીવને આ વિયોગનું પ્રણિધાનાદિ આર્તધ્યાન થાય? તે કહે છે - વેદનાના પ્રતિકાર એટલે કે ચિકિત્સામાં વ્યગ્ર છે મન જેનું એવા જીવને આ વિયોગપ્રણિધાનાદિરૂપ આર્તધ્યાન થાય છે. ધ્યા.–શી અવતરણિકા : બીજો ભેદ કહ્યો. હવે આર્તધ્યાનનો ત્રીજો ભેદ જણાવતા કહે છે ? ગાથાર્થ - રાગમાં આસક્ત એવા જીવનો ઇષ્ટ એવા વિષયાદિ અને વેદનાના અવિયોગનો 25 અધ્યવસાય અને અત્યંત સંયોગની ઇચ્છા (એ ત્રીજો ભેદ જાણવો.) ટીકાર્થ ઈષ્ટ વિષયો એટલે મનોજ્ઞ એવા વિષયો. અહીં પૂર્વે જે શબ્દાદિ કહ્યા તે વિષયો તરીકે ગ્રહણ કરવા. આદિશબ્દથી વસ્તુ (કોયલ વિગેરે) લેવી. આમ, આ મનોજ્ઞવિષયો અને ઇષ્ટ વેદના (શાતા વેદનીય)નું, આનું ? - આ વિષયો અને ઇષ્ટ વેદનાના અવિયોગનો અધ્યવસાય, એટલે કે તેઓનો વિયોગ ન થાઓ તેવો દઢ અધ્યવસાય. આના દ્વારા વર્તમાનકાલ 30 ગ્રહણ કર્યો. તથા સંયોfમત્તાશ અહીં ‘તથા’ શબ્દ “અત્યંત” અર્થને જા તેથી અત્યંત 20.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy