SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પ્રકારની દેશકથા % ૨૮૧ चतुर्दैव, यथोक्तम्-"देसस्स कहा भण्णइ देसकहा देस जणवओ होति । सावि चउद्धा छंदो विही विगप्यो य णेवत्थं ॥१॥ छंदो गम्मागम्मं जह माउलदुहियमंगलाडाणं । अण्णेर्सि सा भगिणी गोल्लाईणं अगम्मा उ ॥२॥ मातिसवत्ति उदिच्चाण गम्म अण्णेसि एगा पंचण्हं । एमाइ देसछंदो देसविही विरयणा होइ ॥३॥ भोयणविरयणमणिभूसियाइ जं वावि भुज्जए पढमं । वीवाहविरयणाऽविय चउरंतगमाइया होइ ॥४॥ एमाई देसविही देसविगप्पं च 5 सासनिष्फत्ती। जह वप्पकवसारणिनडरेल्लगसालिरोप्पाई ॥५॥ घरदेवकलविगप्पा तह विनिवेसा य गामनयराई । एमाइ विगप्पकहा नेवत्थकहा इमा होइ ॥६॥ इत्थीपुरिसाणंपि य साभाविय દેશકથા પણ છન્દાદિના ભેદથી ચાર પ્રકારે છે. કહ્યું છે – દેશની કથાને દેશકથા કહેવાય છે. દેશ એટલે જનપદ. તે દેશકથા પણ ચાર પ્રકારે છે – છંદકથા, વિધિકથા, વિકલ્પકથા અને વેષકથા. /// છંદકથા – છંદ એટલે ગમ્યાગમ્ય. જેમ કે અંગ, લાટદેશવાસીઓને મામાની 10 દીકરી સાથે લગ્ન થઈ શકે છે. જ્યારે અન્ય એવા ગોલ્ડ વિગેરે દેશોમાં મામાની દીકરી બહેન રૂપે હોવાથી અગમ્ય=વિવાહ માટે અયોગ્ય છે. ઉત્તરદેશોમાં સાવકી માતા ગમ્ય છે. કોઈક દેશમાં બીજા પાંચોને એક જ પત્ની હોય છે. આવા પ્રકારની કથા દેશછંદકથા જાણવી. દેશવિધિ કથા – વિધિ એટલે વિરચના=પદ્ધતિ. ભોજન બનાવવાની પદ્ધતિ, મણિ વિગેરે આભૂષણો પહેરવાની વિધિ વિગેરેની કથા.) અથવા અમુકદેશમાં અમુક ખાદ્ય પદાર્થ પહેલા 15 ખવાય છે (વિગેરેની કથા.) વિવાહ માટેના સ્થાન (વરરંત=પરિણયનસ્થાન રતિ ટિપ્પણ) વિગેરે વિવાહવિધિ છે (અર્થાત્ અમુક દેશમાં આ રીતે વિવાહના સ્થાનો તૈયાર કરે છે વિગેરે કથા.) આવા પ્રકારની કથાઓ દેશવિધિકથા કહેવાય છે. ધાન્યની બનાવટ, ઘરો, દેવકુલો, સંન્નિવેશો, ગામો, નગરો વિગેરેની કથા તે વિકલ્પકથા જાણવી. ધાન્યની બનાવટકથા જેમ કે, કોઈક સ્થાને વાપીના પાણીથી, ક્યાંક કૂવાના પાણીથી એ જ રીતે નીક, નદી, પુરના પાણીથી 20 શાલિ વિગેરે ધાન્યની નિષ્પત્તિ થાય છે વિગેરે કથા. વેષકથા આ પ્રમાણે જાણવી – સ્ત્રીઓ અને પુરુષોના વેષમાં સ્ત્રીઓનો ભેડિગ (સ્ત્રીઓને પહેરવાની ચોળી કે જે પાછળના ભાગમાં જાળી વિનાની હોય) જાલિક (ચોળી જ કે જે જાળી સાથેની હોય.) વિગેરે વેષ કોઈક દેશમાં સ્વાભાવિક १६. देशस्य कथा भण्यते देशकथा देशो जनपदो भवति । साऽपि चतुर्धा छन्दो विधिर्विकल्पश्च नेपथ्यम् ॥१॥ छन्दो गम्यागम्यं यथा मातुलदुहिताऽङ्गलाटानाम् । अन्येषां सा भगिनी गोल्लादीनामगम्या तु ॥२॥ 25 मातृसपत्नी तु उदीच्यानां गम्या अन्येषामेका पञ्चानाम् । एवमादि देशच्छन्दो देशविधिविरचना भवति ॥३॥ भोजनविरचनमणिभूषणानि यद्वापि भुज्यते प्रथमम् । विवाहविरचनापि च चतुरन्तगमादिका (शारिपट्टादिका) भवति ॥४॥ एवमादि देशविधिदेशविकल्पश्च शस्यनिष्पत्तिः । यथा वप्रकूपसारिणीनदीपूरादिना शालीरोपादि ॥५॥ गृहदेवकुलविकल्पा तथा विनिवेशाश्च ग्रामनगरादीनाम् । एवमादिविकल्पकथा नेपथ्यकथैषा भवति ॥६॥ स्त्रीणां पुरुषाणामपि.च स्वाभाविकः 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy