SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ * આવશ્યકનિર્યુક્તિ – હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) करणानुमोदनेनात्मशल्यनात् तेन, मिथ्या - विपरीतं दर्शनं मिथ्यादर्शनं मोहकर्मोदयजमित्यर्थः, तदेव शल्यं तत्प्रत्ययकर्मादानेनात्मशल्यनात्, तत्पुनरभिनिवेशमतिभेदान्यसंस्तवोपाधितो भवति, इह चोदाहरणानि–मायाशल्ये रुद्रो वक्ष्यमाणः पण्डुरार्या चोक्ता, निदानशल्ये ब्रह्मदत्तकथानकं यथा तच्चरिते, मिथ्यादर्शनशल्ये गोष्ठामाहिलजमालिभिक्षूपचरकश्रावका अभिनिवेशमतिभेदान्यसंस्तवेभ्यो मिथ्यात्वमुपगता:, तत्र गोष्ठामाहिलजमालिकथानकद्वयं सामायिके उक्तं, भिक्षूपचरकश्रावककथानकं तूपरिष्टाद्वक्ष्यामः ॥ ‘पडिक्कमामि तिहिं गारवेहिं - इड्डीगारवेणं ३', प्रतिक्रामामि त्रिभिर्गौरवैः करणभूतैर्यो - ऽतिचारः कृतः, तद्यथा - ऋद्धिगौरवेण रसगौरवेण सातगौरवेण तत्र गुरोर्भावो गौरवं तच्च द्रव्यभावभेदभिन्नं, द्रव्यगौरवं वज्रादेः भावगौरवमभिमानलोभाभ्यामात्मनोऽशुभभावगौरवं संसार10. વાનપરિભ્રમળહેતુ: ર્મનિવાનમિતિ ભાવાર્થ:, તત્ર યા—નરેન્દ્રાનિપૂખ્યાત્રાવિત્વામિलाषलक्षणया गौरवं-ऋद्धिप्राप्त्यभिमानाप्राप्तिसम्प्रार्थनद्वारेणाऽऽत्मनोऽशुभभावगौरवमित्यर्थः, एवं 5 વિપરીત એવું જે દર્શન તે મિથ્યાદર્શન અર્થાત્ મોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલું 15 એવું જે દર્શન તે મિથ્યાદર્શન. આવા પ્રકારના મિથ્યાદર્શનથી થતાં કર્મબંધવડે આત્મા પીડાતો હોવાથી તે શલ્યરૂપ જાણવું. તેનાવડે=મિથ્યાદર્શનના કારણે. આ મિથ્યાદર્શન અભિનિવેશ, મતિભેદ=વિચારભેદ અને બીજાની પ્રશંસારૂપ ઉપાધિથી ઉત્પન્ન થાય છે. અહીં ઉદાહરણો આ પ્રમાણે જાણવા – માયાશલ્ય ઉપર રુદ્રનું દૃષ્ટાન્ત કે જે આગળ કહેવાશે અને પંડુરાર્યાનું દષ્ટાન્ત કે જે પૂર્વે (ભા. ૪, પૃ. ૬૨માં) કહેવાઈ ગયું છે. 20 25 અનુમોદના) થવા દ્વારા આત્મા પરભવમાં પીડાતો હોવાથી આ નિદાન એ શલ્યરૂપ બને છે. તેનાવડે=નિદાનશલ્યના કારણે. 30 નિદાનશલ્યમાં બ્રહ્મદત્તનું કથાનક જાણવું કે જે પૂર્વે તેના ચરિત્રમાં કહેવાઈ ગયું છે. મિથ્યાદર્શનશલ્યમાં ગોઠામાહિલ, જમાલિ અને ભિક્ષુનો સેવક એવો શ્રાવક આ ત્રણના દૃષ્ટાન્ત જાણવા. આ ત્રણે ક્રમશઃ અભિનિવેશ, મતિભેદ અને અન્યસંસ્તવથી મિથ્યાત્વને પામ્યા. તેમાં ગોષ્ઠામાહિલ અને જમાલિ આ બંનેના કથાનકો પૂર્વે સામાયિકાધ્યયનમાં (ભાગ-૩માં) કહેવાઈ ગયા છે. ભિક્ષુના સેવક એવા શ્રાવકનું કથાનક આગળ કહેવાશે. ‘પડિમામિ તિદ્િ ગારવેäિ કરણભૂત એવા ત્રણ ગૌરવ એટલે કે ઋદ્ધિગૌરવ, રસગૌરવ અને શાતગૌરવના કારણે જે અતિચાર સેવાયો છે તેનું હું પ્રતિક્રમણ કરું છું. તેમાં ગૌરવ એટલે ગુરુપણું, અને તે દ્રવ્ય-ભાવભેદથી બે પ્રકારે છે. તેમાં વજ્ર વિગેરેનું ગુરુપણું એ દ્રવ્ય-ગૌરવ છે. અને અભિમાન તથા લોભવડે આત્માના અશુભભાવનું ગુરુપણું (અર્થાત્ અશુભભાવ) એ ભાવગૌરવ છે જે સંસારસમૂહમાં=ચારગતિના સમૂહમાં પરિભ્રમણનું કારણ એવા કર્મનું કારણ છે. તેમાં ઋદ્ધિ એટલે નરેન્દ્રાદિથીચક્રવર્તિ વિગેરેથી (આદિથી દેવેન્દ્ર વિગેરેથી) પૂજ્ય એવા આચાર્યાદિપણાની ઇચ્છા. તે ઇચ્છારૂપ ઋદ્ધિવડે જે ગૌરવ તે ઋદ્ધિગૌરવ. તેમાં ઋદ્ધિની પ્રાપ્તિ થયા બાદ અભિમાન કરવા દ્વારા અથવા ઋદ્ધિની પ્રાપ્તિ થઈ ન હોય તો તેની પ્રાર્થના કરવાદ્વારા
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy