SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનશતકના પ્રારંભ માટેનું મંગલ (ધ્યા–૧) * ૨૮૫ रिभियपयक्खरसरला मिच्छितरतिरिच्छसगिरपरिणामा । मणणिव्वाणी वाणी जोयणनिहारिणी जं च ॥२॥ एक्का य अणेगेसिं संसयवोच्छेयणे अपडिभूया । न य णिव्विज्जइ सोया तिप्पइ सव्वाउएणपि ॥३॥ सव्वसुरेहितोवि हु अहिगो कंतो य कायजोगो से । तहवि य पसंतरूवे कुणइ सया पाणिसंघाए ॥४॥' इत्यादि, युज्यते वाऽनेन केवलज्ञानादिना आत्मेति योग:-धर्मशुक्लध्यानलक्षणः स येषां विद्यत 5 इति योगिनः-साधवस्तैरीश्वरः, तदुपदेशेन तेषां प्रवृत्तेस्तत्सम्बन्धादिति, तेषां वा ईश्वरो योगीश्वरः, ईश्वरः प्रभुः स्वामीत्यनर्थान्तरं, योगीश्वरम्, अथवा योगिस्मर्य-योगिचिन्त्यं ध्येयमित्यर्थः, पुनरपि स एव विशेष्यते-शरण्यं, तत्र शरणे साधुः शरण्यस्तं-रागादिपरिभूताश्रितसत्त्ववत्सलं ઉચ્ચારવાળી અને જેના પદ-અક્ષરો સમજવામાં સરલ, મનુષ્ય-દેવો અને તિર્યંચોને પોતપોતાની ભાષામાં પરિણામ પામતી, મનને શાંતિ આપનારી, યોજનગામિની અને એક એવી પણ 10 અનેકોના સંશયોને નાશ કરવામાં અપ્રતિભૂત(એના સમાન બીજી કોઈ નહીં) એવી પ્રભુની વાણી છે. શ્રોતા આ વાણીને સંપૂર્ણ જીવન સાંભળતો રહે તો પણ નિર્વેદ કંટાળાને પામતો નથી, પરંતુ આનંદ પામે છે. ર-૩ પ્રભુનો કાયયોગ સર્વદેવો કરતાં પણ અધિક અને મનોહર છે. એવા તે ભગવાન સદા પ્રાણીસમૂહને પ્રશાંતરૂપવાળા કરે છે. (અર્થાત્ આટલું ઉત્કૃષ્ટરૂપ વિગેરે હોવા છતાં કોઈ જીવ 15 એમને જોઈને ગભરાતા નથી, પરંતુ પ્રશાંતરૂપવાળા થાય છે અથવા બીજી રીતે અર્થ આ પ્રમાણે – આવા ઉત્કૃષ્ટરૂપાદિને જોઈને જીવોને પોતાના રૂપનો અહંકાર, ક્રોધ, માયા વિગેરે કષાયો નાશ પામે છે.) I૪ અથવા જેનાવડે આત્મા કેવલજ્ઞાનાદિની સાથે જોડાય છે અર્થાત્ કેવલજ્ઞાનાદિને પામે છે તે યોગ એટલે કે ધર્મ-શુક્લધ્યાન. તે યોગ જેને છે તે યોગી એટલે કે સાધુઓ. તેઓવડે જે 20 ઈશ્વર=પ્રધાન. તે યોગીશ્વર. ઈશ્વર બનવા મારે ઐશ્વર્ય જોઈએ. પ્રભુના ઉપદેશથી સાધુઓ પ્રવૃત્તિ કરતા હોવાથી સાધુઓ સાથે પ્રભુનો સંબંધ છે. તેથી સાધુઓરૂપ ઐશ્વર્યવડે જ પ્રભુ ઈશ્વર છે. અથવા સાધુઓના ઈશ્વર તે યોગીશ્વર. અહીં ઈશ્વર, પ્રભુ, સ્વામી આ બધા સમાનાર્થી શબ્દો જાણવા અર્થાત્ યોગી એવા સાધુઓના સ્વામી સ્વરૂપ યોગીશ્વરને પ્રણામ કરીને...) અથવા સ્મર્થ એ પ્રમાણે શબ્દ જાણવો. તેથી યોગીઓવડે ધ્યાન ધરવા યોગ્ય એવા 25 વીરપ્રભુને, ફરી તે વીરપ્રભુ જ કેવા છે? તે જણાવે છે – શરણ્ય એવા વીરપ્રભુને, તેમાં શરણ માટે જે યોગ્ય હોય તે શરણ્ય કહેવાય, અર્થાત્ રાગાદિથી પીડાતા એવા આશ્રિત જીવો ઉપર २०. रिभितपदाक्षरसरला म्लेच्छेतरतिर्यक्स्वगी:परिणामा । मनोनिर्वापिणी वाणी योजनव्यापनी यच्च ॥२॥ एका चानेकेषां संशयव्युच्छेदनी अपरिभूता । न च निर्विद्यते श्रोता तृष्यति सर्वायुषाऽपि ॥२॥ सर्वसुरेभ्योऽपि अधिकः कान्तश्च काययोगस्तस्य । तथापि च प्रशान्तरूपान् करोति सदा प्राणिसंघातान् 30 Il8ા .
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy