SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૨૮૦ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) ध्रुवं लीलाचलितभूलते मुखे । आसज्य राज्यभारं स्वं, सुखं स्वपिति मन्मथः ॥१॥' इत्यादिना, द्वेष्टि वाऽन्यथा, नेपथ्यकथा अन्ध्रीप्रभृतीनामेवान्यतमायाः कच्छटादिनेपथ्यं प्रशंसति द्वेष्टि वा, तथा भक्तम्-ओदनादि तस्य कथा भक्तकथा तया, सा चतुर्विधाऽऽवापादिभेदतः, यथोक्तम्-"भत्तकहावि चउद्धा आवावकहा तहेव णिव्वावे । आरंभकहा य तहा णिहाणकहा चउत्थी उ ॥१॥ आवावित्तियदव्वा सागघयादी य एत्थ उवउत्ता । दसपंचरूवइत्तियवंजणभेयाइ णिव्वावे ॥२॥ आरंभ छागतित्तिरमहिसारण्णादिया वधित एत्थ । रूवगसयपंचसया णिट्ठाणं जा सयसहस्सं ॥३॥" देश:-जनपदस्तस्य कथा देशकथा तया, इयमपि छन्दादिभेदादिना સ્ત્રીનાં રૂપની પ્રશંસા કરે જેમ કે, નક્કી અન્દ્રિદેશની સ્ત્રીઓનાં લીલાપુર્વક ચંચલ થતી એવી ભૂલતાવાળા મુખમાં પોતાના રાજયભારને સ્થાપીને કામદેવ સુખપૂર્વક સૂતો છે. ll૧ વિગેરે બોલવા દ્વારા સ્ત્રીઓના રૂપની પ્રશંસા કરે અથવા નિંદા કરવાદ્વારા રૂપ ઉપર દ્વેષ કરે. તે રૂપકથા. | નેપથ્ય=વેષકથા – અગ્નિ વિગેરે દેશની સ્ત્રીઓમાંથી ફલાણા દેશની સ્ત્રીના કચ્છોટા વિગેરે વેષની પ્રશંસા કરે અથવા વિચિત્રવેષવાળી સ્ત્રીના વેષ ઉપર દ્વેષ કરે. ભાત વિગેરે ભોજનની જે કથા તે ભક્તકથા. તેના કારણે જ અતિચાર...) તે ભક્તકથા 15 આવાપાદિભેદથી ચાર પ્રકારે છે. કહ્યું છે – “ભક્તકથા પણ ચાર પ્રકારે છે – આવાપકથા, નિર્વાપકથા, આરંભકથા તથા ચોથી નિષ્ઠાનકથા. ૧.” આવા પકથા – (આવાય એટલે ઘી, શાક વિગેરે દ્રવ્યો. તેની સંખ્યાની જેમાં વાત હોય તે આવા પકથા. જેમ કે, અહીં અમુક રાજાના કે સાર્થવાહના રસોડે આટલા કિલો શાક, આટલું ઘી વપરાયું છે. નિવપકથા – (નિવપ એટલે શાકાદિના ભેદો, તેની જે કથા તે નિર્વાપકથા. જેમ કે) શાક દશ પ્રકારે અથવા પાંચ પ્રકારે બનાવી શકાતા હોવાથી બધા મળીને શાકના આટલા ભેદો, આના રસોડામાં થાય છે (વિગેરે કથા નિર્વાપકથા કહેવાય. સપંરવ અહીં વ શબ્દ ભેદવાચી જાણવો.) રા આરંભકથા – અમુક રાજાના રસોડામાં બકરો, પાડો, તેતરપક્ષી, જંગલી પશુઓ= હરણાદિને મારીને રસોઈ બનાવવામાં આવી છે. આવા પ્રકારની જે કથા તે આરંભકથા. નિષ્ઠાનકથા – (જે કથામાં ભોજન કેટલા રૂપિયામાં તૈયાર થાય છે? તે સંબંધી વાતચીત કરવી 25 તે નિષ્ઠાનકથા જેમ કે -) અમુકના રસોડે એકસો રૂપિયાની કિંમતનું ભોજન છે, અમુકને ત્યાં પાંચસો રૂપિયાનું છે, અમુકને ત્યાં લાખ રૂપિયાનું છે. II દેશ એટલે જનપદ, તેની જે કથા તે દશકથા. તેના કારણે જ અતિચાર...) આ १५. भक्तकथापि चतुर्धा आवापकथा तथैव निर्वापे । आरम्भकथा च तथा निष्ठानकथा चतुर्थी च ॥१॥ आवाप ईयद्रव्या शाकघृतादिश्चात्रोपयुक्ताः । दशपञ्चरूप्यका इयद्व्यञ्जनभेदादिर्निवापे ॥२॥ आरम्भे 30 छागतित्तिरमहिषारण्यादिका हता अत्र । शतपञ्चशतरूपका निष्ठानं यावत् शतसहस्रम् ॥३॥ 20
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy