SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 10. ૧૬ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) सागरोपमं तद्वदेव, दशसागरोपमकोटाकोटिपरिमाणोत्सर्पिणी, एवमवसर्पिण्यपि द्रष्टव्या, 'परावर्तः' पुद्गलपरावर्तः, स चानन्तोत्सर्पिण्यवसर्पिणीप्रमाणो द्रव्यादिभेदः, तेऽनन्ता अतीतकालः अनन्त एवैष्यन्निति गाथार्थः ॥१९९॥ । उक्तः काललोकः, लोकयोजना पूर्ववद् । अधुना भवलोकमभिधित्सुराह णेरइअदेवमणुआ तिरिक्खजोणीगया य जे सत्ता । तंमि भवे वता भवलोगं तं विआणाहि ॥२००॥ (भा०) व्याख्या-नारकदेवमनुष्यास्तथा तिर्यग्योनिगताश्च ये ‘सत्त्वाः' प्राणिनः 'तंमि' त्ति तस्मिन् भवे वर्तमाना यदनुभावमनुभवन्ति भवलोकं तं विजानीहि, लोकयोजना पूर्ववदिति થાર્થ: ૨૦૦૧ साम्प्रतं भावलोकमुपदर्शयति ओदइए १ ओवसमिए २ खइए अ ३ तहा खओवसमिए अ ४ । परिणामि ५ सन्निवाए अ६ छव्विहो भावलोगो उ ॥२०१॥ (भा०) व्याख्या-उदयेन निवृत्त औदयिकः, कर्मण इति गम्यते, तथोपशमेन निवृत्त औपशमिकः, क्षयेण निर्वृत्तः क्षायिकः, एवं शेषेष्वपि वाच्यं, ततश्च क्षायिकश्च तथा क्षायोपशमिकश्च 15 પલ્યોપમનું વર્ણન અનુયોગદ્વાર નામના આગમમાં જે રીતે કર્યું છે, તે રીતે અહીં જાણી લેવું. દશ કોટાકોટિ સાગરોપમ પ્રમાણ ઉત્સર્પિણી અને એટલા પ્રમાણની અવસર્પિણી પણ જાણવી. પુદ્ગલપરાવર્તકાળ અનંત ઉત્સર્પિણી – અવસર્પિણી પ્રમાણ અને દ્રવ્યાદિ ચાર ભેદવાળો જાણવો. અનંત પુગલપરાવર્ત કાળપ્રમાણ અતીતકાળ અને અનંત પુદ્ગલપરાવર્ત કાળ પ્રમાણ અનાગત= ભવિષ્યકાળ જાણવો. ./૧૯૯ી કાળલોક કહ્યો. લોકની યોજના પૂર્વની જેમ કરવી. (અર્થાત્ 20 કાળરૂપ લોક તે કાળલોક અને જે દેખાય તે લોક આ પ્રમાણેનો અર્થ પૂર્વની જેમ જાણવો.) અવતરણિકા :- હવે ભવલોકને કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકારશ્રી કહે છે ; ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ :- નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચયોનિમાં રહેલા જીવો તે તે ભવમાં વર્તતા જે અનુભાવને ( તીવ્રતમ દુ:ખાદિરૂપ ભવને) અનુભવી રહ્યાં છે તે અનુભાવને તું ભવલોક તરીકે 25 જાણ, કારણ કે ભવ એ જ લોક તે ભવલોક એ પ્રમાણે શબ્દાર્થ છે. ૨૦૦ll : અવતરણિકા :- હવે ભાવલોકને દર્શાવે છે કે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય :- ઉદયથી જે થાય તે ઔદયિક, (અહીં ઉદય કોનો લેવાનો ? તે કહે છે કે, ‘કર્મનો' એ પ્રમાણે શબ્દ બહારથી જાણી લેવો. તથા ઉપશમથી જે થાય તે ઔપશમિક, 30 ક્ષયવડે જે થાય તે ક્ષાયિક, આ પ્રમાણે શેષ ક્ષાયોપશમિકાદિ ભાવોમાં પણ જાણી લેવું. આમ, ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, પારિણામિક અને સાન્નિપાતિક આ પ્રમાણે છે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy