SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન માટેના કાલ અને સ્વામી (ધ્યા–૩) * ૨૮૭ 'तद्भवेद्भावना वेति तच्चित्तं भवेद्धावना, भाव्यत इति भावना ध्यानाभ्यासक्रियेत्यर्थः, वा विभाषायाम्, 'अनुप्रेक्षा वेति' अनु-पश्चाद्भावे प्रेक्षणं प्रेक्षा, सा च स्मृतिध्यानाद् भ्रष्टस्य चित्तचेष्टेत्यर्थः, वा पूर्ववत् 'अथवा चिन्ते ति अथवाशब्दः प्रकारान्तरप्रदर्शनार्थः चिन्तेति या खलूक्तप्रकारद्वयरहिता चिन्ता-मनेश्चेष्टा सा चिन्तेति गाथार्थः ॥२॥ इत्थं ध्यानलक्षणमोघतोऽभिधायाधुना ध्यानमेव कालस्वामिभ्यां निरूपयन्नाह- 5. - સંતોમુત્તત્તિ વિત્તાવસ્થાપાને વિત્યુમિ | छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु ॥३॥ व्याख्या-इह मुहूर्तः–सप्तसप्ततिलवप्रमाणः कालविशेषो भण्यते, उक्तं च-'कालो परमनिरुद्धो अविभज्जो तं तु जाण समयं तु । समया य असंखेज्जा भवंति ऊसासनीसासा ॥१॥ हट्ठस्स अणवगल्लस्स, णिरुवकिट्ठस्स जंतुणो । एगे ऊसासनीसासे, एस पाणुत्ति वुच्चइ ॥२॥ 10 પ્રકારનું છે. તે જણાવે છે – તે ચિત્ત ભાવનારૂપ છે. જે ભાવિત કરાય તે ભાવના એટલે કે ધ્યાનના અભ્યાસની ક્રિયા. “વા’ શબ્દ વિકલ્પના અર્થમાં છે. (અર્થાત્ ચિત્ત એ ભાવનારૂપ છે અથવા અનુપ્રેક્ષારૂપ છે અથવા ચિંતારૂપ છે. આ પ્રમાણે જુદા જુદા વિકલ્પો જણાવનાર “વા’ શબ્દ છે.) * અથવા તે ચિત્ત અનુપ્રેક્ષારૂપ છે. “મનું એ પશ્ચાદ્ભાવને જણાવનાર છે (અર્થાત્ મનુ 15 એટલે પાછળ.) તેથી પાછળથી થનારી પ્રેક્ષા તે અનુપ્રેક્ષા અને તે અનુપ્રેક્ષા સ્મૃતિરૂપ છે એટલે ધ્યાનથી ભ્રષ્ટ થનારાની ચિત્તની ચેષ્ટારૂપ છે. (અર્થાતુ જે તત્ત્વોનું અધ્યયન કર્યું છે, તેને યાદ કરીને જે ચિંતન-મનન કરાય તે અનુપ્રેક્ષા કહેવાય છે.) “વા' શબ્દ પૂર્વની જેમ વિકલ્પાર્થમાં જાણવો. અથવા તે ચિત્ત ચિતારૂપ છે. “અહવા' શબ્દ અન્ય પ્રકારને જણાવવા માટે છે. ઉપરોક્ત 20 બંને પ્રકાર વિનાની જે ચિત્તની ચેષ્ટા તે ચિંતા કહેવાય છે. સંધ્યા.-૨ // અવતરણિકા : આ પ્રમાણે સામાન્યથી ધ્યાનના લક્ષણને કહીને હવે કાલ અને સ્વામીવડે ધ્યાનનું જ નિરૂપણ કરતા કહે છે 8 ગથાર્થ :- એક વસ્તુમાં અંતર્મુહૂર્તકાળ સુધી ચિત્તનું રહેવું તે છઘ0ોનું ધ્યાન છે અને યોગનિરોધ એ જિનેશ્વરનું ધ્યાન છે. 25 ટીકાર્થ : અહીં સિત્યોતેર લવપ્રમાણ કાલવિશેષ એ મુહૂર્ત તરીકે જાણવો. કહ્યું છે – “સૌથી છેલ્લો અવિભાજય એવો જે કાલ છે તેને સમય તરીકે તું જાણ. તથા રોગ વિનાના, દુઃખથી રહિત એવા હૃષ્ટ જીવના એક ઉચ્છવાસ અને નિઃશ્વાસમાં અસંખ્ય સમયો થાય છે. એક ઉચ્છવાસ અને નિઃશ્વાસ બંને મળીને પ્રાણ કહેવાય છે. સાત પ્રાણો એટલે એક સ્તોક, સાત २१. कालः परमनिरुद्धोऽविभाज्यस्तमेव जानीहि समयं तु । समयाश्चासंख्येया भवत उच्छ्वासनिःश्वासौ 30 ॥१॥ हृष्टस्यानवकल्पस्य निरुपक्लिष्टस्य जन्तोः । एक उच्चासनिश्वास एष प्राण इत्युच्यते ॥२॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy