SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 296 જ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) उपजायते, उक्तं च "अज्ञानान्धाश्चटुलवनितापाङ्गविक्षेपितास्ते, कामे सक्तिं दधति विभवाभोगतुङ्गार्जने वा / . . विद्वच्चित्तं भवति च महद मोक्षकाक्षैकतानं, नाल्पस्कन्धे विटपिनि कषत्यंसभित्तिं गजेन्द्रः // 1 // " . રૂતિ ગાથાર્થ: उक्तश्चतुर्थो भेदः, साम्प्रतमिदं यथाभूतस्य भवति यद्वर्द्धनं चेदमिति तदेतदभिधातुकाम आह एवं चउव्विहं रागदोसमोहंकियस्स जीवस्स / अट्टज्झाणं संसारवद्धणं तिरियगइमूलं // 10 // व्याख्या 'एतद्' अनन्तरोदितं 'चतुर्विधं' चतुष्प्रकारं 'रागद्वेषमोहाङ्कित्तस्य' रागादिलाञ्छितस्येत्यर्थः, कस्य ?-'जीवस्य' आत्मनः, किम् ?-आर्तध्यानमिति, तथा च इयं चतुष्टयस्यापि क्रिया, किंविशिष्टमित्यत आह-संसारवर्द्धनमोघतः, तिर्यग्गतिमूलं विशेषतं इति गाथार्थः // 10 // आह-साधोरपि शूलवेदनाभिभूतस्यासमाधानात् तत्प्रतिकारकरणे च तद्विप्रयोगप्रणि15 धानापत्तेः तथा तपःसंयमासेवने च नियमतः सांसारिकदुःखवियोगप्रणिधानादार्तध्यानप्राप्ति બીજા કોઈ જીવોને ક્યારેય સાંસારિક સુખોમાં ઇચ્છા થતી નથી. કહ્યું છે - “સ્ત્રીઓના ચંચળ કટાક્ષોથી વ્યાકુલિત એવા અજ્ઞાનથી અંધ થયેલા લોકો કામમાં આસક્તિને કરે છે અથવા ધનના ઊંચા ઢગલાઓને મેળવવામાં આસક્ત થાય છે. જ્યારે રિન્ટેનું હાર એવું ચિત્ત ? કાંક્ષામાં લીન થાય છે. વિશિષ્ટ હાથી ક્યારેય નાના થડવાળા વૃક્ષને વિશે પોતાની પીઠ ખંજવાળતો 20 નથી. 1" ધ્યા.–ો. અવતરણિકાઃ ચોથો ભેદ કહ્યો. હવે આ આર્તધ્યાન કેવા પ્રકારના જીવને હોય ? અને આ આર્તધ્યાન કોને વધારનારું છે ? તે કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે 9 ગાથાર્થ :- રાગ, દ્વેષ અને મોહથી વ્યાપ્ત એવા જીવને આ ચાર પ્રકારનું આધ્યાન હોય છે. આર્તધ્યાનરૂપ આ અધ્યવસાય સંસારને વધારનારો છે અને તિર્યંચગતિને આપનારો છે. 25. ટીકાર્ય : આ એટલે કે હમણાં જ કહેવાયેલા ચાર પ્રકારોવાળું આર્તધ્યાન રાગાદિથી યુક્ત એવા જીવને હોય છે. ચારે પ્રકારના આ આર્તધ્યાનની ક્રિયા એ કેવા પ્રકારની છે ? તે કહે છે કે તે ક્રિયા સામાન્યથી સંસારને વધારનારી છે. જ્યારે વિશેષથી તિર્યંચગતિને આપનારી છે. Tધ્યા.-૧oll. શંકા : (આ ચાર પ્રકારને જો આર્તધ્યાન કહેવાતું હોય તો) શૂલની વેદનાથી પીડાતા 30 એવા સાધુને પણ (1) અસમાધિ થવાથી અને (2) તેનો જો પ્રતિકાર કરે તો તેના વિયોગનું પ્રણિધાન માનવું પડતું હોવાથી તથા (3) તપ અને સંયમનું સેવન કરવામાં (આ તપાદિથી ભવિષ્યમાં સાંસારિકદુઃખો ન આવે તો સારું એ પ્રમાણેનું) સાંસારિકદુઃખોના વિયોગનું પ્રણિધાન
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy