SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનશતકના પ્રારંભ માટેનું મંગલ (ધ્યા.-૧) * ૨૮૩ जिनप्रणीतभावश्रद्धानादिलक्षणं धर्म्यं तेन, अवधासम्मोहादिलक्षणं शुक्लं तेन, फलं पुनस्तेषां हि तिर्यग्नरकदेवगत्यादिमोक्षाख्यमिति क्रमेण, अयं ध्यानसमासार्थः । व्यासार्थस्तु ध्यानशतकादवसेयः, तच्चेदम् - ध्यानशतकस्य च महार्थत्वाद्वस्तुतः शास्त्रान्तरत्वात् प्रारम्भ एव विघ्नविनायकोपशान्तये मङ्गलार्थमिष्टदेवतानमस्कारमाह वीरं सुक्कझाणग्गिदड्डकम्मिंधणं पणमिऊणं । जोईसरं सरणं झाणज्झयणं पवक्खामि ॥१॥ 5 व्याख्या–वीरं शुक्लध्यानाग्निदग्धकर्मेन्धनं प्रणम्य ध्यानाध्ययनं प्रवक्ष्यामीति योगः, तत्र 'ईर गतिप्रेरणयोः' इत्यस्यविपूर्वस्याजन्तस्य विशेषेण ईरयति कर्म गमयति याति वेह शिवमिति वीरस्तं वीरं, किंविशिष्टं तमित्यत आह- शुचं क्लम्यतीति शुक्लं, शोकं ग्लपयतीत्यर्थः, ध्यायते - चिन्त्यतेऽनेन तत्त्वमिति ध्यानम्, एकाग्रचित्तनिरोध इत्यर्थः, शुक्लं च तद्ध्यानं च 10 शुक्लध्यानं, तदेव कर्मेन्धनदहनादग्निः शुक्लध्यानाग्निः तथा मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगैः કરવારૂપ રૌદ્રધ્યાન જાણવું. તેના કારણે (જે અતિચાર....), જિનવડે કહેવાયેલ ભાવો ઉપર શ્રદ્ધા વિગેરે કરવી તે ધર્મધ્યાન. તેના કારણે (અર્થાત્ ધર્મધ્યાન ન કરવાથી જે અતિચાર....). અવધ, અસંમોહ વિગેરેરૂપ શુક્લધ્યાન જાણવું. તે ન કરવાથી જે અતિચાર આ ચારે ધ્યાનોનું ક્રમશઃ તિર્યંચગતિ, નરકગતિ, દેવગતિ વિગેરે અને મોક્ષનામનું ફલ પ્રાપ્ત થાય છે. 15 આ ધ્યાનનો સંક્ષેપથી અર્થ જાણવો. વિસ્તારથી ધ્યાનનો અર્થ ધ્યાનશતકથી જાણવા યોગ્ય છે અને તે ધ્યાનશતક આ પ્રમાણે જાણવું – જો કે ધ્યાનશતક એ મહાઅર્થવાળું હોવાથી ખરેખર તો શાસ્ત્રાન્તરરૂપે જ છે. તેથી આ શાસ્ત્રાન્તરની શરૂઆતમાં વિઘ્નસમૂહોની ઉપશાંતિ માટે મંગલાર્થે ઈષ્ટદેવતાના નમસ્કારને કહે છે . * ધ્યાનશતક * ગાથાર્થ :- શુક્લધ્યાનરૂપ અગ્નિવડે બાળી નંખાયું છે કર્મરૂપ ઇંધન જેમનાવડે એવા, યોગેશ્વર અને શરણ્ય એવા વીરપ્રભુને નમસ્કાર કરીને ધ્યાનાધ્યયનને હું કહીશ. ટીકાર્થ :- શુક્લધ્યાનરૂપ અગ્નિવડે બાળી નંખાયું છે કર્મેન્ધન જેમનાવડે એવા વીરને પ્રણામ કરીને ધ્યાનાધ્યયનને કહીશ એ પ્રમાણે અન્વય કરવો. તેમાં ‘' ધાતુ ગતિ અને પ્રેરણા કરવી અર્થમાં વપરાય છે. અર્ - પ્રત્યયાન્ત ‘વિ’ ઉપસર્ગ પૂર્વકના આ ર્ ધાતુથી વીર શબ્દ 25 બન્યો છે. અર્થાત્ વિશેષ કરીને કર્મોને જે દૂર કરે તે વીર અથવા વિશેષ કરીને=સંસારમાં પાછું આવવું ન પડે તે રીતે શિવપદ=મોક્ષપદને જે પામે તે વી૨. એવા તે વીરને (પ્રણામ કરીને...) કેવા તે વીરપ્રભુ છે ? તે કહે છે – શુચને એટલે કે શોકને દૂર કરે તે શુક્લ. જેનાવડે તત્ત્વ વિચારાય તે ધ્યાન અર્થાત્ એકાગ્રમાં=એક વિષયમાં ચિત્તને સ્થાપિત કરવું. (એટલે કે જે વિષયનું ધ્યાન કરવાનું છે, તે સિવાયના વિષયોમાં મનને જતું અટકાવવું.) શુક્લ એવું જે ધ્યાન 30 તે શુક્લધ્યાન. આ શુક્લધ્યાન જ કર્મેન્ધનનું દહન કરતું હોવાથી અગ્નિસમાન છે. તેથી 20
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy