SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્દિ સèર્દિ... સૂત્રનો અર્થ * ૨૭૩ पंडिक्कमामि तिहिं सल्लेहि-मायासल्लेणं नियाणसल्लेणं मिच्छादंसणसल्लेणं । पडिक्कमामि तिहिं गारवेहिं इड्डीगारवेणं रसगारवेणं सायागारवेणं । पडिक्कमामि तिहिं विराहणाहि-णाणविराहणाए दंसणविराहणाए चरित्तविराहणाए । पडिक्कमामि चउहि कसाएहि कोहकसाएणं माणकसाएणं मायाकसाएणं लोहकसाएणं । पडिक्कमामि चउहि सण्णाहिं आहारसण्णाए भयसण्णाए मेहुणसण्णाए परिग्गह- 5 सण्णाए। पडिक्कमामि चउहि विकहाहि इत्थिकहाए भत्तकहाए देसकहाए रायकहाए। पडिक्कमामि चाहिं झाणेहिं अटेणं झाणेणं रुद्देणं० धम्मेणं० सुक्केणं० । ___ प्रतिक्रामामि त्रिभिः शल्यैः करणभूतैर्योऽतिचारः कृतः, तद्यथा-मायाशल्येन निदानशल्येन मिथ्यादर्शनशल्येन, शल्यतेऽनेनेति शल्यं-द्रव्यभावभेदभिन्नं, द्रव्यशल्यं कण्टकादि, भावशल्यमिदमेव, माया-निकृतिः सैव शल्यं मायाशल्यम्, इयं भावना-यो यदाऽतिचारमासाद्य मायया 10 नालोचयत्यन्यथा वा निवेदयत्यभ्याख्यानं वा यच्छति तदा सैव शल्यमशुभकर्मबन्धनेनात्मशल्यनात् तेन, निदानं-दिव्यमानुषद्धिसंदर्शनश्रवणाभ्यां तदभिलाषानुष्ठानं तदेव शल्यमधि સૂત્રાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ:- કરણભૂત એવા ત્રણ શલ્યોના કારણે જે અતિચાર સેવાયો છે તેને હું પ્રતિક્રમણ કરું છું – (માં ત્રણ શલ્યોના કારણે ?_) તે આ પ્રમાણે – માયાશલ્ય, નિદાનશલ્ય અને 15 મિથ્યાદર્શનશલ્યના કારણે. જેનાવડે જીવ વીંધાય=ભોંકાય છે એટલે કે પીડાય છે તે શલ્ય. તે શલ્ય દ્રવ્ય-ભાવભેદથી બે પ્રકારે છે. તેમાં કાંટા વિગેરે દ્રવ્યશલ્ય છે અને ભાવશલ્ય તરીકે આ જ એટલે કે માયાદિશલ્યો જાણવા. માયા એટલે કપટ. તે જ શલ્ય તે માયાશલ્ય. આશય એ છે કે જે સાધુ અતિચારને સેવ્યા પછી જયારે માયાથી તેની આલોચના=ગુરુને નિવેદન કરતો નથી અથવા ખોટી રીતે કરે છે 20 અથવા બીજા ઉપર આળ ચઢાવે છે ત્યારે તે સાધુની તે માયા જ શલ્ય તરીકેનું કામ કરે છે અર્થાત્ તે માયા જ શલ્યરૂપ બને છે, કારણ કે આ માયાથી તે જીવને અશુભ કર્મબંધ થાય છે અને તે કર્મબંધ થવાથી જીવ વીંધાય છે=રીબાય છે. આ રીતે માયાશલ્ય શબ્દનો અર્થ કહ્યો. હવે મૂળમાં આ શબ્દ તૃતીયા વિભક્તિમાં હોવાથી આ શબ્દને અહીં પણ તૃતીયાવિભક્તિ જણાવવા કહે છે –) તેનાવડે એટલે કે માયાશલ્યના કારણે (જે અતિચાર...) 25 . દેવ કે મનુષ્યસંબંધી ઋદ્ધિને જોવાથી કે સાંભળવાથી તે ઋદ્ધિને પ્રાપ્ત કરવા માટેની ઇચ્છાથી થતું અનુષ્ઠાન તે નિદાન. (નિદાનની આ વ્યાખ્યા પણ કારણમાં કાર્યના ઉપચારથી જાણવી. વાસ્તવિક વ્યાખ્યા ચૂર્ણિકાર કરે છે – આવી ઇચ્છાપૂર્વકના અનુષ્ઠાનની આલોચના કર્યા વિનાના સાધુને પરભવમાં નિશ્ચિત ઉદયવાળો જે કર્મબંધ થાય તે નિદાન જાણવું.) આવા પ્રકારના નિદાનથી હિંસાની અનુમોદના (=તે દેવ કે મનુષ્ય આવા પ્રકારની ઋદ્ધિ પામવા માટે 30 જે હિંસા ભૂતકાળમાં કરી અને ઋદ્ધિ પામ્યા બાદ જે કોઈ હિંસા આચરી રહ્યો છે તે હિંસાની
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy