SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવલોકનું નિરૂપણ (ભા.-૨૦૧-૨) * ૧૭ पारिणार्मिकश्च सान्निपातिकश्च एवं षड्विधो भावलोकस्तु तत्र सान्निपातिक ओघतो. नेकभेदोऽवसेयः, अविरुद्धस्तु पञ्चदशभेद इति, उक्तं च- " ओदइअखओवसमे परिणामेक्वेक्को - ( क्कु ) इचक्केऽवि । खयजोगेणवि चउरो तदभावे उवसमेiपि ॥१॥ उवसमसेढी एक्को harsa aa सिद्धस्स । अविरुद्धसन्निवाइयभेया एमेव पण्णरस ॥२॥" ति ગાથાર્થ: ૨૦૨૫ " तिव्वो रागो अ दोसो अ, उन्ना जस्स जंतुणो । નાળાદિ ભાવતોત્રં, અનંતનિવેસિયં સમ્મ ર૦૨૫ (મા૦ ) . 5 પ્રકારનો ભાવલોક જાણવો. તેમાં સાન્નિપાતિક ભાવ સામાન્યથી અનેક પ્રકારનો જાણવો. અવિરુદ્ધ સાન્નિપાતિક પંદર પ્રકારે જાણવો. કહ્યું છે - (અહીં ગાથાનો સીધો ભાવાર્થ લખ્યો છે) નારકોનો નરકતિ વગેરે ઔયિકભાવ છે, ઇન્દ્રિયસંપન્નતાદિ ક્ષાયોપશમિકભાવ છે, 10 અને જીવત્વાદિ એ પારિણામિકભાવ છે. આ પ્રમાણે ત્રણ ભાવોને આશ્રયીને નરકગતિમાં એક ભાંગો પ્રાપ્ત થયો. આ જ પ્રમાણે શેષ ત્રણ ગતિના એક-એક ભાંગા મળીને ચાર ગતિના ચાર ભાંગા થયા. હવે કહેવાયેલા આ ત્રણ ભાવોમાં ક્ષાયિકભાવનો ઉમેરો કરતા ચારભાવોનો એક ભાંગો થાય. ચાર ગતિમાં દરેકમાં ચારભાવોથી બનેલો એક-એક ભાંગો ગણતા ચાર ભાંગા થાય, કારણ કે ક્ષાયિકસમ્યક્ત્વ ચારે ગતિમાં પ્રાપ્ત થાય છે. આમ બધા મળી આઠ : ભાંગા થયા. ગાથાર્થ :- જે જીવને રાગ અને દ્વેષનો તીવ્ર ઉદય છે તે જીવને તું અનંતતિજનકથિત એવા ભાવલોક તરીકે સમ્યગ્ રીતે જાણ. 15 હવે ચારભાવોમાંથી ક્ષાયિકભાવને કાઢી ઔપમિકભાવનો ઉમેરો કરતા ચાર ગતિને આશ્રયી અન્ય ચાર ભાંગા પ્રાપ્ત થાય, કારણ કે પ્રથમ વખત ઔપશમિકસમ્યક્ત્વને પ્રાપ્ત કરતા જીવો ચારે ગતિમાં પ્રાપ્ત થાય છે. આમ બધા મળી બાર ભાંગા થયા. હવે જે જીવ દર્શનસપ્તકનો ક્ષય કરીને ઉપશમશ્રેણી માંડે તેને પાંચે ભાવો હોવાથી પાંચભાવોનો એક ભાંગો પ્રાપ્ત થાય, 20 કેવલીને પણ ઔયિક, ક્ષાયિક અને પારણામિક એમ ભાવત્રિકનો એક જ ભાંગો, તથા સિદ્ધને પણ ક્ષાયિક અને પારિણામિક ભાવદ્વિકનો એક જ ભાંગો. બધા મળી પંદર ભાંગા થાય. (આ સિવાયના દ્વિકસંયોગના દશ ભાંગા, ત્રિકસંયોગના દશ ભાંગા, ચતુષ્કસંયોગના પાંચ ભાંગા અને પંચસંયોગનો એક ભાંગો એમ કુલ મળીને આ છવ્વીસ ભાંગા કો'ક જીવોને ક્યારેક જ દેખાતા હોવાથી વિરુદ્ધ ભાંગા કહેવાય છે, જ્યારે ઉપરોક્ત પંદર ભાંગા હંમેશા પ્રાપ્ત થતાં 25 હોવાથી અવિરુદ્ધ ભાંગા કહેવાય છે.-તિ ટિપ્પળે) ||૨૦૧ ★ औदयिकः क्षायोपशमिकः पारिणामिक एकैको गतिचतुष्केऽपि । क्षययोगेनापि चत्वारः तदभावे उपशमेनापि ॥१॥ उपशमश्रेणावेकः केवलनोऽपि च तथैव सिद्धस्य । अविरुद्धसान्निपातिकभेदा एवमेव 30 પદ્મણ રા
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy